By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: DSP અને મહિલા કોન્સ્ટેબલનો સ્વિમિંગપૂલમાં સેક્સ કરતો નગ્ન Video થયો વાઇરલ ! રાજ્યપાલને ના ગમ્યું તો બન્નેને નોકરીમાંથી કાઢ્યાં!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > DSP અને મહિલા કોન્સ્ટેબલનો સ્વિમિંગપૂલમાં સેક્સ કરતો નગ્ન Video થયો વાઇરલ ! રાજ્યપાલને ના ગમ્યું તો બન્નેને નોકરીમાંથી કાઢ્યાં!
GeneralNational

DSP અને મહિલા કોન્સ્ટેબલનો સ્વિમિંગપૂલમાં સેક્સ કરતો નગ્ન Video થયો વાઇરલ ! રાજ્યપાલને ના ગમ્યું તો બન્નેને નોકરીમાંથી કાઢ્યાં!

HM News
Last updated: 06/10/2021 6:10 AM
HM News
4 years ago
Share
SHARE

જયપુર : તાજેતરમાં પુષ્કરના એક રિસોર્ટના સ્વિમિંગ પુલનો એક અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો,જેમાં ડીએસપી હીરાલાલ સૈની અને લેડી કોન્સ્ટેબલના અશ્લીલ કૃત્યોનો પર્દાફાશ થયો હતો.એક બાળકની હાજરીમાં બન્ને નગ્ન થઈને સ્વિમિંગ પુલમાં સેક્સની મજા માણી રહ્યાં હતાં.ચોંકાવનારી વાત એ છે કે, બાળકની હાજરીમાં જ આ લોકો આવી અશ્લીલ હરકતો કરી રહ્યાં હતા અને મહિલા કોન્સ્ટેબલે જાતે જ પોતાના મોબાઈલથી આ વીડિયો ઉતાર્યો હતો.ગામ આખામાં નગ્ન વીડિયો ફરતો થયા બાદ DSP અને મહિલા કોન્સ્ટેબલના લીધી પોલીસ વિભાગની ઈજ્જત પર દાગ લાગ્યો હતો.જેને કારણે ગૃહ વિભાગે આ લોકો પર કડક પગલાં લેવાનું નક્કી કર્યું હતું.જે અંતર્ગત રાજ્યપાલ પાસે મંજૂરી મેળવીને ડીએસપી અને મહિલા કોન્સ્ટેબલ બન્નેની કાયમી ધોરણે પોલીસની નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં.રાજ્યપાલના ઓર્ડરથી બન્નેને DISMISSED (કાયમી ધોરણે બરતરફ) કરવામાં આવ્યાં.

વીડિયો એટલી હદે અશ્વીલ છેકે, અમે તમને વીડિયો દર્શાવી શકીએ તેમ નથી.જોકે, ખાખી વર્દીમાં સમાજના રક્ષકનો ચોલો પહેરીને ફરતા આ પોલીસ અધિકારીઓ કઈ રીતે રંગરલિયા મનાવતા હોય છે અને પોતાની વગનો દૂરઉપયોગ કરતા હોય છે તે દર્શાવવા માટે અમે વીડિયોમાંથી કેટલીક તસવીરો આપને દર્શાવવાનો અહીં પ્રયાસ કર્યો છે.

અશ્લીલ વીડિયો બનાવનાર ડીએસપી હીરાલાલ સૈની અને મહિલા કોન્સ્ટેબલને નોકરીમાંથી કાયમી ધોરણે કાઢી મુકવામાં આવ્યાં.રાજ્યપાલ કલરાજ મિશ્રાની મંજૂરી પછી,કર્મચારી વિભાગ દ્વારા બરતરફીના આદેશો જારી કરાયા.આ રીતે પોલીસની ઈજ્જત બચાવવા માટે બન્નેને કાયમી ધોરણે પોલીસ વિભાગમાંથી દૂર કરવામાં આવ્યાં.

2.38 મિનિટનો સેક્સ વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપઃ

જોવાની વાત એ છે કે પોલીસ અધિકારી સાથેનો ફોટો પાછો મહિલાએ પોતાના ફોનના DPમાં પણ રાખ્યો હતો.મહિલા કોન્સ્ટેબલના પતિએ પોલીસને 2 મીનિટ અને 38 સેકન્ડના વીડિયો સાથે ફરિયાદ કરતા બને સામે પોલીસે પગલાં લીધા હતાં. રાજસ્થાનના પોલીસ બેડામાં આ વીડિયોની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સિવિલ સર્વિસમાં રાજ્યોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે?
Next Article રાજકોટમાં ૩૧ ASIને PSIનું પ્રમોશન : હવે પોસ્ટિંગની રાહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up