By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કેન્દ્રિય MSME પ્રધાન નારાયણ રાણેનો બફાટ : ગુજરાતમાં કાથી ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર ૪,૦૦૦ કરોડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કેન્દ્રિય MSME પ્રધાન નારાયણ રાણેનો બફાટ : ગુજરાતમાં કાથી ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર ૪,૦૦૦ કરોડ
GeneralNational

કેન્દ્રિય MSME પ્રધાન નારાયણ રાણેનો બફાટ : ગુજરાતમાં કાથી ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર ૪,૦૦૦ કરોડ

HM News
Last updated: 28/09/2021 7:00 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરા : કેવડિયા ખાતે કોઇર (કાથી) બોર્ડનું ઉદ્ઘાટન કરવા આવેલા કેન્દ્રિય એમએસએમઇ પ્રધાન નારાયણ રાણેએ કેવડિયા જતા પહેલા વડોદરામાં પત્રકારો સાથે વાતચીત કરી હતી જેમાં નારાયણ રાણએે કહ્યું હતું કે ગુજરાતમાં કાથી ઉદ્યોગનુ કદ ૪,૦૦૦ કરોડનુ છે અને તેના થકી ગુજરાતમાં ૫૮ લાખ લોકોને રોજગારી મળે છે. કેન્દ્રિય મંત્રીના આ નિવેદનથી ભારે આશ્ચર્ય સર્જાયુ હતું.
કેન્દ્રિય MSME પ્રધાન હોમવર્ક વગર જ વડોદરા દોડી આવ્યા

કેન્દ્રિય મંત્રીએ કહ્યું હતું કે ‘દરિયા કિનારાના રાજ્યોમાં નાળીયેરનુ ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે અને નાળીયેરના રેસા(કાથી)માંથી અનેક પ્રકારની ચીજ વસ્તુઓ બને છે.કાથીની આ વસ્તુઓની માંગ ખૂબ વધી રહી છે.દક્ષિણ ભારતના રાજ્યોમાં કાથીની ચીજ વસ્તુઓનુ ભારે ઉત્પાદન થાય છે પરંતુ ગુજરાતમાં તેનુ ઉત્પાદન નહિવત છે.ગુજરાતમાં કાથી ઉદ્યોગનુ વાર્ષિક ૪,૦૦૦ કરોડનુ ટર્ન ઓવર છે જે બે ત્રણ વર્ષમાં વધારીને ૭,૦૦૦ કરોડ કરી દેવાશે જ્યારે ગુજરાતમાં કાથી ઉદ્યોગથી ૫૮ લાખ લોકોને રોજગારી મળે છે તેમાં પણ વધારો કરીને ૧ કરોડ ૨૦ લાખ લોકોને રોજગારી મળે તેવુ આયોજન કરાશે.

નારાયણ રાણે આ વાત કહી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં કાથી બોર્ડના ચેરમેન કપ્પુરામુ પણ બેઠા હતા.નારાયણ રાણેએ જ્યારે આ આંકડા જાહેર કર્યા ત્યારે કપ્પુરામુને પણ પુછ્યુ હતુ કે હું ખોટુ બોલતો હાઉં તો સુધારો કરજો,પણ કપ્પુરામુએ પણ તેમના આંકડા સાચા હોય તેમ હા કહી હતી.

બીજી તરફ કોઇર બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેર કરેલા આકડા ે મુજબ કોઇર ઉદ્યોગનુ આખા દેશમાં કુલ ટર્ન ઓવર રૃ.૩,૭૭૮ કરોડ રૃપિયા છ,ે ૭ લાખ લોકો તેમાથી રોજગારી મેળવી રહ્યા છે. કોઇર ઉદ્યોગના કુલ ટર્ન ઓવરમાં ં ૫૭.૮૫ ટકા કેરળનો, ૨૫.૮૩ ટકા તમિલનાડુનો, ૫.૨૮ ટકા ઓડિશાનો, ૪.૫૨ ટકા કર્ણાટકનો અને ૫.૦૪ ટકા આંધ્રાપ્રદેશનો હિસ્સો છે બાકી રહેલા ૧.૪૮ ટકામાં ગુજરાત સહિત અન્ય રાજ્યો આવી જાય છે એટલે કે ગુજરાતમાં કોઇર ઇન્ડસ્ટ્રિઝનું વાર્ષિક ટર્નઓવર રૃ.૪૦ કરોડ પણ નથી.

