By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બળવાખોર MLAને મનાવવા બેંગ્લોર ગયેલા દિગ્વિજયને પોલીસે પકડ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બળવાખોર MLAને મનાવવા બેંગ્લોર ગયેલા દિગ્વિજયને પોલીસે પકડ્યા
GeneralNational

બળવાખોર MLAને મનાવવા બેંગ્લોર ગયેલા દિગ્વિજયને પોલીસે પકડ્યા

HM News
Last updated: 18/03/2020 6:57 AM
HM News
6 years ago
Share
SHARE

મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રાજ્યપાલ તરફથી બેવાર આદેશ મળવા છતા ફ્લોર ટેસ્ટથી ઈનકાર કરી ચુકેલી કોંગ્રેસ હવે બાગીઓને મનાવવાના પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસમાંથી બાગી બનેલા સિંધિયા જૂથના 22 ધારાસભ્યો 10 દિવસથી બેંગ્લોરમાં છે, આથી બુધવારે સવારે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને કમલનાથ સરકારના ઘણા મંત્રીઓ બેંગ્લોર પહોંચી ગયા. પરંતુ કર્ણાટક પોલીસે તેમને રમાદા હોટેલની બહાર અટકાવી દીધા. ત્યારબાદ તમામ કોંગ્રેસ નેતા રસ્તા પર ધરણા પર બેસી ગયા. પોલીસે દિગ્વિજય સિંહની સાથે કાંતિલાલ ભૂરિયા અને સચિન યાદવ સહિત 10 કોંગ્રેસ નેતાઓને કસ્ટડીમાં લીધા. આ નેતાઓને અમરુતાહલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. દિગ્વિજયે કહ્યું કે, હવે તેઓ પોલીસ સ્ટેશનમાં ભૂખ હડતાલ કરશે.
દિગ્વિજય સિંહે કહ્યું, પોલીસ અમને ધારાસભ્યોને મળવા નથી દઈ રહી. હું મધ્ય પ્રદેશનનો રાજ્યસભા ઉમેદવાર છું. 26 તારીખે રાજ્યસભા ચૂંટણી માટે વિધાનસભામાં વોટિંગ થવાનું છે. અમારા ધારાસભ્યોને અહીં હોટેલમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. તેઓ અમારી સાથે વાત કરવા માગે છે, પરંતુ તેમના મોબાઈલ છીનવી લેવામાં આવ્યા છે. ભાજપના નેતા અરવિંદ ભદૌરિયા અને કેટલાક ગુંડાઓ અંદર છે. ધારાસભ્યોના જીવને જોખમ છે. મારી પાસે હાથમાં ન તો બોમ્બ છે, ના પિસ્તોલ અને ના કોઈ હથિયાર છે. છતા પણ પોલીસ મને રોકી રહી છે. મને મળવા દો, ત્યારબાદ જતો રહીશ.તેમાં પ્રોબ્લેમ શું છે.
પોલીસ કસ્ટડીમાં દિગ્વિજયે કહ્યું, બેંગ્લોરમાં ભાજપની સરકાર છે. પોલીસ પણ તેમના ઈશારાઓ પર કામ કરી રહી છે. મને તો ભાજપના રાજમાં પણ તેમની પોલીસથી ડર નથી લાગી રહ્યો. પરંતુ ભાજપ નેતાઓને કઈ વાતનો ડર છે, શું તેઓ પોતે પોતાની પોલીસથી ડરી રહ્યા છે? હું અહીં ગાંધીવાદીરીતે પોતાના ધારાસભ્યોને મળવા આવ્યો છું. આશા છે કે, તેઓ જલદી પાછા આવી જશે. 5 ધારાસભ્યો સાથે મારી વાત થઈ તો તેમણે બંધક બનાવાયા હોવાની જાણકારી આપી. હોટેલમાં 24 કલાક પોલીસનો પહેરો છે. ધારાસભ્યોની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
દિગ્વિજય સિંહ ઉપરાંત મંત્રી તરૂણ ભનોત, સજ્જન સિંહ વર્મા, હર્ષ યાદવ, ધારાસભ્ય કાંતિલાલ ભૂરિયા, આરિફ મસૂદ, કુણાલ ચૌધરી પણ બેંગ્લોર ગયા છે. અહીં પહોંચવા પર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી. કે. શિવકુમાર તેમને લેવા પહોંચ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 7000 મોત, અમેરિકામાં કર્ફ્યૂ, ફ્રાંસમાં લોકડાઉન, કોરોના સામે ઘૂંટણિયે પડી દુનિયા
Next Article યસ બેન્કના બોન્ડધારકોને રાતા પાણીએ નાહવાનો વારો આવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up