By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવે મને કોઈ હોદ્દાનો મોહ નથી, હું ગુજરાતમાં છું : નીતિન પટેલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હવે મને કોઈ હોદ્દાનો મોહ નથી, હું ગુજરાતમાં છું : નીતિન પટેલ
GeneralGujarat NowPolitics

હવે મને કોઈ હોદ્દાનો મોહ નથી, હું ગુજરાતમાં છું : નીતિન પટેલ

HM News
Last updated: 16/09/2021 1:04 PM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી મંડળના મંત્રીઓએ શપથ લઈ લીધા છે.નવા મંત્રી મંડળમાં જૂના જોગીઓનું પત્તુ કપાઈ ગયુ છે,ત્યારે તમામ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી પૂર્વ સરકારના મંત્રી મંડળમાંથી કોઈને પણ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.જેના કારણે ભાજપમાં આંતરિક સંતોષના સમાચાર સામે આવ્યા હતા.

ગુજરાતના નેતૃત્વમાં નાટ્યાત્મક પરિવર્તન અને પાર્ટીમાં અસંતુષ્ટો તેમજ મંત્રી મંડળમાં નવા ચહેરાઓ વિશે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંદેશ ન્યૂઝ એક્સક્લુઝીવ સાથે ખાસ વાતચીત કરી હતી.

ગુજરાત ભાજપ દ્વારા નવો પ્રયોગ કરાયો

નીતિન પટેલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાતમાં પ્રથમ વખત એવો પ્રયોગ કરવામાં આવ્યો છે.જેમાં ભાજપના નવા નિર્ણયના કારણે જૂના મંત્રીઓને કેબિનેટમાં સ્થાન નથી મળી શક્યું.આ નિર્ણયનો કેટલો ફાયદો થશે,તે ભવિષ્યમાં સામે આવશે. નવા મંત્રીઓ પાસે સવા વર્ષ જેટલો સમય જ બચ્યો છે,તેમની સામે અનેક પડકારો છે.નવા મંત્રીઓએ ટૂંક સમયમાં ઘણાં બધા કામ કરવાના છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેમ બદલ્યા?

મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ બદલ્યા તેનું પણ કોઈ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.વિધાનસભા ચૂંટણી પહેલા નવા અને યુવા ચહેરા જુદા-જુદા વિસ્તારો અને જાતિઓના મંત્રીઓને પ્રજાની વચ્ચે કામ કરતા કરવા અને તેમના માન-સન્માનમાં વધારો કરવો તે પ્રકારની વ્યૂહ રચના હોય તેમ મારું માનવું છે.

2022માં નીતિન પટેલનું શું ભૂમિકા રહેશે?

જો હું અત્યારે પણ મહેસાણાનો ધારાસભ્યો છે. કડી અને મહેસાણા મારા જૂના અને નવા વિધાનસભા વિસ્તારના વિકાસના કામોને આગળ ધપાવવાનું છે. હું 25 વર્ષથી ધારાસભ્ય છુ અને 18 વર્ષ કરતાં વધુ સમયથી મંત્રી છું.ભાજપમાં અનેક પ્રકારની જવાબદારી મેં સંભાળી છે. આખા ગુજરાતમાં દરેક જ્ઞાતિ અને સમાજના પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણ અને અમારી સરકારે કરેલી કામગીરી પ્રજા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યાં છે.એટલે અમે મંત્રી નથી એ વાત સાચી,પરંતુ અમે પક્ષના કાર્યકર્તા તરીકે જે કામ સોંપવામાં આવશે તે કરીશું.

શપથ વિધિ કેમ અટકાવવામાં આવી?
ભાજપ હાઈ કમાન્ડનો આ નિર્ણય યોગ્ય અને વ્યાજબી છે. જેમ-જેમ સમય આગળ વધશે, તેમ તેનું પરિણામ જાણવા મળશે.નવા નિર્ણયની અસર કેટલી થશે? તે-તો આગામી સમયમાં જાણવા મળશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોંગી MLA લલિત વસોયાએ કહ્યું- સરકારે બિનઅનુભવી ડ્રાઈવરના હાથમાં ગાડી સોંપી દીધી
Next Article રાજેન્દ્ર ત્રિવેદીને કાયદો, હર્ષ સંઘવીને ગૃહ અને જીતુ વાઘાણીને શિક્ષણ, બ્રિજેશ મેરજાને શ્રમ વિભાગ ફાળવાયો, સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટની બેઠક પૂર્ણ,
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up