By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચારધામ પ્રોજેક્ટને લીલી ઝંડી : સુપ્રીમ કોર્ટે બે લેનનો રોડ બનાવવાની મંજૂરી આપી, ચીનની સીમા સુધી આર્મી સરળતાથી પહોંચી શકશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચારધામ પ્રોજેક્ટને લીલી ઝંડી : સુપ્રીમ કોર્ટે બે લેનનો રોડ બનાવવાની મંજૂરી આપી, ચીનની સીમા સુધી આર્મી સરળતાથી પહોંચી શકશે
GeneralNational

ચારધામ પ્રોજેક્ટને લીલી ઝંડી : સુપ્રીમ કોર્ટે બે લેનનો રોડ બનાવવાની મંજૂરી આપી, ચીનની સીમા સુધી આર્મી સરળતાથી પહોંચી શકશે

HM News
Last updated: 14/12/2021 9:36 AM
HM News
5 years ago
Share
SHARE

સુપ્રીમ કોર્ટે ચારધામ રોડ પ્રોજેક્ટના ભાગરૂપે બે લેનનો રોડ બનાવવાની મંજૂરી આપી છે.કોર્ટે આર્મી માટે તેના સ્ટ્રેટેજિક મહત્વને જોતા ડબલ લેન રોડને બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.કોર્ટ આ અંગે કહ્યું છે કે આ રસ્તાનું મહત્વ છે.સીમા સુરક્ષાની ચિંતાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.રાષ્ટ્રીય સુરક્ષા માટે હાલ ગંભીર પડકારો છે.આવા સંજોગોમાં સૈનિકો અને હથિયારોની અવર-જવર માટે રસ્તો સરળ હોય તે જરૂરી છે.કોર્ટે 8 સપ્ટેમ્બર 2020ના રોજ આપવામાં આવેલા આદેશમાં ફેરફાર કરતા આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.આ માટે સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ એકે સીકરીના નેતૃત્વમાં એક સમિતિની રચના પણ કરી છે.જે પર્યાવરણની સુરક્ષા માટે જરૂરી એવા તમામ ઉપાય કરવા બાબતે દેખરેખ રાખશે.આ સિવાય કમિટી તરફથી જે પણ ભલામણ કરવામાં આવે તેનું પાલન થાય તે પણ જરૂરી છે. આ સમિતિને રક્ષા મંત્રાલય,રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય,ઉત્તરાખંડ સરકાર અને તમામ જિલ્લા અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળશે.

સરકારે કહ્યું-દુર્ઘટના રોકવા માટે શક્ય તેટલા તમામ પગલા ઉઠાવવામાં આવે
પ્રોજેક્ટના કારણે હિમાલયના ક્ષેત્રોમાં ભૂસ્ખલનની ચિંતાઓને રોકવા માટે સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે.સરકારે કહ્યું કે આ પ્રકારની દુર્ઘટનાને રોકવા માટે તમામ પ્રકારના પગલા ભરવામાં આવશે.દેશના અલગ-અલગ ભાગમાં ભૂસ્ખ્લન થયું છે અને તેના માટે માત્ર રોડ નિર્માણ જ જવાબદાર નથી.

સૈનિકોની સુવિધા માટે રોડ બનાવવો જરૂરી
થોડા દિવસો પહેલા કેન્દ્રએ કોર્ટમાં એક સીલબંધ કવર આપ્યું હતું. તેમાં ચીને કરેલા બાંધકામની તસ્વીરો હતી. સરકારની રજૂઆત કરતા અર્ટોની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું-ચીન તરફથી એરસ્ટ્રીપ,હેલીપેડ,ટેન્કો,સૈનિકો માટે બિલ્ડિંગ્સ અને રેલવે લાઈનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.ટેન્કો,રોકેટ લોન્ચર અને તોપ લઈ જવા માટે ટ્રકોએ રસ્તાઓ પરથી પસાર થવું પડી શકે છે,આ કારણે રસ્તાની પહોંળાઈ 10 મીટર હોવી જરૂરી છે.1962ના ભારત અને ચીનના યુદ્ધની વાતને યાદ કરીને વેણુગોપાલે કહ્યું હતું કે કોર્ટને એ વાતનો ખ્યાલ છે કે 1962માં શું થયું હતું.આપણે મિલિટરીની સ્થિતિ પર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ.આપણા સૈનિકોને સીમા સુધી પગે ચાલીને જવું પડતુ હતું.

શું છે ચારધામ પ્રોજેક્ટ
ચારધામ પ્રોજેક્ટનો હેતુ તમામ ઋતુઓમાં પહાડી રાજ્યના ચાર પવિત્ર સ્થળો યમુનોત્રી,ગંગોત્રી,કેદારનાથ અને બદ્રીનાથને જોડવાનો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી કોઈ પણ ઋતુમાં ચારધામની યાત્રા કરી શકાશે.આ પ્રોજેક્ટ અંતર્ગત 900 કિલોમીટર લાંબો રોડ બની રહ્યો છે.

એક અનુમાન મુજબ અત્યાર સુધીમાં 25 હજાર ઝાડ કાપવામાં આવ્યા છે.તેના પગલે પર્યાવરણવાદીઓ નારાજ છે.સિટીઝન ફોર ગ્રીન નીમ નામના NGOએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)ના 26 સપ્ટેમ્બર 2018ના આદેશ પછી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.NGOનો દાવો હતો કે આ યોજનાના કારણે પહાડી વિસ્તારને થનારા નુકસાનની ભરપાઈ થઈ શકશે નહિ.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પલસાણાની કાપડ મીલમાં ભયાવહ આગ લાગતા અફડાતફડી મચી, 3 કલાકની જહેમતે ફાયરબ્રિગેડે અગનજ્વાળા પર કાબૂ મેળવ્યો
Next Article સુરતમાં હુમલાખોરો તલવાર ચપ્પા સાથે ઓફિસમાં ઘુસ્યા,યુવકને પીઠના ભાગે ચપ્પુ ઘુસાડી દેતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up