By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આવકવેરા વિભાગની ટીમ બીજા દિવસે પણ પહોંચી અભિનેતા સોનુ સૂદના ઘરે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આવકવેરા વિભાગની ટીમ બીજા દિવસે પણ પહોંચી અભિનેતા સોનુ સૂદના ઘરે
GeneralNational

આવકવેરા વિભાગની ટીમ બીજા દિવસે પણ પહોંચી અભિનેતા સોનુ સૂદના ઘરે

HM News
Last updated: 16/09/2021 7:41 AM
HM News
4 years ago
Share
SHARE

– દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોનુ સૂદના સપોર્ટમાં આગળ આવ્યા હતા. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, સચ્ચાઈના રસ્તે લાખો મુશ્કેલીઓ આવે છે પરંતુ જીત હંમેશા સચ્ચાઈની થાય છે.

નવી દિલ્હી, તા. 16 સપ્ટેમ્બર : આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમ સતત બીજા દિવસે પણ અભિનેતા સોનુ સૂદના ઘરે સર્વે કરવા માટે પહોંચી ગઈ છે.બુધવારની માફક આજે (ગુરૂવારે) પણ આવકવેરા વિભાગની ટીમ સોનુ સૂદના ઘરે સર્વે કરી રહી છે.આવકવેરા વિભાગની ટીમે બુધવારે સોનુ સૂદ સાથે સંકળાયેલા 6 સ્થળોનો સર્વે કર્યો હતો.જાણવા મળ્યા મુજબ સોનુ સૂદના ફાઈનાન્સિયલ રેકોર્ડ્સ,ઈનકમ,એકાઉન્ટ બુક્સ,ખર્ચા સાથે સંકળાયેલા ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.સોનુ સૂદના ઘરે જે પ્રકારે સર્વે કરવામાં આવી રહ્યો છે તેને લઈ આમ આદમી પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોનુ સૂદના સપોર્ટમાં આગળ આવ્યા હતા.તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, સચ્ચાઈના રસ્તે લાખો મુશ્કેલીઓ આવે છે પરંતુ જીત હંમેશા સચ્ચાઈની થાય છે.સોનુ સૂદજી સાથે ભારતના એ લાખો પરિવારોની દુવાઓ છે જેમને મુશ્કેલીના સમયે સોનુજીનો સાથ મળ્યો હતો.

જોકે હજુ સુધી આ મામલે સોનુ સૂદનું કોઈ રિએક્શન સામે નથી આવ્યું. 2 દિવસના સર્વે બાદ આવકવેરા વિભાગની ટીમ શું પરિણામ સુધી પહોંચે છે તે જોવાનું રહ્યું.ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન હજારો લોકોની મદદ કરીને સોનુ સૂદ તેમનો મસીહા બન્યો હતો.એક્ટિંગ ઉપરાંત આ પ્રકારના સત્કર્મોને લઈ સોનુને લોકપ્રિયતા મળી છે.

ઈઝરાયલ યુદ્ધવિરામ પર સહમત થયાના અહેવાલ ‘અફવા’, રાફા સરહદે હજારો ગાઝાવાસી એકઠાં થયા
હ્યુમન રાઇટ્સના નામે નાણાંનો તોડ કરનાર ચાર શખ્સો ઝડપાયા
આ નેતાઓને પોર્ન જોવા સિવાય બીજો ધંધો ખરો ? ચાલુ સદનમાં નેતા પોર્ન વિડીયો જોતા પકડાયા !
રવિવારે દશેરા, ગરબો સોમવારે પધરાવાશે
રિબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલનાં એડવોકેટ સામે રૂ. 50 કરોડનો માનહાનીનો દાવો કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article ફ્રાંસીસી સેનાએ ઈસ્લામિક સ્ટેટના પ્રમુખને ઠાર માર્યો, રાષ્ટ્રપતિ મૈક્રોંએ આપી જાણકારી
Next Article ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ : કેબીનેટમાં મંત્રી પદ ગયા બાદ પહેલીવાર બોલ્યા કુંવરજી બાવળીયા, જાણો કાર્યકર્તાઓને શું કહ્યું : કોળી પટેલ સમાજમાં આક્રોષ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up