By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જો કોંગ્રેસમાં પ્રમુખ પદે હાર્દિક પટેલ આવશે તો કોંગ્રેસમાં સર્જાશે મોટું ભંગાણ, નેતાઓના દિલ્હીમાં ધામા : કોંગી MLAના રાજીનામાં પડવાની ભીતિ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જો કોંગ્રેસમાં પ્રમુખ પદે હાર્દિક પટેલ આવશે તો કોંગ્રેસમાં સર્જાશે મોટું ભંગાણ, નેતાઓના દિલ્હીમાં ધામા : કોંગી MLAના રાજીનામાં પડવાની ભીતિ
GeneralGujarat NowPolitics

જો કોંગ્રેસમાં પ્રમુખ પદે હાર્દિક પટેલ આવશે તો કોંગ્રેસમાં સર્જાશે મોટું ભંગાણ, નેતાઓના દિલ્હીમાં ધામા : કોંગી MLAના રાજીનામાં પડવાની ભીતિ

HM News
Last updated: 22/10/2021 10:42 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાત પ્રદેશના નવા સંગઠનની રચનાને લઇને કોંગ્રેસ ફરી એક વખત મુંજવણમાં મુકાઈ છે.ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નિમણૂક કરવા માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર નેતાઓની વન ટુ વન બેઠક ચાલી રહી છે.ત્યારે આ બેઠકમાં હાર્દિક પટેલના નામની ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચર્ચા થઇ રહી છે.તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ અને જીગ્નેશ મેવાણી રાહુલ ગાંધીની સાથે બેઠક કરીને બિહાર જવા રવાના થયા છે.પણ હાર્દિક પટેલને પ્રમુખ બનાવવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાઈ શકે છે.ગુજરાત કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પક્ષ છોડી શકે છે.

મહત્ત્વની વાત છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાતમાં નેતાઓની સાથે બેઠક કર્યા બાદ રિપોર્ટ લઇને દિલ્હીમાં પહોંચ્યા હતા.પરંતુ આ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂક કરવી તેને લઇને હાઈકમાન્ડ પણ મુંજવણમાં મુકાયુ હતું.તેથી આ વાતનો નિવેડો લાવવા માટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર કોંગ્રેસના 15 દિગ્ગજ નેતાઓની બેઠક ચાલી રહી છે.રાહુલ ગાંધીનગરની અધ્યક્ષતામાં ચાલી રહેલી બેઠકમાં હાર્દિક પટેલને પ્રમુખ બનાવવાની વાત કરતા જ ભરતસિંહ સોલંકી, નરેશ રાવલ,પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓને ભાર પૂર્વક રજૂઆત કરી હતી.તો એવી પણ એક માહિતી સામે આવી રહી છે કે, રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરવા માટે તૈયાર છે પણ કોંગ્રેસના સિનિયર નેતાઓ અને રઘુ શર્મા પણ આ વાતનો વિરોધ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી,મધુસુદન મિસ્ત્રી,અર્જુન મોઢવાડિયા,નરેશ રાવલ,કનુ કલસરિયા,બિમલ શાહ,અમી યાગ્નિક,દિપક બાબરિયા અને જગદીશ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિતિ છે. ત્યારે આ બેઠકમાં એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, હાર્દિક પટેલને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવશે તો 20 ધારાસભ્યો સહિત કેટલાક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસની સાથે છેડો ફાડી શકે છે.તો બીજી તરફ કેટલાક સિનિયર નેતાઓ માને છે કે, ભરતસિંહ સોલંકીને ફરી કોંગ્રેસ પ્રમુખ બનાવામાં આવે તેવી શક્યતા છે.

મહત્ત્વની વાત છે કે, અગાઉ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક ન મળવા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમના રાજીનામાં હાઈકમાન્ડને મોકલી આપ્યા હતા.પણ તે સમયે હાઈકમાન્ડ દ્વારા તેમના રાજીનામાં સ્વીકારવામાં આવ્યા નહોતા અને ત્યારથી લઇને અત્યાર સુધી કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાને લઇને કોઈ નિર્ણય કરી શક્યુ નથી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અંબાણી અને સંઘના વ્યક્તિએ બે ફાઇલ પાસ કરવા માટે 300 કરોડની ઑફર કરી હતી : સત્યપાલ મલિક
Next Article હજ યાત્રા કરવા ઇચ્છો છો તો તમારે આ નિયમોનું પાલન કરવું પડશે,જાણો સરકારે શું કહ્યું..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 days ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 days ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 days ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up