By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઇન્ડિયન એરલાઇન્સ ભલે ફડચામાં વેચાઈ ગઈ પણ સાંસદોને સ્પેશ્યિલ ટ્રીટેન્ટ મળે તે માટે સરકારનો એરલાઈન્સ કંપનીઓને પત્ર…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઇન્ડિયન એરલાઇન્સ ભલે ફડચામાં વેચાઈ ગઈ પણ સાંસદોને સ્પેશ્યિલ ટ્રીટેન્ટ મળે તે માટે સરકારનો એરલાઈન્સ કંપનીઓને પત્ર…
GeneralNational

ઇન્ડિયન એરલાઇન્સ ભલે ફડચામાં વેચાઈ ગઈ પણ સાંસદોને સ્પેશ્યિલ ટ્રીટેન્ટ મળે તે માટે સરકારનો એરલાઈન્સ કંપનીઓને પત્ર…

HM News
Last updated: 13/10/2021 8:43 AM
HM News
4 years ago
Share
SHARE

દેશમાં કેટલાક નેતાઓ એવા છે જે VIP કલ્ચરને પસંદ કરતા નથી.પણ મોટાભાગના નેતાઓ એવા પણ છે જે આ VIP સવલતને છોડવા માગતા નથી.પરિવહનથી લઈને પ્રચાર સુધી એમની સુખ-સુવિધા સચવાય એવી અપેક્ષા રાખે છે.એર ઈન્ડિયાનું ખાનગીકરણ થયા બાદ એરપોર્ટ અને ફ્લાઈટમાં સાંસદોને VIP ટ્રીટમેન્ટ મળે એની ચિંતા સરકારને છે.આ મામલે સરકારે દરેક એરલાઈન્સ,એરપોર્ટ ઓપરેટર્સ તથા પ્લેસ સિક્યુરિટી નિયામકને ખાસ પત્ર લખી સાંસદના પ્રોટોકલ,શિષ્ટાચાર તથા યોગ્ય સપોર્ટ આપવા માટે વાત કહી છે.

એર ઈન્ડિયા ટાટા ગ્રૂપના હાથમાં જતી રહી છે.આ પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે.હાલમાં મોટાભાગની એરલાઈન્સ ખાનગી પેઢીના હાથમાં છે. આ ઉપરાંત દેશમાં PPP ધોરણે તૈયાર થતા એરપોર્ટની સંખ્યા પણ વધી રહી છે.કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય તરફથી તા.21 સપ્ટેમ્બરના રોજ લખવામાં આવેલા લેટરમાં ચોખવટ કરવામાં આવી છે કે, એરપોર્ટ પર સાંસદનો પ્રોટોકોલ જાળવવામાં આવે, શિષ્ટાચાર રાખવામાં આવે એમને માન આપવામાં આવે. એવા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.સાંસદની હવાઈ યાત્રા વખતે કેટલાક એવા કિસ્સા સામે આવ્યા છે.જેના કારણે આવા નિર્દેશોનું ફરી એલાન કરવામાં આવ્યું છે.આ પત્રમાં સાંસદના પ્રોટોકોલ અંગે પણ જાણકારી આપવામાં આવી છે.જેનું એર ઈન્ડિયાએ પાલન કરવાનું છે.આ પ્રોટોકોલ ખાનગી એરલાઈન્સ માટે નથી.ખાસ તો સીટના બુકિંગમાં સાંસદને પ્રાથમિકતા આપવામાં આવે.સીટ ખાલી ન હોય અને જો બુકિંગ કેન્સલ થાય તો સૌથી પહેલા સાંસદને પ્રાથમિકતા આપવામાં આવે.

આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે

– સિક્યુરિટી ચેકિંગ દરમિયાન સાંસદોને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
– CISF અને એરલાઈન્સ પરસ્પર કોર્ડિનેટ કરી લે
– તમામ એરપોર્ટ પર એક પ્રોટોકોલ અધિકારીની નિમણૂંક કરવી જોઈએ. જે સાંસદને વિશેષ સુવિધામાં મદદ કરે
– સાંસદ માટે VIP પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ. સંસદભવનના કાર પાર્કિંગ પાસને માન્ય રાખવામાં આવે
– એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને એરપોર્ટ સંચાલકોએ સાંસદોને ફ્રીમાં ચા, કોફી તથા પાણી ઉપરાંત લાઉન્જની સુવિધા આપવામાં આવે
– જે સાંસદ એર ઈન્ડિયામાં પ્રવાસ કરવાના છે એની માહિતી જે તે એરપોર્ટ અધિકારીને અગાઉથી કરવી જોઈએ. જેથી યોગ્ય વ્યવસ્થા થઈ શકે
– સાંસદોને આગળની લાઈનમાં સીટ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
– સાંસદના ચેકઈન વખતે સુવિધા અને સહયોગ મળી રહેવો જોઈએ

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PM ગતિ શક્તિ યોજના શું છે? સામાન્ય માણસને કેવી રીતે ફાયદો થશે? જાણો
Next Article રશિયામાં કોરોનાનો હાહાકાર, એક દિવસમાં 1000 મોત, 15 કરોડની વસતીમાં રોજ 28000 નવા કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up