By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અંબાણી અને સંઘના વ્યક્તિએ બે ફાઇલ પાસ કરવા માટે 300 કરોડની ઑફર કરી હતી : સત્યપાલ મલિક
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અંબાણી અને સંઘના વ્યક્તિએ બે ફાઇલ પાસ કરવા માટે 300 કરોડની ઑફર કરી હતી : સત્યપાલ મલિક
GeneralNational

અંબાણી અને સંઘના વ્યક્તિએ બે ફાઇલ પાસ કરવા માટે 300 કરોડની ઑફર કરી હતી : સત્યપાલ મલિક

HM News
Last updated: 22/10/2021 10:37 AM
HM News
4 years ago
Share
SHARE

જમ્મુ-કાશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એક ઘટસ્ફોટ કરીને સૌને ચોંકાવી દીધા હતા કે અંબાણી અને આરએસએસ સાથે સંકળાયેલા એક માણસે બે ફાઇલ પાસ કરવા માટે રૂા.300 કરોડની લાંચની ઓફર કરી હતી પરંતુ પોતે આ વહીવટનો ઇન્કાર કરી દીધો હતો.તેમણે પોતાના આ અભિગમને સમર્થન આપનાર વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતાં.

મેઘાલયમાં અત્યારે સેવા આપતાં મલિકે જણાવ્યું હતું કે હું ખેડૂતોને સાથ આપવામાં માનુ છું.કાશ્મિર ગયા પછી મારી પાસે બે ફાઇલો આવી હતી.જેમાંની એક અંબાણી અને બીજી આરએસએસ સાથે સંકળાયેલાં માણસની હતી કે જે મહેબૂબા મુફ્તી સરકારમાં મંત્રી હતાં અને તે વડાપ્રધાન સાથે ખૂબ જ નિકટના સંબંધો ધરાવતાં હોવાનું દર્શાવતું હતું. મને મારા સચિવોએ આ બંને ફાઇલમાં ભ્રષ્ટાચારની આશંકા સેવી હતી અને એક ફાઇલના ક્લિયર્સ માટે 150 કરોડ રૂપિયાની લાંચની ઓફર આવી હતી.

મલિકે જણાવ્યું હતું કે હું લાંચ લેવામાંથી ન હતો. મેં જ્યારે કાશ્મિર મૂક્યુ ત્યારે મારી પાસે 5 કુર્તા અને પાઇજામા સિવાય કંઇ ન હતું. જો કે મલિકે આ બંને ફાઇલોને અવેધ રીતે પાસ કરવાની પ્રક્રિયા અટકાવી દીધી હતી.આ ફાઇલમાં સરકારી કર્મચારીઓના આરોગ્ય વિમા અને રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સની ફાઇલો હતી. 2018 ઓક્ટોબરમાં મલિક જમ્મુ-કાશ્મિરના રાજ્યપાલ હતા.

તેમણે જણાવ્યું હતું કે મેં એ વહીવટનો ઇન્કાર કરી દીધો હતો.મારી પાસે અત્યારે નિવૃતિ પછી રહેવાનું ઘર પણ નથી પણ મને તેની ચિંતા નથી.લોકોને આજે પણ મારા ઘરનું નાનુ એવુ સંકુલ જોઇને આશ્ર્ચર્ય થાય છે ત્યારે મને કંઇ ખોટુ ન કરવાનું સંતોષ થાય છે.

જાણો કયાં 29 શહેરોમાં આજથી દિવસે આવશ્યક સેવાઓ સિવાય બધુ જ બંધ રહેશે, આ રહી સંપૂર્ણ યાદી
સુરત રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટ ફરી ધમધમતું થયું
ખેડૂત આંદોલન : આજે 28મો દિવસ, સરકાર સાથે મંત્રણા કરવી કે નહી તેનો નિર્ણય કરાશે આજે
ગુજરાતની ચૂંટણી હવે 8મી ડિસેમ્બર પછી જ યોજાશે
લોકડાઉન 4.0માં કોરોનાના ડર વચ્ચે બારડોલી ફરી ધબકતું થયું
Share This Article
Facebook Email Print
Previous Article આ દેશના PMનો સેક્સ એક્ટનો વીડિયો થયો લીક, આપવું પડ્યું રાજીનામુ
Next Article જો કોંગ્રેસમાં પ્રમુખ પદે હાર્દિક પટેલ આવશે તો કોંગ્રેસમાં સર્જાશે મોટું ભંગાણ, નેતાઓના દિલ્હીમાં ધામા : કોંગી MLAના રાજીનામાં પડવાની ભીતિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up