By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં અંડરવર્લ્ડના નામે ધમકી : ‘કુમારેશ ઓર પ્રકાશ અગરબત્તી જહાં પે બોલતા હૈ વહા સાઈન કર દે’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં અંડરવર્લ્ડના નામે ધમકી : ‘કુમારેશ ઓર પ્રકાશ અગરબત્તી જહાં પે બોલતા હૈ વહા સાઈન કર દે’
GeneralSurat

સુરતમાં અંડરવર્લ્ડના નામે ધમકી : ‘કુમારેશ ઓર પ્રકાશ અગરબત્તી જહાં પે બોલતા હૈ વહા સાઈન કર દે’

HM News
Last updated: 30/11/2021 5:35 AM
HM News
4 years ago
Share
SHARE

સુરતમાં અંડરવર્લ્ડના નામે વાપીના બિલ્ડરને સુરતમાં ધમકી અપાઈ છે.ડોન સુરજ પુજારીના નામે અમેરિકાના નંબરથી ધમકીભર્યો ફોન કર્યો હતો.જેના કારણે કિર્તીકુમાર કુટરમલ જૈને પોતાના ભાગીદારો સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

સુરત : રાજ્યમાં બિલ્ડરોને ધમકીભર્યા કોલના બનાવો વધી રહ્યા છે,ત્યારે સુરતમાં અંડરવર્લ્ડના નામે વાપીના બિલ્ડરને સુરતમાં ધમકી અપાઈ છે.ડોન સુરજ પુજારીના નામે અમેરિકાના નંબરથી ધમકીભર્યો ફોન કર્યો હતો.જેના કારણે કિર્તીકુમાર કુટરમલ જૈને પોતાના ભાગીદારો સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં ભાગીદારો વધુ એક પ્રોજેક્ટમાં ખોટી સહી ન કરે તેની અરજી આપવા પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા હતા.હાલ આ ઘટનાને લઈને સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે વાપી જીઆઈડીસી ખાતે શ્રદ્ધા કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં રહેતા કિર્તીકુમાર કૂટરમલ જૈન (50) વ્યવસાયે બિલ્ડર છે.વર્ષ 2015માં વેલેન્સિયા પ્રોજેક્ટમાં ભાગીદાર તરીકે તેઓ જોડાયા હતા.જોકે અન્ય ભાગીદારોએ છેતરપિંડી કરતા 5.11.18ના રોજ તેમણે ભાગીદારો કુમારેશ કિશોરભાઈ અગરબત્તીવાલા,કિશોર અમૃતલાલ અગરબત્તીવાલા,દેવયાની પ્રકાશચંદ્ર અગરબત્તીવાલા,મુકેશ પુનમચંદ્ર રૂપાવાલા,ચેતન પ્રવિણચંદ્ર રૂપાવાલા અને અમર અરવિંદ રાવળ વિરુદ્ધ ઉમરા પોલીસમાં ગુનો નોધાવ્યો હતો.ત્યારબાદ તેમણે ભાગીદારો વિરુદ્ધ મુંબઈમાં પણ બે પોલીસ કેસ નોધાવ્યા હતા.

દરમિયાન 7.10.21ના રોડ કીર્તિકુમાર સુરત નાનપુરા ખાતે બહુમાળી ભવનમાં સબ રજીસ્ટ્રાર ઓફિસ ખાતે વેલેન્સિયા પ્રોજેક્ટમાં ભાગીદાર કુમારેશ અગરબત્તીવાલા પોતાની સહિથી દસ્તાવેજ કરી ન લે તે માટે વાંધા અરજી આપવા નીકળ્યા હતા.બપોરે 2 વાગે ઉધના દરવાજા,કોટક મહિન્દ્રા બેંક પાસેથી તેઓ પસાર થતા હતા ત્યારે મોબાઈલ પર પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો.

કોલ કરનારે પોતાની ઓળખ સુરેશ પુજારી તરીકે આપી જૈનને જણાવ્યું હતું કે, વેલેન્સિયા પ્રોજેક્ટ મે તેરે કો કુછ નહી મિલેગા, અગર તુ કોઈ મગજ મારી કરેગા તો તેરે કો ઠોક દુંગા, મેરે આદમી તેરે પીછે હૈ, કુમારેશ ઓર પ્રકાશ અગરબત્તી જહાં પે બોલતા હૈ વહા સાઈન કર દે ઓર ચૂપચાપ નીકલજા, ઈ સમે તેરી ભલાઈ હૈ, તેરે ભાગીદારો કે વિરુદ્ધ જો ભી પોલીસ કેસ કિયા હૈ વો ભી વાપસ લે લે, વરના તુજે ગોલી માર દુંગા, એવી ધમકી આપી હતી.કીર્તિ જૈને ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે ધમકીભર્યા કોલ કરનાર સુરેશ પુજારી સામે ગુનો નોધી તપાસ આદરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મગજ શાંત રાખવા ગુટખા, પાન- મસાલા ખાવઃ જીતેન્દ્ર આવ્હાડ
Next Article ગુજરાતમાં રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ: આજે નવી SOP જાહેર થશે, નવા વેરિયન્ટના ખતરા વચ્ચે મળશે આ છૂટછાટ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up