
નવી દિલ્હી : સરકારે પેટ્રોલ-ડિઝલમાં એકસાઇઝ ડયુટી વધારતા સરકારને રૂ.૩૯૦૦૦ કરોડની આવક થશે : પેટ્રોલ પર એકસાઇઝ વધીને રૂ. રર.૯૮ તથા ડીઝલમાં એકસાઇઝ રૂ. ૧૮.૮૩ થઇ છે ૧૮નું પેટ્રોલ કઇ રીતે થાય છે. રૂ.૭૦નું ?પેટ્રોલ ડીઝલ ક્રુડનો ભાવ રૂ.૧૭.૭૯ ૧૭.૭૯ ઓઇલ કંપનીનો ચાર્જ રૂ.૧૩.૯૧ ૧૭.પપ એકસાઇઝ+ રોડ ટેક્ષ રૂ.૧૯.૯૮ ૧પ.૮૩ પેટ્રોલ-પંપ કમીશન રૂ.૩.પપ ર.૪૯ નેટ ૧૪.૯૧ ૯.ર૩, કુલ ૭૦.૧૮ રૂ. ૬ર-૮૯