By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: BJPમાં ફફડાટ : સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > BJPમાં ફફડાટ : સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે
GeneralNationalPolitics

BJPમાં ફફડાટ : સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

HM News
Last updated: 22/09/2021 6:55 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાત અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ બદલ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટી તમામ ચૂંટણીવાળા રાજ્યોમાં સત્તા વિરોધી લહેરને સાધવા માટે હાલના ધારાસભ્યોમાં ઓછામાં ઓછા અડધા નેતાઓને ઘરે બેસાડવાની ફિરાકમાં છે.આ વાતની જાણકારી પાર્ટીના અમુક પદાધિકારીઓ આપી છે.ગત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ચાલુ ધારાસભ્યોમાંથી 15-20 ટકા ધારાસભ્યોને હટાવ્યા હતા.જો કે, આશા છે કે આ વખતે આ આંકડો તેનાથી પણ વધારે હોઈ શકે છે.

પાર્ટીના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યુ હતું કે, તેનું એક એવુ પણ કારણ છે કે, પાર્ટીના કેટલાય મુદ્દાઓેને લઈને જનતામાં નારાજગી છે. 2022માં પંજાબ,મણિપુર,ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશ,ગોવા,ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.એક ભાજપના કાર્યકર્તાએ જણાવ્યુ હતું કે, ધારાસભ્યોને છેલ્લા પાંચમાં કરાયેલા કામોનો રિપોર્ટ કાર્ડ આપવાનું કહેવામાં આવ્યુ છે.જેમાં મોટી સંખ્યામાં ધારાસભ્યોના કામથી હાઈકમાન્ડ ખુશ નથી.પાર્ટીએ કહ્યુ છે કે, જે ધારાસભ્યોનું પ્રદર્શન સારૂ નથી,તેમને હટાવામાં આવશે.અને આગળના લોકોને જગ્યા આપવામાં આવશે.

ધારાસભ્યોના પ્રદર્શન મામલે મૂલ્યાંકન કરવા કેટલાય પેરામીટર્સના આધારે કરવામાં આવશે.જેમાં 1- સ્થાનિક લોકોના વિકાસ માટે આપવામાં આવેલા ફંડનો ઉપયોગ કેવો કર્યો. 2- હાંસિયામાં ધકેલાયેલા લોકોને સશક્ત બનાવવા માટે કેટલા પ્રોજેક્ટ કર્યા,આ લોકોને કેટલો ફાયદો થયો. 3- સેવા એજ સંગઠન કાર્યક્રમમાં ધારાસભ્યએ શું યોગદાન આપ્યું.આટલા મુદ્દા શામેલ છે.હાઈકમાન્ડે એવી દરેક જગ્યાએ સર્વે કરાવ્યો જ્યાં લોકોમાં નારાજગી હતી.

સત્તા વિરોધી લહેરની ટક્કર કરવી ભાજપ માટે મોટી ચિંતા

કાર્યકર્તાએ જણાવ્યુ હતું કે, કોરોનાના કારણે સરકારો સામે મોટી ચિંતા આવી છે.જ્યાં સરકારે હેલ્થ ઈંફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા,કોરોના વેક્સિનેશન નક્કી કરવા અને મેડિકલ સપ્લાઈને રોકવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે.પાર્ટીએ રાહત કાર્યોનું આયોજન કર્યા,જેપી નડ્ડાએ પણ આ અંગે દરેક બૂથ લેવલે કાર્ય કરવા આદેશ આપ્યા હતા.

સત્તા વિરોધી લહેરને ટક્કર આપવી ભારતીય જનતા પાર્ટી એક સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે.આ જ કારણ છે કે કેન્દ્રીય નેતૃત્વે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલવાનો નિર્ણય કર્યો,રાજ્યમાં પાર્ટી કેડરને ફરીથી મજબૂત કરવા માટે નવા મંત્રીમંત્રડળની રચના કરી, જે 2022ના અંતમાં ચૂંટણીમાં કામ આવી શકે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં નવમું પાસ યુવાને આપઘાતનું ટ્વીટ કરતા ખળભળાટ, શહેર અને પોલીસને દોડાવી
Next Article ભડકાઉ ભાઈજાન અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત ઘર પર હુમલો, હત્યાની અપાઇ ધમકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up