By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બારડોલી સુગર ફેક્ટરીએ વર્ષ દરમ્યાન 17 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી 18 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલી સુગર ફેક્ટરીએ વર્ષ દરમ્યાન 17 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી 18 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું
GeneralSouth Gujarat

બારડોલી સુગર ફેક્ટરીએ વર્ષ દરમ્યાન 17 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી 18 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું

HM News
Last updated: 02/12/2021 9:52 AM
HM News
4 years ago
Share
SHARE

– બારડોલી સુગર ફેક્ટરીની 66મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

બારડોલી : બારડોલી સુગર ફેક્ટરીની 66મી વાર્ષિક સાધારણ સભા બુધવારના રોજ કેદારેશ્વર મહાદેવ મંદિર હૉલ ખાતે ઉપપ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં એજન્ડાના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત નહીં રહેનાર સંસ્થાના પ્રમુખ રમણલાલ સુખાભાઈ પટેલે સભાસદોને શુભેચ્છા પાઠવી સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સભાના પ્રમુખ ભાવેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આપણાં દેશમાં ગત વર્ષની સિઝનની શરૂઆત 105 લાખ ટન ખાંડના જથ્થાથી થઈ હતી.પીલાણ સિઝન દરમ્યાન 309 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું જેમાંથી ખાંડનો આંતરિક વપરાશ 256 લાખ ટન અને વર્ષ દરમ્યાન 70 લાખ ટનની નિકાસને બાદ કરતાં અંદાજિત 88 લાખ ટન જેટલા ખાંડના જથ્થા સાથે નવી પીલાણ સિઝનનો પ્રારંભ થશે.તેમણે અનુમાન લગાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ભલે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થયો હોય પરંતુ તેની સામે સ્થાનિક સ્તરે ખાંડનું ઉત્પાદન વધવાની આશા છે.તેમણે ખેડૂતોને વધુ રિકવરી આપતી શેરડીની જાતોના રોપણમાં વધારો કરવા,સેંદ્રિય ખાતરો તેમજ બાયોફર્ટિલાઇઝર્સનો ભરપૂર ઉપયોગ કરી જમીનને ફળદ્રુપ બનાવવા,આધુનિક ખેતી પદ્ધતિ અપનાવા વિનંતી કરી હતી.સંસ્થાએ વર્ષ 2020-21ની સિઝન દરમ્યાન 17 લાખ 34 હજાર 268 મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી સરેરાશ 10.786% સાથે 18 લાખ 93 હજાર 100 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું હતું.જેમાં વેચાણ ન કરી શકાય એવી 3220 ક્વિન્ટલ ખાંડનો સમાવેશ થાય છે.

સભામાં સભાસદોએ સુગર ફેક્ટરી દ્વારા કો જનરેશન પ્રોજેકટ, ડિસ્ટલરી પ્રોજેકટ તેમજ મશીનરી મોડીફિકેશન અને ઇથેનોલ પ્લાન્ટના નિર્ણય અંગેની સંપૂર્ણ સત્તા વ્યવસ્થાપક સમિતિને સોંપી હતી.સભામાં ઉપસ્થિત સહકારી અગ્રણી ભીખુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, બારડોલી સુગર ફેક્ટરીએ સહકારી ક્ષેત્રમાં નવરત્નમાંની એક છે તેનું સ્થાન જાળવી રાખવાની આપણી ફરજ છે.આપણી સુગર ફેક્ટરી બાય પ્રોડક્ટ ન હોવા છતાં સારા ભાવ આપતા વહીવટકર્તાઓનો તેમણે ધન્યવાદ અદા કર્યો હતો.સભામાં નવી રોપાણનીતિ નક્કી કરવા માટે પણ સભાસદોએ રજૂઆત કરી હતી.ખાંડ ઉદ્યોગ સંઘ આ મુદ્દે કઈ કરતું ન હોય વ્યવસ્થાપક સમિતિએ જ નિર્ણય કરવા કેટલાક સભાસદોએ સપ્ટેમ્બરની જગ્યાએ ઓક્ટોબરથી રોપાણ શરૂ કરવા માટે જણાવ્યુ હતું.સભા એકર દીઠ વધુ શેરડીનું ઉત્પાદન કર્યું હોય તેવા સભાસદોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ખોટા મેસેજ વાઇરલ કરનાર સામે પગલા ભરવા માંગ
Next Article ગીર સોમનાથના દરિયામાં 15 બોટ ડૂબી, 11 માછીમાર ગૂમ, બે હેલિકોપ્ટરની મદદ લેવાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up