By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપમાં બળવાની શરૂઆત, આ ધારાસભ્યે કહ્યું, ભાજપના એકપણ કાર્યક્રમમાં જઈશ નહિ….
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપમાં બળવાની શરૂઆત, આ ધારાસભ્યે કહ્યું, ભાજપના એકપણ કાર્યક્રમમાં જઈશ નહિ….
GeneralGujarat NowPolitics

ભાજપમાં બળવાની શરૂઆત, આ ધારાસભ્યે કહ્યું, ભાજપના એકપણ કાર્યક્રમમાં જઈશ નહિ….

HM News
Last updated: 17/09/2021 11:46 AM
HM News
4 years ago
Share
SHARE

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંત્રીમંડળમાં સમાવેશ ન કરાતા નારાજગી વ્યક્ત કરી છે. 6 ટર્મથી ધારાસભ્ય હોવા છતાં મંત્રી પદ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે.ભાજપ સરકારે ક્ષત્રિયોને પૂરતો પ્રતિનિધિત્વ નથી આપ્યું તેમ ગોવિંદ પરમારે જણાવ્યું હતું.તાજેતરમાં ભાજપે ઐતિહાસિક નો-રિપીટ થિયરીના આધારે મંત્રીમંડળની ફેરબદલ કરી.જૂના જોગીઓને ઘરે બેસાડ્યા અને નવી ટીમને ગુજરાતની કમાન આપી. આ મંત્રીમંડળની રચનામાં અનેક નેતાઓના પત્તા કપાયા જેના કારણે વિરોધનો વંટોળ આંતરિક જોવા મળી રહ્યો છે.આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના શપથવિધીમાં આણંદ જિલ્લાને પ્રતિનીધિત્વ ન મળતા ચુંટાયેલા ભાજપના ધારાસભ્ય ગુસ્સે થયા છે.નોંધનીય છે કે, જિલ્લામા ઉમરેઠ અને ખંભાત માત્ર બે જ બેઠકો ભાજપને ફાળે ગયેલ છે.

ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો મંત્રીમંડળમા સમાવેશ ન કરવાથી તે સખ્ત નારાજ થયેલા છે.તેમને આક્રોશ ઠાલવતા કહ્યું છે કે, હવેથી હું ભાજપની કોઇ મીટીંગ કે કાર્યક્રમોમાં જવાનો નથી.છેક છેલ્લે સુધી મારૂ નામ મંત્રીની યાદીમાં હતુ પરંતુ જિલ્લા સંગઠનના કારણે પત્તુ કાપવામાં આવ્યું છે.સમય આવે ત્યારે પાર્ટી છોડવાનો નિર્ણય લઇશ.વધુમા તેમને જણાવ્યુ છે કે, ઉમરેઠ તાલુકા પંચાયત અને ઓડ નગરપાલિકાની સત્તામાં પણ હવે ઉથલપાથલ જોવા મળશે.તેમ તેમને કહ્યું છે.

જયારે બાકીની ૬ બેઠકો કોંગ્રેસના ભાગે રહેલી છે. ત્યારે ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે પાર્ટીની નીતિરીતિ સામે આક્રોશ દેખાડતા કહ્યું છે કે, સંસદસભ્ય કોઇ પણ કામ નહીં લઇને આવવાનું કહે છે.અમૂલ ડેરીની ચૂંટણીમાં પણ મને જાણી જોઇને હરાવવામાં આવ્યો હતો.જિલ્લા સંગઠને મને મંત્રીપદ માટે મદદ કરી નહોતી. તાલુકા-જિલ્લા પંચાયત,ઓડ અને ઉમરેઠ નગરપાલિકામા પણ ભાજપને સત્તાસ્થાને બેસાડવા ખુબ મહેનત કરવામાં આવી છે.તેમ છતાં કામગીરીની નોંધ લેવાઇ નથી. પાર્ટીથી નારાજ છું.સમય આવે ત્યારે પાર્ટી છોડી દઇશ. કેમ કે ૨૦૨૨માં ટિકીટ અંગે માથાકુટ થવાની જ છે.

હવે મારા પરિવારજનો પુત્ર પણ અન્યાય મુદ્દે નારાજ રહેલા છે.ભાજપમાં માત્ર જ્ઞાતિવાદ જ ચાલે છે.જેથી આ પાર્ટીમા કામ કરવુ મુશ્કેલ છે.તેમ તેમને જણાવ્યુ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં નેતૃત્વ બદલાયું શા માટે ? ભાજપે આટલો મોટો દાવ કેમ ખેલ્યો ?
Next Article ભાજપના ડોન MLA મધુ શ્રીવાસ્તવના મોટા બોલ, કહ્યું- ‘નો રિપિટ થિયરી બીજા માટે હશે’…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up