By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નવસારીની મહિલાના અંગ દાનથી સાત વ્યક્તિને નવું જીવન મળ્યું,મહિલાનું હૃદય અમરેલીની વિદ્યાર્થીનીમાં ધબકતું થયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > નવસારીની મહિલાના અંગ દાનથી સાત વ્યક્તિને નવું જીવન મળ્યું,મહિલાનું હૃદય અમરેલીની વિદ્યાર્થીનીમાં ધબકતું થયું
GeneralSurat

નવસારીની મહિલાના અંગ દાનથી સાત વ્યક્તિને નવું જીવન મળ્યું,મહિલાનું હૃદય અમરેલીની વિદ્યાર્થીનીમાં ધબકતું થયું

HM News
Last updated: 16/12/2021 11:17 AM
HM News
4 years ago
Share
SHARE
  • સુરતની હોસ્પિટલથી અમદાવાદનું ૨૭૭ કિ.મીનું અંતર ૧૦૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીની ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીમાં
  • મુંબઈનું ૨૯૫ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં રહેતા ૫૬ વર્ષીય મહિલામાં મુંબઈ ખાતેની હોસ્પિટલમાં કરવામાં આવ્યું

સુરત : નવસારીમાં અકસ્માત થયા બાદ કોળી પટેલ સમાજની બ્રેઈનડેડ મહિલાના પરિવારે હૃદય,ફેફસાં,કિડની,લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.

નવસારીના જલાલપોર તાલુકાના ભીનારગામમાં રાજપૂત ફળીયામા રહેતા અને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય જીજ્ઞેશભાઈ પટેલ ગત તા.12મીએ તેમની પત્ની આસ્તિકા (ઉ-વ-43) સાથે મોટરસાઈકલ ઉપર પોતાના ઘરે થી તેમના સંબંધીને મળવા નવસારી જતા હતા.ત્યારે નવસારી રોડ ભીનાર પાસે રેલ્વે બ્રીજ ઉતરતા સાગડા પાસે તેમની પત્ની આસ્તિકા અકસ્માતે મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા થતા બેભાન થઇ ગયા હતા.તેમને તાકીદે નવસારીમાં હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરતા સીટી સ્કેનમા કરતા તેમને બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

બાદ વધુ સારવાર તેને સુરતની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરુ કરી હતી.ત્યાં ગત તા.૧૪મીએ સુરતની ખાનગી હોસ્પિટલના ડોકટરોએ આસ્તિકાને બ્રેનડેડ જાહેર કર્યા હતા.જેથી આ અંગે ડોનેટ લાઈફની ટીમને જાણ થતા હોસ્પિટલ પહોંચી આસ્તિકાના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતુ.બાદમાં દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક બોટાદમા રહેતા ૩૨ વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું મહેસાણાની રહેતા ૨૫ વર્ષીય મહિલામાં તથા લિવરનું પાલીતાણાના રહેતા ૪૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું છે.

જ્યારે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીમાં રહેતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીમાં અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.આ વિદ્યાર્થીનીને કોરોનાની બીજી વેવ પછી કોરોના થયો હતો અને ત્યાર પછી તેનું હૃદય નબળું પડી ગયું હતું.તેના હૃદયનું પમ્પીંગ ૧૨ ટકા થઇ ગયું હતું.છેલ્લા એક મહિનાથી તે હોસ્પિટલમાં દાખલ હતી.ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી ૫૬ વર્ષીય મહિલામાં મુંબઈની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.આ મહિલાના ફેફસાં કઠણ (પલ્મોનરી ફાઇબ્રોસિસ) થઇ જવાને કારણે તેને એન્ડ સ્ટેજ લંગ્સ ડીસીઝ હતો અને તે આર્ટીફીશીયલ લંગ્સ ઉપર હતી.

ગુજરાતમાંથી હૃદયદાનની આ પંચાવનમી અને ફેફસાંના દાનની સત્તરમી ઘટના છે.જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ઓગણચાલીસ હૃદય અને ૧૩ જોડ ફેફસા દાન કરાવવામાં આવ્યા છે.તેમનો પુત્ર વંદન નવસારીની શાળામાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આર્યન ખાનને એનસીબી ઓફિસમાં હાજરી આપવામાંથી કોર્ટે મુક્તિ આપી
Next Article કાપોદ્રામાં પાર્કિંગની બબાલમાં માથાભારે દિલીપ બારૈયાની લાકડાના ફટકા ઝીંકી હત્યા કરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up