By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ન્યાયતંત્ર સામે ‘વિશ્વસનીયતાની કટોકટી’નો પડકાર : જસ્ટિસ ઓકા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ન્યાયતંત્ર સામે ‘વિશ્વસનીયતાની કટોકટી’નો પડકાર : જસ્ટિસ ઓકા
GeneralNational

ન્યાયતંત્ર સામે ‘વિશ્વસનીયતાની કટોકટી’નો પડકાર : જસ્ટિસ ઓકા

HM News
Last updated: 13/10/2021 7:26 AM
HM News
4 years ago
Share
SHARE

થાણે : તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયેલા જસ્ટિસ અભય એસ ઓકાએ જણાવ્યું હતું કે હાલમાં ભારતના ન્યાયતંત્ર સામે ‘વિશ્વસનીયતાની કટોકટી’નો પડકાર છે અને ન્યાયતંત્રના સભ્યોએ સુનિશ્ચિત કરવું જોઇએ કે કોરોના મહામારીને કારણે કેસોના થયેલા ભરાવાનો નિકાલ થાય. કોરાની ત્રીજી લહેર આવે તો પણ કાનૂની પ્રક્રિયા સામે અવરોધ ન આવે અને લોકોને ન્યાય મળે તે માટે કામગીરી કરવી જોઇએ.

થાણે ડિસ્ટ્રિક્સ કોર્ટ બાર એસોસિયેશનના એક કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યાં હતા.દેશની સર્વોચ્ચ અદાલતમાં જજ તરીકે નિયુક્તી બદલ જસ્ટિસ ઓકાનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જસ્ટિસ ઓકાએ જણાવ્યું હતું કે ભારતના ન્યાયતંત્ર સામે વિશ્વસનીયતાની કટોકટીનો પડકાર છે.કોરાની ત્રીજી લહેર આવે તો પણ ન્યાયિક અધિકારીઓ અને વકીલોએ સુનિશ્ચિત કરવું જોઇએ કે કાનૂની પ્રક્રિયા સામે અવરોધ ન આવે અને લોકોને ન્યાય મળે.

ન્યાયતંત્રના સભ્યોએ ન્યાયતંત્રમાં દેશના નાગરિકોના વિશ્વસનીયતાને પુનઃસ્થાપિત કરવા માટે કાર્ય કરવું જોઇએ.તેમણે કર્ણાટક હાઇકોર્ટનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિઓએ કેસોના ભરાવોના નિકાલ માટે મહામારી દરમિયાન 11 શનિવારે કામ કરવાનો નિર્ણય કર્યો હતો.બીજી કોર્ટે પણ આવો માર્ગ અપનાવી શકે છે.

ભારતમાં જજ અને વસતિના રેશિયાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ભારતમાં હાલ 10 લાખની વસતિએ 17થી 18 જજ છે.કોર્ટમાં ન્યાયમૂર્તિની અછતના મુદ્દાનો ઉકેલ લાવવાની જરૂર છે અને આ રેશિયોમાં સુધારો કરવો જોઇએ.પોતાના પ્રવચનમાં જસ્ટિસ ઓકાએ પોતાની જીવનયાત્રાને યાદ કરતા જણાવ્યું હતું કે તેમણે 1983માં થાણેમાં એડવોકેટ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને હાલમાં સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે.જસ્ટિસ ઓકા 2003માં બોમ્બે હાઇ કોર્ટના એડિશનલ જજ બન્યાં હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સામાન્ય પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ, મોંઘવારીથી કયારે મળશે છુટકારો ?
Next Article યુપી ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીનો ધાર્મિક અવતાર ચર્ચાનો વિષય બન્યો, ભાજપે કાર્ટૂન શેર કરીને કોમેન્ટ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up