By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે સેલવાસમાં તૈયારીઓ શરૂ, જાણો ક્યા કાર્યક્રમો યોજાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે સેલવાસમાં તૈયારીઓ શરૂ, જાણો ક્યા કાર્યક્રમો યોજાશે
GeneralSouth Gujarat

PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે સેલવાસમાં તૈયારીઓ શરૂ, જાણો ક્યા કાર્યક્રમો યોજાશે

HM News
Last updated: 15/09/2021 12:45 PM
HM News
5 years ago
Share
SHARE

સેલવાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17 જન્મ દિવસ છે.દર વર્ષે નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ભાજપ દ્વારા અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે.ત્યારે દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમ મુદે બેઠક યોજવામાં આવી હતી.આ બેઠક યુવા પ્રદેશ પ્રમુખ વિશાલ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.આ બેઠક યુવા પ્રદેશ મહામંત્રી સૂર્યપ્રતાપ સિંહની અધ્યક્ષતામાં અટલ ભવન ખાતે સેલવાસની પ્રદેશ કાર્યાલય અટલ ભવન ખાતે યોજાઈ હતી.

બેઠકનો ઉદ્દેશ ભારતના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દાદરા નગર હવેલી અને દમણ દીવ માં 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી “સેવા અને સમર્પણ અભિયાન” ઉજવવા પર ચર્ચા થઈ હતી.આ બેઠકમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલીના મહામંત્રી દમણ દીવ જીતુ ભાઈ માઢા,યુવા રાષ્ટ્રીય કારોબારીના સભ્ય સિદ્ધાર્થ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિન પ્રસંગે પં. દીનદયાલજીના સપનાને સાકાર કરતા છેવાડાના વિસ્તારના લોકોને સરકારની અનેક જનકલ્યાણની યોજનાઓ સાથે જોડવાના આશયથી રક્તદાન કેમ્પ,આરોગ્ય શિબિર,રસીકરણ,દિવ્યાંગોને સહાય, રાશન વિતરણ,વૃક્ષારોપણ,નદી-તળાવ સફાઈ,પ્લાસ્ટિક હટાવો અભિયાન,બુથ લેવલ પોસકાર્ડ લખવાનું અભિયાન,નમો એપ ડાઉનલોડ, પોસ્ટકાર્ડ લખાણ જેવા બહુવિધ કાર્યક્રમો યોજાશે.

આ દિવસો દરમ્યાન લોકો સાથે સરકારના સુશાસન બાબતે ચર્ચા,સંવાદ અને પ્રદર્શની યોજાશે. દાદરા નગર હવેલી અને દમણ દીવ માં 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી “સેવા અને સમર્પણ અભિયાન” ઉજવવા પર ચર્ચા થઈ હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘All is well’ કહેતા ભાજપનો નવી સરકાર રચવાના ‘નાટક’નો ફિયાસ્કો, દિલ્હી સુધી પહોંચી વાત
Next Article સુરતના MLA હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યાના મેસેજ વાયરલ : સાંજે સિટીલાઇટ ખાતે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up