By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જયેશ રાદડીયા,બાવળીયા,ચાવડાના પત્તા કપાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં અસંતોષ અને ભભુકતો રોષ !! શપથવિધિ બાદ નવાજૂનીના એંધાણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > જયેશ રાદડીયા,બાવળીયા,ચાવડાના પત્તા કપાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં અસંતોષ અને ભભુકતો રોષ !! શપથવિધિ બાદ નવાજૂનીના એંધાણ
GeneralPoliticsSaurashtra

જયેશ રાદડીયા,બાવળીયા,ચાવડાના પત્તા કપાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં અસંતોષ અને ભભુકતો રોષ !! શપથવિધિ બાદ નવાજૂનીના એંધાણ

HM News
Last updated: 16/09/2021 9:38 AM
HM News
4 years ago
Share
SHARE

રૂપાણી સરકારના પ્રધાન મંડળને સાગમટે ઘેરભેગુ કરી લેવાની હાઈ કમાન્ડની પેરવીથી ગુજરાતમાં ભાજપનું ઘર સળગી રહ્યું છે.ભારેલા અગ્ની વચ્ચે આજે બપોરે ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળની શપથવિધિ યોજાવાની છે.ત્યારે સિનિયર નેતાઓ જયેશભાઈ રાદડીયા,કુંવરજીભાઈ બાવળીયા,જવાહરભાઈ ચાવડા અને વાસણભાઈ આહિરને ફરી મંત્રી બનાવવામાં નહીં આવે ભાજપે વિધાનસભાની આગામી ચૂંટણીમાં માઠા પરિણામો ભોગવવા પડશે તેવી ચિમકી ઠેર-ઠેરથી ઉચારવામાં આવી રહી છે.

કુંવરજીભાઈને મંત્રી નહીં બનાવાય તો પરિણામ ભોગવવાની તૈયારી રાખશો, કોળી સમાજની ચિમકી

કુંવરજીભાઈ બાવળીયાને નવા મંત્રી મંડળમાં સ્થાન ન મળતા હોવાના અહેવાલોથી જસદણ અને વિંછીયા પંથકમાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી.જેમાં ભાજપને એવી સ્પષ્ટ ચિમકી આપવામાં આવી છે કે જો બાવળીયાને કાંપવામાં આવશે તો ભાજપે માઠા પરિણામો ભોગવવા પડશે.

જવાહર ચાવડા અને વાસણ આહીરના સમર્થનમાં વિરોધ વંટોળ

અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રિય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયાને કેબીનેટમાંથી પડતો મુકવાનો નિર્ણય થશે તો રામાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડશે અને આગામી સમયમાં જિલ્લા તાલુકા મથકોએ લડત શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે.તેવી ચિમકી અખિલ ભારતીય કોળી સમાજે વડાપ્રધાનને પત્ર લખીને આપી છે.

જયેશ રાદડીયાના સમર્થકો પણ ભાજપને દેખાડી દેવાની વેંતરણમાં : શપથવિધિ બાદ નવાજૂનીના એંધાણ

જસદણ વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવાડીયા કે જેનો ભારત દેશના ૧૮ રાજયોમાં સારી એવી વસ્તી ધરાવતા કોળી સમાજના સંગઠન અખિલ ભારતીપ કોળી સમાજ(રજી.) નવી દિલ્લીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, ગુજરાત રાજયમાં અંદાજે ૨૮% થી વધુ કોળી સમાજની વસ્તી ધરાવે છે, કુંવરજીભાઈ બાવળીયા કે જેઓ વર્ષ જેઓ વર્ષ ૨૦૧૮ નરેન્દ્રભાઈ મોદીના કહેવાથી કોંગ્રેસ પક્ષ છોડી ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલ ત્યારે તેઓને માનભેર કેબીનેટ મંત્રી તરીકે સરકારમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને તેઓની સાથે જિલ્લા/તાલુકાનાં આગેવાનો/લોકો હર્ષભેર ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા પરંતુ હાલ ગુજરાત સરકારના મંત્રી મંડળમાંથી રિનાને પડતા મુકવામાં આવે તો સમાજને અપમાન કરવામાં આવતું હોવાનો મેસેજ સમાજમાં જશે જેના કારણે પીગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ગંભીર અસરો પડી શકે તેમ છે.

