By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત કાપડ માર્કેટમાં વાર્ષિક 1000 કરોડ કરતા વધુ છેતરપિંડી અને ઉઠમણાંના કેસ : SIT બનાવવા વેપારીઓ દ્વારા માંગ કરાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત કાપડ માર્કેટમાં વાર્ષિક 1000 કરોડ કરતા વધુ છેતરપિંડી અને ઉઠમણાંના કેસ : SIT બનાવવા વેપારીઓ દ્વારા માંગ કરાઈ
GeneralSurat

સુરત કાપડ માર્કેટમાં વાર્ષિક 1000 કરોડ કરતા વધુ છેતરપિંડી અને ઉઠમણાંના કેસ : SIT બનાવવા વેપારીઓ દ્વારા માંગ કરાઈ

HM News
Last updated: 27/11/2021 7:44 AM
HM News
5 years ago
Share
SHARE

– છેતરપિંડીના વધતા બનાવોને લઈને વેપારી સંગઠન,અમદાવાદની જેમ નવી યોજના લાવવાના પ્રયાસમાં છે.આ ઉપરાંત ચેક રિટર્નથી બચવા માટે વેપારીઓ દ્વારા નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.

સુરત : કોરોના પછી સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે છેતરપિંડીના બનાવો વધીને બમણા થઇ ગયા છે.કોરોના ના કારણે છેતરપિંડીના આંકડા પ્રતિ મહિને બે કરોડ સુધી પહોંચી ગયો છે.ત્યાંજ બીજી તરફ વેપારીઓની હજી પણ 50 કરોડ રકમ ફસાયેલી છે.ચેક રિટર્નના કિસ્સાઓ પણ ખુબ વધી ગયા છે.

મળતી માહિતી પ્રમાણે વેપારીઓની 50 કરોડ કરતા પણ વધારે રકમ છેતરપિંડીના કેસમાં ફસાયેલી છે તેવામાં આ મામલે વેપારીઓએ મળીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે નિરાકરણ લાવવા અને સીટની રચના કરવા પણ માંગણી કરી હતી.
સુરતમાં વર્ષના અંદાજે 500 કરોડની છેતરપિંડીના બનાવો નોંધાય છે.જેમાંથી ફક્ત 100 કરોડના કેસો જ પોલીસ સ્ટેશન માં નોંધાય છે.છેતરપિંડીના વધતા બનાવોને લઈને વેપારી સંગઠન અમદાવાદની જેમ નવી યોજના લાવવાના પ્રયાસમાં છે.આ ઉપરાંત ચેક રિટર્નથી બચવા માટે વેપારીઓ દ્વારા નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.ચિતારો ખરીદી કરતી વખતે બિલ અને જીએસટી નંબર પાર આપેલા સરનામા ને બદલી નાનકે છે.આ કારણ થી ચોરોને પકડવું મુશ્કેલ થઇ જાય છે.

આખા ગુજરાતમાં અત્યાર સુધી 1306 કિસ્સાઓ ઇન્સ્ટ્રુમેન્ટ નેગોશીયેબલ કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે.ટેક્સ્ટાઇલ માર્કેટમાં છેતરપિંડી રોકવા માટે રાજ્ય સરકારે ઇકોનોમિક સેલ બનાવ્યું છે.ત્યાં જ વેપારીઓનું કહેવું છે કે ઇકોનોમિક સેલથી કોઈ ફાયદો નથી થઇ રહ્યો,તેવામાં વેપારીઓએ સરકાર પાસે તેના માટે એસઆઈટી નું ગઠન કરવા માંગણી કરી છે.

શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વેપારીઓ સાથે થયેલી છેતરપિંડી મામલે કરોડો રૂપિયાના કેસો બને છે.જેમાંથી બધા કેસમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ શકતી નથી.સુરતના સલાબતપુરા અને પુણા પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે ટેક્સ્ટાઇલ માર્કેટ આવેલી છે.આ ઉપરાંત ઉધના,પાંડેસરામાં પણ કેટલીક ફરિયાદો દાખલ થાય છે.સુરતમાં એક મહિનામાં સરેરાશ 25 જેટલી ફરિયાદો નોંધાય છે.

માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે.બહારના રાજ્યોના વેપારીઓ ઓનલાઇન કાપડ મંગાવે છે.વેપારી સોશિયલ મીડિયા પર ડિઝાઇન કંઈક અલગ બતાવે છે અને પાર્સલ કંઈ અલગ મોકલાવે છે.જેના કારણે વેપારીઓ વચ્ચે તકરાર વધી જાય છે.એક મહિનામાં ઓનલાઇન છેતરપિંડીના 100 થી વધારે કેસ સામે આવ્યા છે.

વર્ષ 2020 સુરત મર્કન્ટાઈલ એસોસિયેશને અર્જુન એપ્લિકેશન લોન્ચ કરવાની વાત કરી હતી. 2016માં સુરત પોલીસે ટેક્સ સુરક્ષા નામની એપ્લિકેશન લોન્ચ કરી હતી. જે પણ નિષ્ફ્ળ નીવડી છે.વેપારીઓનું કહેવું છે કે સરકારે આ તરફ પણ ધ્યાન આપવાની ખુબ જરૂર છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત : રાણીસતી ડાઇંગ મીલમાં ભીષણ આગ લાગી,15 ગાડીઓ સાથે ફાયર વિભાગનું તંત્ર દોડતુ થયુ
Next Article GST અધિકારીઓનું મનસ્વી વલણ : કલમ ૧૨૯ હેઠળ ટેક્સ પેનલ્ટી ભરી માલ છોડાવવાની તક આપતા નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up