By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં 12 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર, બાથરૂમમાં લટકતો મળ્યો મૃતદેહ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં 12 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર, બાથરૂમમાં લટકતો મળ્યો મૃતદેહ
GeneralSurat

સુરતમાં 12 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર, બાથરૂમમાં લટકતો મળ્યો મૃતદેહ

HM News
Last updated: 25/09/2021 6:54 AM
HM News
5 years ago
Share
SHARE

સુરતમાં જેમ ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે,તેમ સુરતમાં હવે આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યાં છે.સુરતમાં રોજ કોઈને કોઈ વિસ્તારમાંથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવે છે.સુરતના પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.આપઘાતનું કારણ હજી અકબંધ છે.પાંડેસરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારના રણછોડનગરમાં રામભાન શાહુનો પરિવાર રહે છે.રામભાન શાહૂ મૂળ યુપીના છે,અને સુરતમાં કરિયાણાનો વ્યવસાય કરે છે.તેમનો 12 વર્ષનો દીકરો ધોરણ 8 માં ભણે છે.શુક્રવારે સવારે તે શાળાએથી પરત આવ્યા બાદ પિતા સાથે સૂવા ગયો હતો.તેના બાદ તેણે પિતાને કહ્યુ હતું કે, તે કુદરતી હાજતે જઈને પરત આવશે.આ બાદ રામભાન શાહુને ઊંઘ આવી ગઈ હતી, અને સાંજે ચાર વાગ્યે દીકરો પાસે ન હોવાની ખબર પડી હતી.તેમણે ઘરમાં દીકરાને શોધ્યો હતો.આખરે દીકરો બાથરૂમમાંથી મળી આવ્યો હતો.પરંતુ તેમણે બાથરૂમમાં જે જોયુ તે જોઈને ડઘાઈ ગયા હતા. 12 વર્ષનો દીકરો બાથરૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

દીકરાએ આત્મહત્યા કરી છે તે જાણીને માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો મદદે આવ્યા હતા.આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી.પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, રામભાન શાહુને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. જેમાં બીજા નંબરના દીકરા પાર્થે આત્મહત્યા કરી હતી.જોકે, તેણે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયુ નથી. પરંતુ તે મોબાઈલનો વ્યસની બન્યો હતો.તેને મોબાઈલમાં ઓનલાઈન ગેમ રમવાનો શોખ હતો.તો શું મોબાઈલના ખોટા રવાડે ચઢી ગયેલા પાર્થે આત્મહત્યાનું પગલુ ભર્યુ હતું.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ધર્માંતરણ કરાવનારા મૌલાના સિદ્દીકીના નેતાઓ, અધિકારીઓ સાથે સંબંધ હતા
Next Article સુરત બની રહ્યું છે ઉડતા પંજાબ, કડોદરાથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું, યુવાધન ચડી રહ્યું છે નશાના રવાડે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up