By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કામરેજના ખોલવડ ખાતે એપાર્ટમેન્ટમાં જુગાર રમતી 12 મહિલાઓ ઝડપાઇ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કામરેજના ખોલવડ ખાતે એપાર્ટમેન્ટમાં જુગાર રમતી 12 મહિલાઓ ઝડપાઇ
GeneralSouth Gujarat

કામરેજના ખોલવડ ખાતે એપાર્ટમેન્ટમાં જુગાર રમતી 12 મહિલાઓ ઝડપાઇ

HM News
Last updated: 01/10/2021 10:34 AM
HM News
4 years ago
Share
SHARE

કામરેજ : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ખોલવડ ગામની સીમમાં આવેલ અમૃતકુંજ સોસાયટીના એક મકાનમાં મહિલાઓ જુગાર રમી રહી હતી.કામરેજ પોલીસે બાતમીના આધારે રેડ કરી જુગાર રમી રહેલ 12 મહિલાઓને ઝડપી પાડી હતી અને રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ 58,670 રૂ. નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ તાલુકાનાં ખોલવડ ગામની સીમમાં આવેલ અમૃતકુંજ સોસાયટીના સી/1/204 મકાનમાં કેટલીક મહિલાઓ પૈસા વડે તીનપત્તીનો હારજીતની જુગાર રમી રહી હતી જે અંગેની બાતમી કામરેજ પોલીસને મળતા તેમણે મહિલા પોલીસ સાથે સ્થળ ઉપર પહોંચી જોયું તો મકાનનો દરવાજો અંદરથી બંધ હતો.જેથી દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાં કેટલીક મહિલાઓ ગોળ કુંડાળું કરી જુગાર રમી રહી હતી.પોલીસે જુગાર રમી રહેલ 12 મહિલાઓને ઝડપી પાડી હતી.અને આ જુગાર વૈશાલી પ્રદીપ નાકરાણી બહારથી મહિલાઓ બોલાવી રમાડી રહી હતી.પોલીસે રોકડ રકમ 14,460, દાવપરના 1710, તથા 42,500ની કિંમતના 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ, 58670 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મહિલાઓ જુગાર રમતા ઝડપાય

વૈશાલીબેન પ્રદીપભાઇ નાકરાણી (રહે હાલ- અમ્રુતકુંજ સોસાયટી સી/૧/૨૦૪, ખોલવડગામ તા-કામરેજ જી-સુરત, મુળ રહે-પીપડીયા તા-જસદણ જી-રાજકોટ)

સોનલબેન શૈલેષભાઇ જાગાણી (રહે હાલ- મકાન નં- પી/૧/૪૦૩, અમ્રુતકુંજ સોસાયટી ખોલવડગામ તા-કામરેજ જી-સુરત મુળ રહે,સનાળી તા-કુકાવાવ જી-અમરેલી)

ગીતાબેન બાબુભાઇ ચાવડા (રહે હાલ- મકાન નં-બી/૧/૪૦૧, સ્ટાર મનોરથ સોસાયટી, ખોલવડગામ, તા-કામરેજ જી-સુરત મુળ રહે-ગાંગડા તા-ઉના જી-ગિર-સોમનાથ)

વિજ્યાબેન ચંદુભાઇ બકોરી (રહે હાલ-મકાન નં-કે/૨/૨૦૨, સ્ટાર મનોરથ સોસાયટી, ખોલવડગામ તા-કામરેજ જી-સુરત મુળ રહે-માણાવદર તા-માણાવદર જી-જુનાગઢ)

રીધ્ધીબેન રાકેશભાઇ પાનસરા (રહે હાલ- એ/૧/૪૦૬, રોયલ ટાઉનશીપ, વાલકગામ સુરત શહેર મુળ રહે- આરબ ટીમ્બડીગામ તા-જેતપૂર જી-રાજકોટ)

નિમુબેન મનસુખભાઇ પટેલ (રહે હાલ- મકાન નં-ડી/૫/૨૦૪, ઓપેરા પેલેસ, પાસોદરા રોડ, ખોલવડગામ તા-કામરેજ જી-સુરત મુળ રહે- સુખનાથ પરા, અમરેલી તા.જી.અમરેલી)

ભાવીસાબેન નિલેશભાઇ પટેલ (રહે હાલ- મકાન નં-ડી/૫/૫૦૪, ઓપેરા પેલેસ, પાસોદરા રોડ, ખોલવડગામ તા-કામરેજ જી-સુરત મુળ રહે- રામવડી, જામજોધપૂર તા-જામજોધપૂર જી-જામનગર)

જયોતીબેન મહેન્દ્રભાઇ જીવાણી (રહે હાલ-મકાન નં-જે/૨/૪૦૪, સ્ટાર મનોરથ સોસાયટી, ખોલવડગામ તા-કામરેજ જી-સુરત મુળ રહે- મોવીયાગામ તા-ગોંડલ જી-રાજકોટ)

નિશાબેન અંકુરભાઇ નાકરાણી (રહે હાલ-મકાન નં-ઇ/૧/૪૦૧, સ્વસ્તીક સોસાયટી, પાસોદરા પાટીયા, નવાગામ તા-કામરેજ જી-સુરત મુળ રહે-બરવાડાગામ તા-કુકાવાવ જી-અમરેલી)

સવીતાબેન પરષોતમભાઇ પાનસરા (રહે હાલ- એ/૧/૪૦૬, રોયલ ટાઉનશીપ, વાલકગામ સુરત શહેર મુળ રહે- આરબ ટીમ્બડીગામ તા-જેતપૂર જી-રાજકોટ)

નમ્રતાબેન ચિરાગભાઇ બાબરીયા (રહે હાલ- અમ્રુતકુંજ સોસાયટી સી/૧/૨૦૪, ખોલવડગામ તા-કામરેજ જી-સુરત મુળ રહે-જશાપૂર તા-તાલાળા જી-ગિર-સોમનાથ) મો-૯૫૫૮૫૯૯૬૦૯

ઇલાબેન ગોવિંદભાઇ લાડાણી (રહે હાલ- અમ્રુતકુંજ સોસાયટી Q/૨/૧૦૪, ખોલવડગામ તા-કામરેજ જી-સુરત મુળ રહે-શકપૂર તા-જામજોધપૂર જી-જામનગર)

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત પાલિકાની તળિયા ઝાટક તિજોરી અને પૂરના સંકટ વચ્ચે અમૃત મહોત્સવ ઉજવવાના તાયફા
Next Article સુરત રેન્જની સ્પેશ્યલ ટીમનો સપાટો : કોસંબા નજીક હોટલમાં પાર્ક ટેમ્પોમાંથી 10.60 લાખનો વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up