By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતીય સંસ્કૃતિમાં મલખમ અને તેમાં વપરાતી ગદાના મહત્વનો સમગ્ર વિશ્વમાં નેધરલેન્ડનો યુવાન કરે છે પ્રચાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ભારતીય સંસ્કૃતિમાં મલખમ અને તેમાં વપરાતી ગદાના મહત્વનો સમગ્ર વિશ્વમાં નેધરલેન્ડનો યુવાન કરે છે પ્રચાર
GeneralSurat

ભારતીય સંસ્કૃતિમાં મલખમ અને તેમાં વપરાતી ગદાના મહત્વનો સમગ્ર વિશ્વમાં નેધરલેન્ડનો યુવાન કરે છે પ્રચાર

HM News
Last updated: 17/12/2021 6:19 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત,તા.17 ડિસેમ્બર : શુક્રવારઆધુનિક સમયમાં કસરતનું મહત્વ ખૂબ જ વધી રહ્યુ છે અને તેમાં પણ લોકો જીમિંગના વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે.આ વચ્ચે શહેરમાં એવા નેધરલેન્ડના એક પ્લેયરે મુલાકાત લીધી છે.જે ભારતીય સંસ્કૃતિમાં મલખમ અને તેમાં વપરાતી ગદાનું મહત્વ સમગ્ર વિશ્વમાં સમજાવી રહ્યા છે.તેઓ છેલ્લા ચાર વર્ષથી એક મહિનો ભાવનગરના રાજા પાસે ગદાની અવનવી કસરત શીખવા માટે ખાસ ભારત આવે છે અને આ એક મહિનો તેઓ ભારતના અલગ અલગ શહેરોની મુલાકાત પણ લેતા હોય છે.

પ્રાચીન કાળથી ભારતીય વ્યાયામ પદ્ધતિના કેન્દ્રમાં કુસ્તી (મલ્લવિદ્યા) પ્રચલિત છે.કુસ્તી માટે શરીરને તૈયાર કરનાર કસરત-પ્રકારોમાં મલખમનો વ્યાયામ શ્રેષ્ઠ અને લોકપ્રિય પ્રકાર ગણાય છે.ભારતના પરંપરાગત રીતે ચાલતા અખાડામાં વ્યાયામશાળામાં મલખમને અવશ્ય સ્થાન છે.ત્યારે ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા આ મલખમની વિવિધ કસરતો અને તે કસરતોમાં વપરાતા સાધનો ખાસ કરીને ગદાને નેધરલેન્ડના એક પ્લેયર હરબર્ટ એગબર્ટને ખૂબ જ પ્રિય છે અને તેથી જ તેઓ દર વર્ષે ભારત આવે છે.

આ અંગે હરદેવસિંહ રાણાએ કહ્યું કે”હરબર્ટ નેધરલેન્ડના આર્મ્સલેન્ડમાં રહે છે.ભારતીય સંસ્કૃતિમાં ગદાનું જે કલચર છે તેને તેઓ વિશ્વભરમાં પ્રમોટ કરે છે.તેઓ ચાર વર્ષ થી ભારત આવે છે અને અલગ અલગ આખાડાની મુલાકાત લે છે અને ત્યાં કઈ નવું હોય તે તેઓ શીખે છે.અને તેમની પાસે કંઈ હોય તે શીખવાડે છે.ગદાનું કલ્ચર તેઓએ ઓનલાઈન જોયું હતું અને તેનો સર્વે કરવા ભારત આવ્યા હતા.અમારા ભાવનગર ના રાજા જયવીર રાજસિંહ ગોહિલ હજુ પણ જુના જમાના ના જે મલખમ ના અખાડા છે.તેમાં જ કસરત કરે છે.અને તેમની પાસે હજુ જુના ઘણા સાધનો છે.તેથી હરબર્ટ સૌપ્રથમ ભાવનગર આવેલા અને છેલ્લા ચાર વર્ષ થી તેઓ ભારત દોઢ મહિનો આવે જ છે અને અલગ અલગ જગ્યા એ જાય છે પરંતુ શરૂઆત ભાવનગર થી કરે છે.આ વખતે તેઓ સુરત અને ત્યારબાદ વારાણસી ગયા છે.

સુરત આવેલ હરબર્ટ એગબર્ટએ કહ્યુ કે”મને મલખમ અને તેની કસરતો ખબુજ ગમે છે અને ગદા નું કલચર પણ ઘણું જ સારું છે.સુરત માં પણ ઘણા જુના અખાડા છે.જેની મુલાકાત હું લઈશ. અત્યારે હું ગીતા જયંતિ ના કાર્યક્રમ મા અને ખાટું શ્યામ મંદિર ના દર્શન માટે આવ્યો છું.ભાવનગર ના રાજા જયવીર સિંહ ગોહિલ,હરદેવ સિંહ રાણા અને સુરત થી રાહુલભાઈ શર્મા નો મને સારો સહકાર મળ્યો છે.હવે હું અહીં થી વારાણસી જઈશ અને ત્યાં પણ હું ભારતીય સંસ્કૃતિ ને જાણીશ અને તેને પ્રમોટ કરીશ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વિશ્વના સૌથી ઠંડાગાર સાઇબેરિયાના વર્ખોયાન્સ્કમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયેલું
Next Article 1 જાન્યુઆરીથી દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો બંધ થશે,રજિસ્ટ્રેશન રદ થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up