By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવે પંજાબમાં થશે મોટી રાજકીય ઉથાપલપાથલ ? કોંગ્રસના કેપ્ટન અમરિંદર સિંહ BJPમાં જોડાઈ એવી શક્યતા : દિલ્હીમાં સાંજે અમિત શાહ સાથે મુલાકાત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હવે પંજાબમાં થશે મોટી રાજકીય ઉથાપલપાથલ ? કોંગ્રસના કેપ્ટન અમરિંદર સિંહ BJPમાં જોડાઈ એવી શક્યતા : દિલ્હીમાં સાંજે અમિત શાહ સાથે મુલાકાત
GeneralNationalPolitics

હવે પંજાબમાં થશે મોટી રાજકીય ઉથાપલપાથલ ? કોંગ્રસના કેપ્ટન અમરિંદર સિંહ BJPમાં જોડાઈ એવી શક્યતા : દિલ્હીમાં સાંજે અમિત શાહ સાથે મુલાકાત

HM News
Last updated: 28/09/2021 8:50 AM
HM News
5 years ago
Share
SHARE

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે BJPના નેતા અને ગૃહમંત્રી અમિત શાહને સાજે મળે તેવી શક્યતા છે. રિપોર્ટ મુજબ, કેપ્ટન આજે બપોરે 3.30 વાગ્યે દિલ્હી માટે રવાના થશે.એમ કહેવાઈ રહ્યું છે કે દિલ્હીમાં કેપ્ટનની મુલાકાત ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ થશે.

અમરિંદરે વિધાનસભા ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું

કેપ્ટન અમરિંદરે વિધાનસભા ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું.તે પછી કેપ્ટને નવજોત સિંહ સિદ્ધૂ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનું કહ્યું. કેપ્ટને સિદ્ધૂની પાક PM ઈમરાન ખાન અને પાક સેના પ્રમુખ બાજવા સાથેની દોસ્તીને ખતરનાક ગણાવી. ચરણજીત સિંહ ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પછી પણ કેપ્ટને ચિંતા વ્યક્ત કરી છે. કેપ્ટને કહ્યું કે પંજાબ બોર્ડર સ્ટેટ છે.પાકિસ્તાન સતત અહીં ડ્રોનથી હથિયાર અને નશા યુક્ત વસ્તુઓ મોકલી રહ્યું છે.ચરણજીત ચન્ની મંત્રી તરીકે સારા રહ્યાં છે, જોકે તેમને ગૃહવિભાગનો અનુભવ નથી.એવામાં પંજાબની સુરક્ષા બાબતે તે ચિંતિંત છે.

વિરોધ છતા સિદ્ધૂને સ્ટેટ કોંગ્રેસ ચીફ બનાવવામાં આવ્યા હતા

અમરિંદર સિંહે તા.18 સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપતી વખતે તેમણે જણાવ્યું હતું કે તે નવજોત સિંહ સિદ્ધૂને રાજ્યના કોંગ્રેસ પ્રેસિડન્ટ તરીકે સ્વીકારવા તૈયાર નથી.આ સિવાય તે સિદ્ધૂને આગામી સીએમ તરીકે પણ સ્વીકારવા તૈયાર નથી. આ સિવાય તે આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ચહેરા તરીકે પણ હોવા જોઈએ.વર્ષની શરૂઆતમાં અમરિંદર સિંહના વિરોધ છતા સિદ્ધૂને સ્ટેટ કોંગ્રેસ ચીફ બનાવવામાં આવ્યા હતા.

ચંદ્રજીત સિંહ ચન્નીએ સુકાન સંભાળ્યું ​​​​​​

જોકે તે પછીથી પંજાબના મુખ્યમંત્રી તરીકે દલિત એવા ચંદ્રજીત સિંહ ચન્નીએ સુકાન સંભાળ્યું છે.તેમણે નાના ઘરો સુધી મફતમાં જળ પહોંચાડવાનું વચન આપ્યું છે.આ સિવાય પાવર ટેરિફ ઘટાડવાનો પણ તેમણે વાયદો કર્યો છે.વધુમાં તેમણે સામાન્ય માણસ માટે ટ્રાન્સપરન્ટ સરકારનો વાયદો કર્યો છે.સુખજિંદર સિંહ અને ઓપી સોનીએ પંજાબના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.બંનેને ગવર્નર બનવારીલાલ પુરોહિતે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાજર હતા.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article “દમ” મારો અને મનમાની કરોની નીતિ, ફાકડું અંગ્રેજી જાણતા અતિ ઉત્સાહી ભાજપના નેતાની અંતે દાળ ન ગળતા…
Next Article કન્હૈયાની કોંગ્રેસમાં એન્ટ્રી પર મનીષ તિવારીના સળગતા સવાલ, તો BJPએ પૂછ્યું શું કોંગ્રેસ ભારત તેરે ટુકડે-ટુકડે ગેંગ સાથે રાજકારણનો ખેલ ખેલશે ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up