By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત સરકારના મંત્રી મંડળની રચના પહેલાં આવેલા ફોનથી ધારાસભ્યના નસીબ ખુલ્યા : દક્ષિણ ગુજરાતના છ મંત્રીઓનો સમાવેશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ગુજરાત સરકારના મંત્રી મંડળની રચના પહેલાં આવેલા ફોનથી ધારાસભ્યના નસીબ ખુલ્યા : દક્ષિણ ગુજરાતના છ મંત્રીઓનો સમાવેશ
GeneralSouth Gujarat

ગુજરાત સરકારના મંત્રી મંડળની રચના પહેલાં આવેલા ફોનથી ધારાસભ્યના નસીબ ખુલ્યા : દક્ષિણ ગુજરાતના છ મંત્રીઓનો સમાવેશ

HM News
Last updated: 16/09/2021 7:38 AM
HM News
5 years ago
Share
SHARE

– સુરતના હર્ષ સંઘવી,વિનોદ મોરડીયા, મુકેશ પટેલ સહિત દક્ષિણ ગુજરાતના છ મંત્રીઓનો સમાવેશ
– કુમાર કાનાણીની બાદબાકી બાદ એગ્રેસીવ ગણાતા પાટીદાર ધારાસભ્ય મોરડીયાનો મંત્રી મંડળમાં સમાવેશ

સુરત,તા.16 સપ્ટેમ્બર : ગુજરાત સરકારના ભુપેન્દ્ર પેટલની નવી સરકારની રચનામાં દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે.સુરતના ત્રણે સહિત દક્ષિણ ગુજરાતના છ ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.સુરતના એક સાથે બે ધારાસભ્ય મંત્રી બને તેની સાથે દક્ષિણ ગુજરાતના છ ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ થાય તેવો આ પહેલો મોકો છે.આ પાંચ ધારાસભ્યમાં કપરાડાના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુ ચૌધરીને મંત્રી મંડળમાં સમાવેશ માટે ફોન આવ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

આજે મંત્રી મંડળની રચના પહેલાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના પાંચ ધારાસભ્યને ભાજપના હાઈ કમાન્ડમાંથી આવેલા ફોનથી દક્ષિણ ગુજરાતને એક સાથે પાંચ મંત્રીની ભેંટ મળી છે.સુરતના મજુરા વિધાનસભા વિસ્તારના બે વખત ચુંટણી જીતી ચુકેલા હર્ષ સંઘવીએ કોરોના કાળ દરમિયા કરેલી કામગીરીને ભાજપની નેતાગીરીએ નોંધ લીધી હતી અને હર્ષસંઘવીને ગુજરાતના મંત્રી મંડળમાં સમાવશે કરાયો છે. આ ઉપરાંત બીજો ફોન ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને આવ્યો છે મુકેશ પટેલ કોળી સમાજમાંથી આવી રહ્યાં છે તેથી કોળી સમાજને મહત્વ આપવા માટે મુકેશ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામા આવ્યો છે.આ ઉપરાંત સુરત વરાછાના ધારાસભ્ય અને પાટીદાર નેતા કુમાર કાનાણીને મંત્રી મંડળમાંથી પડતા મુકાતા તેમની જગ્યાએ કતારગામના એગ્રેસીવ ધારાસભ્ય તરીકેની છાપ ધરાવતાં વિનોદ મોરડીયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કપરાડાના ધારાસભ્ય જીતું ચૌધરી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા તેમનો પણ મંત્રી મંડળમાં સમાવવા માટે ફોન આવ્યો છે.જ્યારે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.સુરત સહિત દક્ષિણ ગુજરાતના છ ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ થઈ રહ્યો છે અને કાર્યકરો ઉજવણી માટે તૈયારી કરી રહ્યાં છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત : કયા કયા ધારાસભ્યો બનશે મંત્રી, શપથ ગ્રહણ માટે કોને આવ્યો ફોન? જાણો લિસ્ટ
Next Article ફ્રાંસીસી સેનાએ ઈસ્લામિક સ્ટેટના પ્રમુખને ઠાર માર્યો, રાષ્ટ્રપતિ મૈક્રોંએ આપી જાણકારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up