શિવસેના સરકાર પંચરવાળી ગાડી છે લાંબુ નહી ચાલે,મહારાષ્ટ્રમાં પુનઃ ગઠબંધન થશે કે નહી તે દેવેન્દ્ર અને ઉધ્ધવ જાણે

નારાયણ રાણેએ આજે દેશ અને મહારાષ્ટ્રની રાજનીતિ ઉપર વાત કરતા કહ્યું હતુ કે મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર પંચરવાળી ગાડી છે લાબું નહી ચાલે. જ્યા સુધી ગઠબંધનની વાત છે તો દેવેન્દ્ર ફડનવીસની એ વાત હું સ્વીકારૃ છુ કે ભૂતકાળમાં શિવસેના અમારી સાથીદાર હતી પરંતુ ભવિષ્યમાં અમે સાથે હશુ કે નહી તે તો દેવેન્દ્ર અને ઉધ્ધવ જ જાણે.ગઠબંધન અંગે અનેક નેતાઆના ે નિવેદન આવે છે પરંતુ તેમા કોઇ તથ્ય હોતુ નથી.

ખેડૂત આંદોલન વિપક્ષ પ્રેરિત રાજનીતિ છે, સાચા ખેડૂતો સાચી વાત જાણે છે તે વિપક્ષને સાથ નહી આપે

રાણેએ ખેડૂત આંદોલન અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે આ આંદોલન વિપક્ષ પ્રેરિત રાજનીતિ છે.કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં કાયદામાં સુધારો લાવી છે પરંતુ ખેડૂતોનુ હિત વિપક્ષોને ગમતુ નથી. સાચા ખેડૂતો સાચી વાત જાણે છે તે વિપક્ષને સાથ નહી આપે.હું કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત કરીશ કે બેન્કો સુક્ષ્‍મ અને લઘુ ઉદ્યોગોને લોન આપવામાં અખાડા કરે છે.

કોરોના પછી નાના ઉદ્યોગોને બેઠા કરવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને બેન્કો આડોડાઇ કરે છે

આજે વડોદરા ખાતે પત્રકારો સાથે વાત કરતી વખતે કેન્દ્રિય મંત્રી નારાયણ રાણે બેન્કો ઉપર ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતુ કે એક તરફ અમે કોરોના પછી સુક્ષ્‍મ અને લઘુ ઉદ્યોગોને બેઠા કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ અને આવા સંજોગોમાં મને નાના ઉદ્યોગો તરફથી અસંખ્ય ફરિયાદો મળી છે કે બેન્કો નાના ઉદ્યોગોને લોન આપવામાં અખાડા કરી રહી છે.આ મામલો કેન્દ્રિય નાણામંત્રીનો છે એટલે હું તેમને રજૂઆત કરીશ.

એમએસએમઇ મંત્રાલય દ્વારા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા આર્થિક સહાયની પણ ઘોષણા કરવામાં આવશે આ ઉપરાંત કોરોનાના કારણે સ્થિતિ એવી સર્જાણી છે કે કામદારો અને કારીગરો પોતાના વતનમાં જતા રહ્યા હોવાથી ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે એટલે આવા કામદારોને કામ ઉપર પરત લાવવાના પણ પ્રયત્નો ચાલુ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કંડલા પોર્ટ પર ચીનનું જહાજ : મુંબઈની બે શિપિંગ કંપની તપાસના દાયરામાં
Next Article કુદરતી આપત્તિ સામે લોકોને સુરક્ષિત રાખવા દેશભરમાં આપદા મિત્ર બનાવાશે, કોમન એલર્ટ પ્રોટોકોલ અમલમાં લવાશે : અમિતભાઈ શાહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up