By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વલસાડના બાલદા ગામે ગણેશ પંડાલમાં બાર ડાન્સરોએ બાપ્પાની મૂર્તિ સામે જ લગાવ્યા અશ્લીલ ઠુમકા : વિડિઓ વાઇરલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડના બાલદા ગામે ગણેશ પંડાલમાં બાર ડાન્સરોએ બાપ્પાની મૂર્તિ સામે જ લગાવ્યા અશ્લીલ ઠુમકા : વિડિઓ વાઇરલ
GeneralSouth Gujarat

વલસાડના બાલદા ગામે ગણેશ પંડાલમાં બાર ડાન્સરોએ બાપ્પાની મૂર્તિ સામે જ લગાવ્યા અશ્લીલ ઠુમકા : વિડિઓ વાઇરલ

HM News
Last updated: 17/09/2021 8:24 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ : દેશભરમાં અત્યારે ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.ભક્તો ગણેશ પંડાલોમાં વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.જોકે કેટલાક એવા પણ તત્વો છે જેઓ આ પવિત્ર તહેવારમાં દૂષણ ફેલાવી રહ્યા છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે એક ગણેશ મહોત્સવમાં રેડ પાડીને અશ્લીલ ડાન્સ કરતી બે મહિલાઓ સહિત 9 લોકોની અટકાયત કરી છે.

સમગ્ર રાજ્યમાં ગણેશભક્તો પોતાના ઘરે ગણપતિ સ્થાપન કરી બાપાની પૂજા અર્ચના કરી રહ્યા છે,ત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડ જિલ્લામાં પણ ગણેશ પર્વનું અનોખું મહત્વ છે.મહારાષ્ટ્રને અડીને આવેલા આ વિસ્તારમાં મોટાપાયે ગણેશ મહોત્સવનું આયોજન થાય છે.જિલ્લાના તમામ વિસ્તારોમાં નાના મોટા અનેક ગણેશ મંડળો આવેલા છે અને દરેક મહોલ્લામાં લોકો ગણપતિના મંડપ પણ બનાવે છે અને આ ગણપતિના પંડાલમાં ગણપતિનું સ્થાપન કરે છે.ત્યારે પારડી પોલીસને મળેલી બાતમી મુજબ, બાલદાના એક ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ પંડાલમાં મહિલા ડાન્સર્સ બોલાવવામાં આવી હતી અને તેમના પર રૂપિયા ઉડાવવામાં આવી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી.આથી પારડી પોલીસ પૂરી તૈયારી સાથે અડધી રાત્રે આ ગણેશ મહોત્સવમાં ત્રાટકી હતી.એ વખતે અશ્લીલ ફિલ્મી ગીતોની ધૂન પર બે મહિલા ડાન્સર્સ ગંદા ઈશારા કરી અને વિઘ્નહર્તાની મૂર્તિ સામે જ પંડાલમાં અશ્લીલ ડાન્સ કરી રહી હતી.આ વખતે સ્થળ પર 200 થી વધુ લોકોની ભીડ ઉમટી હતી. પારડી પોલીસે ઈશ્વર નગરના રાજા નામના આ ગણેશ મહોત્સવમાં રેડ કરી અશ્લીલ ડાન્સ કરતી બે મહિલાઓ સહિત 9 વધુ લોકોની અટકાયત કરી છે.

કોરોનાની મહામારીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરી તેમની પૂજા-અર્ચના કરી પ્રાર્થના કરી રહ્યા છે.ત્યારે કેટલાક લેભાગુ તત્વો ગણેશજીની સ્થાપનાની આડમાં ગેરકાનૂની પ્રવૃત્તિ અને અશ્લીલ હરકતો કરતા પણ ક્ષોભ અનુભવતા નથી. મહત્વપૂર્ણ છે કે, કેટલાક સમયથી ધાર્મિક તહેવારોમાં ફિલ્મી ગીતોની ધૂન પર અશ્લીલ ડાન્સ અને ગણેશ પંડાલોમાં પણ જુગાર રમવાનું દૂષણ વધી રહ્યું છે.ત્યારે ધાર્મિકતાની આડમાં થતાં આવા અશ્લીલ આયોજનોને કારણે ભક્તોની લાગણી દુભાઈ રહી છે.ત્યારે આવા આયોજનો પર રોક લગાવીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article છેલ્લાં 20 વર્ષમાં બદલાયેલા ગુજરાત વિશે અમિતભાઈ શાહે કહી મોટી વાત, આજના યુવાઓએ નથી જોયા રમખાણો
Next Article નવા CM ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને ધંધે લગાડ્યા કહ્યું :-કોઈ બહાના નહિ ચાલે માત્ર રિઝલ્ટ જોઈએ !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up