By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ન્યુયોર્ક ટાઇમ્સની સ્પષ્ટતા… નકલી છે અમારા હવાલાથી મોદીને વિશ્વની અંતિમ ઉમ્મીદ દર્શાવતો વાયરલ ફોટો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ન્યુયોર્ક ટાઇમ્સની સ્પષ્ટતા… નકલી છે અમારા હવાલાથી મોદીને વિશ્વની અંતિમ ઉમ્મીદ દર્શાવતો વાયરલ ફોટો
GeneralInternational

ન્યુયોર્ક ટાઇમ્સની સ્પષ્ટતા… નકલી છે અમારા હવાલાથી મોદીને વિશ્વની અંતિમ ઉમ્મીદ દર્શાવતો વાયરલ ફોટો

HM News
Last updated: 29/09/2021 11:08 AM
HM News
4 years ago
Share
SHARE

ન્યુયોર્ક તા.૨૯: વડાપ્રધાન મોદી તાજેતરમાં અમેરિકા ગયા હતા અને તે પછી સોશ્યલ મીડિયા પર એક સમાચારનો સ્ક્રીનશોટ ઘણો વાયરલ થયો હતો.જેને અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યુયોર્ક ટાઇમ્સના હવાલાથી બતાવવામાં આવી રહ્યો હતો.આ સમાચારના સ્ક્રીનશોટમાં વડાપ્રધાન મોદીની તસ્વીર ફ્રન્ટ પેઇજ પર હતી અને આ સમાચારનું શિર્ષક હતું ‘ પૃથ્વીની અંતિમ અને સૌથી મોટી ઉમ્મીદ ‘.

આ સમાચારને ટ્વિટર-ફેસબુકથી લઇને વોટ્સએપ ગ્રુપમાં પણ મોટાપાયે શેર કરવામાં આવ્યા હતા.જો કે , હવે સ્પષ્ટ થઇ ગયુ છે કે તે ફેક ન્યુઝ હતા.ન્યુયોર્ક ટાઇમ્સે ખુદ આ સમાચારને લઇને સ્પષ્ટતા કરી છે અને આ સમાચારને લઇને એક ટ્વિટ શેર કર્યો છે.

ન્યુયોર્ક ટાઇમ્સે પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે , પીએમ મોદીને લઇને સર્કયુલેટ કરવામાં આવી રહેલી અનેક તસ્વીરોની જેમ આ પણ સમગ્ર રીતે નકલી ફોટો છે.ફોટોશોપ કરવામાં આવેલ તસ્વીરોને શેર કરવી અને તેને અલગ-અલગ સોશ્યલ મીડિયા ગ્રુપમાં મોકલવા એ માત્ર ખોટી માહિતી અને ભ્રમ પેદા કરવાનું છે.તેવા સમયે કે જ્યારે સત્યતાની પત્રકારીતાની સૌથી વધુ જરૂર છે.

આ ટ્વિટમાં ન્યુયોર્ક ટાઇમ્સમાં પીએમ મોદી સાથે જોડાયેલ તમામ સમાચારોને પણ એક લીંકમાં શેર કરવામાં આવી હતી.દરમિયાન ન્યુયોર્ક ટાઇમ્સના ખુલાસા બાદ કો ં ગ્રેસે મોદી સરકાર ઉપર પ્રહાર કર્યો છે.કોગ્રેસે લખ્યુ છે કે , મોદી સરકાર અને તેની આઇટી સેલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને શરમજનક પરિસ્થિતિમાં મુકી રહેલ છે અને સમગ્ર દુનિયા આપણા ઉપર હસે છે.

સુરતમાં નવરાત્રિના થનગનાટ વચ્ચે કોરોનાએ માથું ઉચક્યું, નહીં ઉજવાય આ વિસ્તારોમાં નવરાત્રિ
લલના સામે લાળ ટપકાવતાં બારડોલી ભાજપના કોર્પોરેટરનો સંપૂર્ણ નગ્ન વિડિઓ વાઇરલ
ભારતે હવે હથિયારોની ખરીદી માટે રશિયા સિવાય બીજે નજર દોડાવવી પડશે, અમેરિકન ડિપ્લોમેટનુ સૂચક નિવેદન
PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે રૂપાણી સરકાર આ પાંચ યોજના શરૂ કરશે
દેશના ચીફ જસ્ટિસની માતા સાથે થઈ 2.50 કરોડની છેતરપિંડી, કરાઈ અહીં પોલીસ ફરિયાદ
Share This Article
Facebook Email Print
Previous Article ગટરમાંથી નિકળીને નાળામાં પડવાની હરકત, કન્હૈયા કુમારના કોંગ્રેસમાં જોડાવા પર ભાજપના વરિષ્ઠ નેતાનુ નિવેદન
Next Article ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંત પૂર્વે ફંડોની નફારૂપી વેચવાલી…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up