સૌરાષ્ટ્રની વિધાનસભાની અંદાજે ૨૮ થી ૩૦ જેટલી મહત્વની બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે સામાજીક સમીકરણોને ધ્યાને લેવામાં આવે તો તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની ચુંટણીઓ ઉપર પડી શકે તેમ છે ખાસ કરીને ભાવનગર, જુનાગઢ, અમરેલી,જામનગર,પોરબંદર,સુરેન્દ્રનગર,મોરબી,રાજકોટ સહીત-ર૧ બેઠકે ઉપર અસર પડી શકે અને ભાજપને મોટું નુકશાન જશે.બહુમની ધરાવના દરેક સમાજના સક્ષમ નેતા આગેવાનને સરકારમાં પુરતું પ્રતિનિધિત્વ મળે તે માટે સમાજ અપેક્ષા રાખે છે તેવામાં ગુજરાત સરકારની નો રીપીટ થીયરીના નિર્ણયથી સમાજમાં નારાજગી ઉભી થઈ છે અને કુંવરજીભાઈ બાવળીયાને ગુજરાન દેબીનેટમાં યોગ્ય સ્થાને મળે તેવી વિનંતી છે જો રજુઆતની ગંભીરતાને ધ્યાને લેવામાં આવશે.નહીં તો તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની બેઠકો ઉપર પડશે.જે ધ્યાને લઈ ભાજપ પક્ષ અને કોળી સમાજનાં હિતમાં યોગ્ય નિર્ણાય લેવા વિનંતી કરાય છે.

સૌરાષ્ટ્રમાં સરકારી ક્ષેત્રનું મોટુ માથુ ગણાતા અને છેલ્લે નરેન્દ્ર મોદી,આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણીની સરકારમાં મંત્રી પદ ભોગવનાર જયેશભાઈ રાદડીયાને પણ નવા મંત્રી મંડળમાંથી પડતા મુકવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. જેનાથી જેતપુર,ધોરાજી,જામકંડોરણા પંથકમાં યુવાનોમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે.સામૂહિક રાજીનામાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે.જો રાદડીયાને કાંપવામાં આવે તો તેની અસર સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર પડી શકે તેમ છે.

કોંગ્રેસનો સાથ છોડીને આવેલા આહીર સમાજના કદાવર નેતા જવાહરભાઈ ચાવડાને પણ મંત્રી પદેથી હટાવવામાં આવશે તેવી વાતો વહેતી થતાં આહીર સમાજના વિવિધ ગ્રુપોમાં ભારે વિરોધના સુર ઉઠી રહ્યાં છે.આજે આહીર સમાજના દિગ્ગજ આગેવાનોની એક બેઠક પણ યોજાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.જવાહર ચાવડા સાથે વાસણભાઈ આહીરને પણ કાંપી નાંખવાની વાતો વહેતી થઈ છે.જો આહીર સમાજના બન્ને નેતાઓને ફરી મંત્રી નહીં બનાવવામાં આવે તો ગુજરાત આહીર સમાજ તેનો ઉગ્ર વિરોધ કરશે તેવી ચિમકીઓ ઉચ્ચારવામાં આવી રહી છે.

રૂ પાણી સરકારમાં પ્રધાનપદ ભોગવી રહેલા તમામ મોટામાથાને હવે ઘરભેગા કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ફ્રેશ અને યંગ ચહેરાનો સમાવેશ કરવાની જે વાતો ચાલી રહી છે.તેનાથી ગઈકાલ સવારથી ભારે હોબાળો મચી ગયો છે. આજે બપોરે નવા મંત્રી મંડળની રચના બાદ નવા જૂનીના એંધાણ વર્તાય રહ્યાં છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત કેબિનેટમાંથી નેતાઓની બાદબાકી થતા કોળી-આહીર-ઠાકોર સમાજ મેદાને : અખિલ ભારતીય કોળી સમાજે PM મોદીને પત્ર લખ્યો
Next Article નીતિન પટેલ હવે કેબિનેટમાંથી પણ આઉટ, શું હવે લોકોનો દિલોમાં જ રહેશે? રાજકીય વનવાસ ભોગવશે એવી ચર્ચા !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up