By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વંશ વેલો વધારવા સાસરીવાળા ઘેલા થયા, વહુને કહ્યું-પતિ નથી તો સસરા તો છે ને…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > વંશ વેલો વધારવા સાસરીવાળા ઘેલા થયા, વહુને કહ્યું-પતિ નથી તો સસરા તો છે ને…
GeneralNorth Gujarat

વંશ વેલો વધારવા સાસરીવાળા ઘેલા થયા, વહુને કહ્યું-પતિ નથી તો સસરા તો છે ને…

HM News
Last updated: 04/12/2021 8:28 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતમાં ફરી એકવાર પારિવારિક સંબંધોની હત્યા કરતો કિસ્સો સામે આવ્યો છે.લોકો સંબંધોમાં પોતાની મર્યાદા ઓળંગી રહ્યા છે.પાટણનો એક એવો કિસ્સો સામે આવ્યો છે,જેમાં વંશવેલો વધારવા એક પરિવાર એટલો ગાંડો થયો કે તેમણે વહુ સાથે ખરાબ હરકત કરી હતી.વંશવેલો વધારવા માટે સાસરીવાળાઓએ વહુને જબરદસ્તી ટેસ્ટ ટ્યુબ કરાવીને ગર્ભ ધારણ કરાવ્યો હતો.

ગુજરાતના અનેક ગામડાઓમાં આજે પણ સાટા પદ્ધતિથી લગ્ન થાય છે.સમી તાલુકના સોનાર ગામની યુવતીના લગ્ન શંખેશ્વરના યુવક સાથે વર્ષ 2013 માં થયા હતા.યુવક પહેલેથી જ શારીરિક સંબંધ બાંધવા સક્ષમ ન હતો.તેથી લગ્નના 8 વર્ષમાં તેણે એકપણ વાર પરિણીતા સાથે સંબંધ બાંધ્યો ન હતો.પરંતુ યુવકના પરિવારને તેમનો વંશવેલો વધારવાની ઘેલછા હતી, આ માટે તેમણે વહુને સસરા સાથે સંબંધ બાંધવા દબાણ કર્યુ હતું.જેથી વહુ ચિંતામાં મૂકાઈ હતી.તેના સસરા હંમેશા તેની છેડતી કરતા હતા.પુત્રવધુએ સસરા સાથે સંબંધ રાખવા ના પાડી દીધી હતી.પરંતુ સાસરીવાળાઓએ તેને સંતાન માટે વધુ દબાણ કર્યુ હતું અને તેને સસરા થકી ટેસ્ટ ટ્યુબ ગર્ભ ધારણ કરવા દબાણ કર્યું હતું.આખરે દબાણવશ થયેલી મહિલાએ હા પાડી હતી.

મહિલાનો આરોપ, સસરા છેડતી કરે છે

મહિલાએ પોતાની ફરિયાદમાં લખાવ્યું કે, તેનો પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.તેથી તે બે-ત્રણ મહિને એકવાર ઘરે આવે છે.તે મારી સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખતો નથી.તેથી મારા સસરા ઘરમાં મારી છેડતી કરતા હતા.એકલતામાં તેઓ મને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતા હતા.

ગર્ભ બાદ મહિલાનો સીમંત પ્રસંગ પણ આયોજિત કરાયો હતો.જેના એક દિવસ પહેલા સાસરીવાળાઓએ દહેજની માંગ કરી હતી.પિયરવાળાની મિલકતનો પેટ્રોલ પંપ પોતાના નામે લખાવવા દબાણ કર્યુ હતું.જેથી સીમંત બાદ પિયર ગયેલી મહિલાએ બાદમાં પિયરવાળાઓને તમામ હકીકત જણાવી હતી.મહિલાની ફરિયાદના આધારે પોલીસે સાસરી પક્ષના ચાર ઈસમ સામે ફોજદારી કલમ 154 હેઠળ IPC 498A, 354A, 506( 2), 114 તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી છે. મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ટેસ્ટ ટ્યૂબ માટે તેને ફરજ પડાઈ હતી,જોકે એના માટે ઉપયોગમાં લેવાયેલા વીર્ય તેના પતિનું નહોતું, પરંતુ કોનું હતું એ તેને ખબર નથી.

તો બીજી તરફ, મહિલાની નણંદે પણ તેના સાસરીવાળા એટલે કે મહિલાના પરિવાર પર ફરિયાદ કરી છે.મહિલાની નણંદના લગ્ન તેના ભાઈ સાથે થયા હતા.પરંતુ તેના ભાઈ અને પિતાનું મૃત્યુ થયુ છે.પરિવારના બે પેટ્રોલપંપ છે.જેનો વહીવટ મહિલાની નણઁદ એટલે કે તેની ભાભી સંભાળે છે.તેથી તેની ભાભીએ પણ તેના સાસરીવાળાઓ પર માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.આમ, સાટા પદ્ધતિથી પરિણેલી બંને મહિલાઓએ એકબીજાના સાસરી પર ત્રાસ આપ્યાનો આરોપ લગાવ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વાહ ગુજરાત સરકાર વાહ! ભ્રષ્ટાચારનો દાવો થતા મહેસુલ મંત્રી પોતે ઘટના સ્થળે પહોંચ્યા અને અધિકારીને હાથ પકડીને કાઢી મુક્યો…
Next Article ઊંભેળ બ્રિજ બનાવવા અનેક વખત રજૂઆત છતાં જાડી ચામડીના હાઇવે ઑથોરિટીના અધિકારીઓ કાર્યવાહી નથી કરતા …
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up