By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લખીમપુર ખીરીમાં શું થયું? પ્રિયંકા-અખિલેશની ધરપકડ : વાંચો સમગ્ર ઇનસાઇડ સ્ટોરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લખીમપુર ખીરીમાં શું થયું? પ્રિયંકા-અખિલેશની ધરપકડ : વાંચો સમગ્ર ઇનસાઇડ સ્ટોરી
GeneralNationalPolitics

લખીમપુર ખીરીમાં શું થયું? પ્રિયંકા-અખિલેશની ધરપકડ : વાંચો સમગ્ર ઇનસાઇડ સ્ટોરી

HM News
Last updated: 04/10/2021 8:14 AM
HM News
4 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશના લખીમપુરમાં રવિવારે ભડકેલી હિંસામાં કુલ આઠ વ્યક્તિઓના મોત નીપજ્યા છે.એવો પણ આરોપ છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રાની કારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કાર ચલાવી દીધી હતી.જેમાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.એ પછી મામલાએ હિંસાનું રૂપ લઈ લીધું હતું. જેમાં બીજી ચાર વ્યક્તિએ જીવ ગુમાવી દીધા.આ સમગ્ર બબાલ બાદ રાજકારણ ગરમાયું છે.વિપક્ષ નેતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા અને ડે.સીએમ કેશવ પ્રસાદ મૌર્યનું રાજીનામું માગી રહ્યા છે.

રવિવારે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય એક કાર્યક્રમ હેતું લખીમપુર ખીરીની મુલાકાતે આવ્યા હતા.જેને લેવા માટે ગાડીનો કાફલો જઈ રહ્યો હતો.આ તમામ કાર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની હોવાનું જાણવા મળ્યું હતું.રસ્તામાં તિકુનિયા વિસ્તારમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું.જેમાંથી બબાલ શરૂ થઈ ગઈ હતી.ખેડૂતના મોત બાદ મામલો વધારે ગરમાયો.એવામાં હિંસા શરૂ થઈ ગઈ હતી.જેમાં ભાજપના નેતાના ડ્રાઈવર સહિત ચાર વ્યક્તિઓના મોત થયા હતા.

આ હિંસામાં કુલ મળીને આઠ વ્યક્તિઓના મોત થયા છે.હિંસા થયા બાદ સ્થિતિ ન બગડે એ માટે ઈન્ટરનેટ સેવા યુદ્ધના ધોરણે બંધ કરી દેવામાં આવી હતી.જ્યારે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાની સામે તિકુનિયા પોલીસ ચોકીમાં કેસ નોંધાયો હતો.પોતાના પર લાગેલા આરોપોને કેન્દ્રીય મંત્રી તથા એના દીકરાએ ફગાવી દીધા છે.કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ કહ્યું હતું કે, કેટલાક લોકોએ કારના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો.અમારા ત્રણ કાર્યકર્તા અને એક ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. કારને પણ આગચંપી કરી દેવામાં આવી.આ મામલે હું પણ પોલીસ કેસ કરીશ.જ્યારે પુત્ર આશિષ મિશ્રાએ દાવો કરતા કહ્યું કે, હું સવારે 9 વાગ્યે બનવાસીપુરમાં હતો.અમારી ત્રણ ગાડી એક કાર્યક્રમ હેતું નાયબ મુખ્યમંત્રીને લેવા માટે નીકળી હતી. રસ્તામાં કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો.કારમાં આગ લગાવી દીધી હતી.ત્રણથી ચાર કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ હિંસાના બનાવને દુઃખદ અને દુર્ભાગ્યપુર્ણ કહ્યો છે.આ ઘટના બાદ યોગી આદિત્યનાથે એક ટ્ટવીટ કરતા કહ્યું હતું કે, લખીમપુર ખીરીમાં થયેલી આ ઘટના દુઃખ અને દુર્ભાગ્યપુર્ણ છે.આ ઘટના પાછળ જે દોષી અને જવાબદાર હશે એની સામે કડક પગલાં લેવાશે.આ સમગ્ર ઘટના પર વિપક્ષ એકએક આક્રમક મુડમાં આવી ગયો છે.

કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધી વાડ્રા લખનઉં પહોંચ્યા હતા. જ્યાંથી લખીમપુર માટે રવાના થયા હતા.સોમવારે વહેલી સવારે તેઓ લખીમપુર પહોંચ્યા હતા.પણ હરગાંવ પાસે એમની અટકાયત કરી લેવામાં આવી હતી. એ પછી એમના સીતાપુર ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ સવારે લખીમપુર ખીરી જવાના હતા.પણ પોલીસે એમને પણ રોકી લીધા હતા.એ પછી અખિલેશે રસ્તા પર બેસીને ધરણા શરૂ કરી દીધા હતા.

અખિલેશ યાદવે જણાવ્યું કે, આ સરકાર ખેડૂતો પર કેવા જુલમો કરી રહી છે.આવો ત્રાસ તો અંગ્રેજો પણ આપતા ન હતા.કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય રાજીનામું આપી દે.લખનઉ પાસે અખિલેશ યાદવના ધરણા સ્થળ નજીક પોલીસની કારને આગચંપી કરી દેવામાં આવી હતી.અખિલેશ યાદવે એવો આરોપ મૂક્યો કે, આ કાર પોલીસે જ સળગાવી દીધી હશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article C.R. પાટીલે રખડતી ગાયો મુદ્દે શું કહ્યું કે માલધારી સમાજે કર્યો ઉગ્ર વિરોધ ? પાટિલ માફી માગે એની માગ……
Next Article ઠોકો તાલી : નવજોત સિદ્ધૂ માનતા નથી હવે કહ્યું કે પંજાબના DGP, AGને બદલો તો જ આગળ ચર્ચા કરીશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up