By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનના જામીન મંજૂર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનના જામીન મંજૂર
GeneralVadodara

વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનના જામીન મંજૂર

HM News
Last updated: 25/11/2021 11:57 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરા : શહેરના વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.વડોદરાની સેશન્સ કોર્ટમાં CA અશોક જૈનએ પોતાના વકીલ મારફતે જામીન અરજી કરી હતી.જેની સુનાવણી આજે વડોદરા સીટી એન્ડ સેશન કોર્ટમાં કરવામાં આવી હતી.જેમાં વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં પીડિતાની ફરિયાદનાં આધારે પાવાગઢ મંદિરનાં ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને અશોક જૈન એમ બે લોકોની ધરપકડ થઈ હતી.આ ઘટનામાં અશોક જૈન શારીરિક સંબંધ રાખવા સક્ષમ ન હોવાની વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અશોક જૈનને જામીન ન આપવા અરજી કરી હતી,ત્યારે દુષ્કર્મ કેસમાં વડોદરા સેશન્સ કોર્ટે આરોપીને જામીન આપવા કે નહી તે અંગે બંને પક્ષોની દલીલો સાંભળી હતી.

ઉલ્લેખનીય છે કે રાજુ ભટ્ટે કોર્ટમાં સહઆરોપી અશોક જૈનને ન ઓળખતો હોવાની વાત કરી હતી.અશોક જૈન સાથેના સંબંધો અંગે પણ રાજુ ભટ્ટની વધુ પુછપરછ કરવામાં આવી હતી.ત્યારે જોવાનું એ છે કે દુષ્કર્મ કેસમાં હવે વધુ કયા નવા નવા ખુલાસા થાય છે.

ઉલ્લેખનીય છે કે, અશોક જૈન એવો કહેવાતો વગદાર છે કે, પોલીસ પણ હજુ સુધી તેના સગડ પારખી શકી નથી.બીજી તરફ પોલીસે અનેક વ્યક્તિઓની પૂછપરછ કર્યા બાદ કાર્યવાહીમાં કોઈ નિચાડ પર પહોંચી શકી નથી.માત્ર અશોક જૈનના ભત્રીજાની પુછપરછ અને ગોત્રી વિસ્તારના એ ફ્લેટ,જેમાં દુષ્કર્મ આચર્યા સાથે અશ્લિલ ફોટા/વિડીયોસ ખેંચી, વાયરલ કર્યાનો પોલીસ ફરિયાદમાં પીડિતાએ આરોપ લગાવ્યો હતો.આ ધરીની આસપાસ જ હજુ પણ તપાસ ચાલી રહી છે.

ભારત બંધ : ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓને કરાયા નજરકેદ, જાણો કોની-કોની કરાઇ અટકાયત?
સી.આ૨.પાટીલ જેલવાસ પણ ભોગવી ચુક્યા છે બેન્ક ડિફોલ્ટ૨ ત૨ીકે
ફિલિપાઈન્સના શેરબજાર સહિતનાં નાણાં બજારોને તાળાં મારવાનો આદેશ
કોરોનાને કારણે રાજ્યનાં મલ્ટિપ્લેક્સ-થિયેટરોને રૂ.600 કરોડનું નુકસાન
ધંધામાંથી નીકળી જવા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો : બિયાની
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરા રેપ કેસ : યુવતી સાથે મોબાઈલ પર 36 સેકન્ડ વાત કરનાર ઈમરાન પકડાયો
Next Article સેલવાસની મદરેસા થઈ બદનામ, સગીરા સાથે ગંદુ કામ કરનાર મૌલાના આખરે પકડાયો, પરિવારે કરી ન્યાયની માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up