By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દેશમાં ૧૪ રાજ્યોમાં ઓમિક્રોનનો કેર,એક જ દિવસમાં ૫૯ કેસ નોંધાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દેશમાં ૧૪ રાજ્યોમાં ઓમિક્રોનનો કેર,એક જ દિવસમાં ૫૯ કેસ નોંધાયા
GeneralNational

દેશમાં ૧૪ રાજ્યોમાં ઓમિક્રોનનો કેર,એક જ દિવસમાં ૫૯ કેસ નોંધાયા

HM News
Last updated: 22/12/2021 5:57 AM
HM News
4 years ago
Share
SHARE

-નવી દિલ્હી, તા.૨૧ :  દુનિયામાં કોરોના મહામારીનો ઓમિક્રોન વેરિઅન્ટ તિવ્ર ગતિએ વધી રહ્યો છે ત્યારે હવે ભારત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. ભારતમાં મંગળવારે એક જ દિવસમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૫૯ કેસ નોંધાતા ૧૪ રાજ્યોમાં કુલ કેસ ૨૨૦ થયા હતા.મંગળવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૧ નવા કેસ સામે આવ્યા હતા.દેશમાં ઓમિક્રોનના વધી રહેલા કેસને પગલે કેન્દ્રે ચેતવણી આપતા કહ્યું કે,ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતાં ત્રણ ઘણી વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે.કેન્દ્રે રાજ્યોને ઈમર્જન્સી ઓપરેશન કેન્દ્રો શરૂ કરવા નિર્દેશ આપ્યા છે.

મહારાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોનના નવા ૧૧ કેસ નોંધાતા કુલ કેસ ૬૫ થયા હતા. દિલ્હીમાં પણ ઓમિક્રોનના કેસ કેટલાક દિવસમાં જ વધીને ૫૪ થઈ ગયા છે,જેમાંથી ત્રણની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. દેશમાં મંગળવારે જમ્મુમાં અને ઓડિશા એમ વધુ બે રાજ્યોમાં ઓમિક્રોનના નવા કેસ સામે આવતા ૧૪ રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટ ફેલાયો છે.જમ્મુમાં ઓમિક્રોનના ત્રણ જ્યારે ઓડિશામાં બે કેસ નોંધાયા છે.તેલંગાણામાં પણ વધુ ચાર કેસ સાથે ઓમિક્રોનના કુલ ૨૪ કેસ થયા છે.તેલંગાણામાં મંગળવારે સામે આવેલા ઓમિક્રોનના ચારમાંથી ત્રણ લોકો નોન-રિસ્ક દેશમાંથી આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં કોરોના વિરોધી રસીના બંને ડોઝ લઈ લીધા હોય તેવા લોકો ઓમિક્રોનની ઝપેટમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ મુંબઈમાંથી સામે આવી રહ્યા છે.મહારાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોનના ૧૧ કેસમાંથી ૮ મુંબઈ એરપોર્ટ પર ટેસ્ટ વખતે સામે આવ્યા હતા.

દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે મંગળવારે ચેતવણી આપી હતી કે,ઓમિક્રોન વેરિઅન્ટ કોરોનાના સૌથી વધુ ઘાતક સાબિત થયેલા ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ત્રણ ગણી વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે.કેન્દ્ર સરકારે રાજ્યોને ઓમિક્રોન મુદ્દે ચેતવણી આપતા તેને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે.કેન્દ્રે રાજ્યોને ‘વોર રૂમ’ એક્ટિવ કરવા તેમજ ઈમર્જન્સી ઓપરેશન કેન્દ્રો શરૂ કરવા જણાવ્યું છે.

કર્ણાટક સરકારે કહ્યું કે,૩૦ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી સુધી રાજ્યમાં કોઈપણ પ્રકારની પાર્ટીના આયોજનને મંજૂરી અપાશે નહીં.મુંબઈમાં પણ સરકારે લોકોને ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણીઓથી દૂર રહેવા સલાહ આપી છે.તંત્રે જનતાને લગ્નો અને અન્ય મેળાવડાઓમાં કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવા જણાવ્યું છે.
દેશમાં ઓમિક્રોનના ભય વચ્ચે  કોરોના મહામારીના દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.મંગળવારે કોરોનાના નવા ૫,૩૨૬ કેસ નોંધાયા હતા,જે ૫૮૧ દિવસમાં સૌથી ઓછા છે.આ સાથે કુલ કેસ ૩,૪૭,૫૨,૧૬૪ થયા હતા.વધુ ૪૫૩નાં મોત સાથે મૃત્યુઆંક પણ ૪,૭૮,૦૦૭ થયો હતો. એક્ટિવ કેસ પણ ઘટીને ૭૯,૦૯૭ થયા હતા,જે ૫૭૪ દિવસમાં સૌથી ઓછા છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૩,૪૧,૯૫,૦૬૦ દર્દી સાજા થયા છે અને કોરોના વિરોધી રસીના ૧૩૮.૩૫ કરોડ ડોઝ અપાયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હેડ ક્લાર્કની પરીક્ષા રદ : 88 હજાર પરીક્ષાર્થીની મહેનત પાણીમાં
Next Article ભારત સામે ઝેર ઓકતી 20 યુ ટયુબ ચેનલ અને બે વેબસાઇટ પર રાતોરાત પ્રતિબંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up