By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પોસ્ટર વોર : આતંકી વસ્ત્રમાં જોવા મળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, લખાવવામાં આવ્યુ- ‘મેકિંગ તાલિબાન ગ્રેટ અગેન’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પોસ્ટર વોર : આતંકી વસ્ત્રમાં જોવા મળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, લખાવવામાં આવ્યુ- ‘મેકિંગ તાલિબાન ગ્રેટ અગેન’
GeneralInternational

પોસ્ટર વોર : આતંકી વસ્ત્રમાં જોવા મળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, લખાવવામાં આવ્યુ- ‘મેકિંગ તાલિબાન ગ્રેટ અગેન’

HM News
Last updated: 17/09/2021 8:01 AM
HM News
5 years ago
Share
SHARE

વૉશિંગ્ટન, તા. 17 સપ્ટેમ્બર : અફઘાનિસ્તાનથી અમેરિકાની શરમજનક વાપસી બાદ રાષ્ટ્રપતિ જો બાઈડનની ભારે ટીકા થઈ રહી છે.આ દરમિયાન તેમનુ એક પોસ્ટર ઘણુ ચર્ચામાં આવી ગયુ છે.પોસ્ટરમાં રાષ્ટ્રપતિ તાલિબાન આતંકી વસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. તેઓ મોટાર્ડ પકડેલા છે.પોસ્ટર પર લખ્યુ છે ‘મેકિંગ તાલિબાન ગ્રેટ અગેન’.

પૂર્વ સીનેટર સ્કૉટ વેગનરે લગાવ્યા પોસ્ટર

મીડિયા રિપોર્ટ અનુસાર પેન્સિલ્વેનિયાના પૂર્વ સીનેટર સ્કૉટ વેગનરે રાષ્ટ્રપતિ જો બાઈડન વિરૂદ્ધ આ પોસ્ટર લગાવાયા છે.તેમણે લગભગ 15 હજાર ડૉલરના ખર્ચે રાજમાર્ગ પર એક ડઝનથી વધારે બિલબોર્ડ ભાડે લીધા છે અને આ પ્રકારના પોસ્ટર લગાવ્યા છે.જો બાઈડનના એક ખોટા નિર્ણયના કારણે અમેરિકાએ સમગ્ર દુનિયાની સામે શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યુ.આ શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યુ છે.આ શરમજનક સ્થિતિ વિયેતનામ કરતા પણ ખરાબ છે.તેમણે કહ્યુ કે આપ તે લોકોને શુ જવાબ આપશો,જેમણે અફઘાનિસ્તાનમાં યુદ્ધ લડ્યુ.

બાઈડને કોઈનુ ના સાંભળ્યુ

પૂર્વ સિનેટરે કહ્યુ કે તેઓ ટ્રમ્પના સપોર્ટર નથી.જો ટ્રમ્પ પણ આવો નિર્ણય લેતા તો પણ તે આ જ કરતા.તેમણે કહ્યુ કે અમેરિકી સૈનિકોની વાપસીના નિર્ણયને ટાળવા માટે બાઈડન પર દબાણ બનાવાયુ હતુ પરંતુ તેમણે કોઈનુ સાંભળ્યુ નહીં.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બાવળિયા નારાજ, જિ.પં.ની પેટા ચૂંટણીની જવાબદારી સંગઠનને સોંપી હાથ ખંખેર્યા
Next Article PM મોદીના જન્મ દિવસ પર આજે ‘રાષ્ટ્રીય બેરોજગારી દિવસ’ ઉજવી રહ્યું છે યુથ કોંગ્રેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up