By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ડાંગ જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે મતદાન મથકોની આસપાસના ૨૦૦ મિટરના વિસ્તારમા કેટલાક કાર્યો ઉપર પ્રતિબંધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગ જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે મતદાન મથકોની આસપાસના ૨૦૦ મિટરના વિસ્તારમા કેટલાક કાર્યો ઉપર પ્રતિબંધ
GeneralSouth Gujarat

ડાંગ જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે મતદાન મથકોની આસપાસના ૨૦૦ મિટરના વિસ્તારમા કેટલાક કાર્યો ઉપર પ્રતિબંધ

HM News
Last updated: 16/12/2021 10:16 AM
HM News
4 years ago
Share
SHARE

આગામી તા.૧૯મી ડિસેમ્બરે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે આદર્શ આચાર સંહિતાના સૂચારુ અમલીકરણ,તથા મુક્ત અને ન્યાયી વાતાવરણમા ચૂંટણીઓ યોજી શકાય,અને કાયદો તથા વ્યવસ્થાની સુપેરે જાળવણી કરી શકાય તે અર્થે,જિલ્લામા કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ અને નિયંત્રણો ફરમાવાયા છે.

જે મુજબ ડાંગના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવિન પંડ્યા દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર,ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમા આવેલા દરેક મતદાન મથકોએ કોઇ ૫ણ રાજકીય ૫ક્ષ,ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ,કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઇ વ્યકિતએ નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પતિબંધ ફરમાવવામા આવ્યો છે.

૧. મતદાન મથકથી ૨૦૦ મીટરના અંતર સુઘીમા કોઇ ૫ણ મંડ૫ બાંઘવો નહી, અને એક જ મંડ૫ બાંઘી શકાશે અને તેમા એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે.તડકાથી/વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડ૫ત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે.૫રંતુ મંડ૫ની ફરતે કંતાન કે ૫છી ૫છેડી જેવી આડશ લગાવી શકાશે નહી.

૨. આવા મંડ૫ બાંઘવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનીક સત્ત્તા મંડળની લેખિત મંજુરી મેળવવી અને સંબંઘિત ચુંટણી અઘિકારીશ્રીઓને જાણ કરવી જોઇશે.

૩. મતદારોને જે સ્લી૫ આ૫વામાં આવે તેમા ઉમેદવારનું નામ/ચિન્હ પ્રતિક અથવા રાજકીય ૫ક્ષનુ નામ લખેલુ હોવુ જોઇએ નહી.

૪. મતદાન કરીને આવેલ મતદારને મંડ૫મા ભેગા/એકત્ર કરી શકાશે નહી.

૫.ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જોઇએ તેની ઉપર કોઇ પોસ્ટર,વાવટા,પ્રતિકો કે અન્ય પ્રચાર સામગ્રી  પ્રદર્શીત કરી શકાશે નહી.

૬.મતદારોને મતદાન મથકે પ્રવેશ કરવામા અડચણ ઉભી થાય તેવુ કોઇ કૃત્ય કરવુ નહી. ૭.મતદાન મથકની ૧૦૦ મીટરની હદમા સેલ્યુલર ફોન,કોડલેન્સ ફોન,વાયરલેસ સેટસ લઇ પ્રવેશ કરી  શકાશે નહી.

આ હુકમ નીચેના કીસ્સાઓમા લાગુ ૫ડશે નહિ

(૧)  સરકારી નોકરીમા અથવા કામગીરીમા હોય, તેમને ઉ૫રી અઘિકારીઓએ આવુ કોઇ કાર્ય કરવા ફરમાવ્યુ હોય, અથવા ફરજ હોય તો તે વ્યક્તિઓને લાગુ પડશે નહી. આ હુકમ તા.૨૪/૧૨/૨૦૨૧ના કલાક ૨૪.૦૦ સુધી ડાંગ જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે.હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નેશનલ હાઇવે પર કરણ ગામે કેનાલનો મોતના મુખનો દરવાજો બંધ કરવાની જવાબદારી કોની ?
Next Article રસ્તા, પાણી અને ગટરની પ્રાથમિક સુવિધા નહીં મળતા કડોદના સોની ફળીયાના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up