By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સચિન વાજેએ ED સમક્ષ ફોડ્યો બોમ્બ, કહ્યું કે 10 DSPએ ટ્રાન્સફર ઓર્ડર રોકવા અનિલ દેશમુખ અને અનિલ પરબને આપ્યા 40 કરોડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સચિન વાજેએ ED સમક્ષ ફોડ્યો બોમ્બ, કહ્યું કે 10 DSPએ ટ્રાન્સફર ઓર્ડર રોકવા અનિલ દેશમુખ અને અનિલ પરબને આપ્યા 40 કરોડ
GeneralNational

સચિન વાજેએ ED સમક્ષ ફોડ્યો બોમ્બ, કહ્યું કે 10 DSPએ ટ્રાન્સફર ઓર્ડર રોકવા અનિલ દેશમુખ અને અનિલ પરબને આપ્યા 40 કરોડ

HM News
Last updated: 17/09/2021 12:23 PM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈના સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબ અને તેમના તત્કાલીન કેબિનેટ સાથી અનિલ દેશમુખે મુંબઈ શહેરના તત્કાલીન પોલીસ કમિશ્નર પરમબીર સિંહ દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રાન્સફર ઓર્ડરને રોકવાના બદલામાં 10 નાયબ પોલીસ કમિશનર (DCP) પાસેથી 40 કરોડની લાંચ લેવામાં આવી હતી.આ નિવેદન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દેશમુખના પૂર્વ ખાનગી સચિવ સંજીવ પાલાંદે અને અંગત મદદનીશ કુંદન શિંદે સામે મની લોન્ડરિંગ કેસમાં તાજેતરમાં દાખલ કરાયેલી ચાર્જશીટનો ભાગ છે.પરમબીર સિંહે જુલાઈ, 2020માં મુંબઈમાં 10 ડીસીપીના ટ્રાન્સફર ઓર્ડર જાહેર કર્યા હતા.વાજેએ પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે સિંહ દ્વારા બહાર પાડવામાં આવેલા ટ્રાન્સફર ઓર્ડરથી તત્કાલીન ગૃહમંત્રી દેશમુખ અને પરબ ખુશ ન હતા.

પોલીસ અધિકારીઓ પાસેથી 40 કરોડ રૂપિયા એકત્રિત કર્યા

વાજેએ જણાવ્યું હતું કે “બાદમાં મને ખબર પડી કે ટ્રાન્સફર ઓર્ડરમાં સૂચિબદ્ધ પોલીસ અધિકારીઓ પાસેથી 40 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા,જેમાંથી અનિલ દેશમુખ અને અનિલ પરબને 20-20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

પલાંડે અને શિંદે આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે

પલાંડે અને શિંદેની ધરપકડ ઉપરાંત મની લોન્ડરિંગ કેસમાં દાખલ થયેલી ચાર્જશીટમાં વાજેનું નામ પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું છે.ચાર્જશીટમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા દેશમુખ અથવા તેમના પરિવારના કોઈપણ સભ્યનું નામ આરોપી તરીકે આપવામાં આવ્યું નથી. પલાંડે અને શિંદે આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

માર્ચમાં સચિન વાજેની ધરપકડ કરવામાં આવી હતી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાન પાસે વિસ્ફોટકો ધરાવતી એસયુવી અને થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના સંબંધમાં વાજેની આ વર્ષે માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી.સાથે જ ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મની લોન્ડરિંગ કેસમાં પલાંડે અને શિંદેએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

મંત્રી એકત્રિત થયેલા નાણાં માટે વાજેનો સંપર્ક કરતા હતા

કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે તેની તપાસમાં બહાર આવ્યું છે કે દેશમુખ બાર અને રેસ્ટોરન્ટમાંથી એકત્રીત કરેલા નાણાં સોંપવાને લઈને વાજેનો સંપર્ક કરતા હતા.ઉદાહરણ તરીકે વાજેએ જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2021 વચ્ચે શિંદેને 16 બેગ આપી હતી,જેમાં 4.6 કરોડ રૂપિયા હતા,જ્યારે પલાંડેએ એનસીપી નેતાના સૂચનો વાજે સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.પરમબીરસિંહે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા બાદ કેન્દ્રીય તપાસ બ્યુરોએ 21 એપ્રિલના રોજ એનસીપીના નેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશમુખ અને તેના સહયોગીઓ સામે તપાસ શરૂ કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દમણથી દારૂ ભરીને સુરત જતા શખ્સોએ પોલીસ કર્મચારી પર કાર ચઢાવી દીધી
Next Article મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે આવકવેરા વિભાગના દરોડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up