By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પતિ-પત્ની અને બાળકીનું મોત : અમરેલીના કુંકાવાવ હાઈવે પર ટ્રકચાલકે અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણ વ્યકિતનાં મોત, જિલ્લામાં ચાર દિવસમાં 10 લોકોનાં મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > પતિ-પત્ની અને બાળકીનું મોત : અમરેલીના કુંકાવાવ હાઈવે પર ટ્રકચાલકે અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણ વ્યકિતનાં મોત, જિલ્લામાં ચાર દિવસમાં 10 લોકોનાં મોત
GeneralSaurashtra

પતિ-પત્ની અને બાળકીનું મોત : અમરેલીના કુંકાવાવ હાઈવે પર ટ્રકચાલકે અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણ વ્યકિતનાં મોત, જિલ્લામાં ચાર દિવસમાં 10 લોકોનાં મોત

HM News
Last updated: 23/12/2021 12:58 PM
HM News
4 years ago
Share
SHARE

 -અમરેલી : અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે.છેલ્લા ચાર દિવસ દરમિયાન જિલ્લામાં બનેલી અલગ અલગ અકસ્માતની ઘટનામાં 10 લોકોના મોત નિપજી ચૂક્યા છે.આજે કુંકાવાવ હાઈવે પર ટ્રકચાલકે એક બાઈક સવાર દંપતી અને તેની બાળકીને અડફેટે લેતા ત્રણેયના મોત નિપજ્યા હતા.અકસ્માત બાદ ઘટનાસ્થળ પર ટ્રક પણ પલટી ગયો હતો.

અમરેલી જિલ્લાનો કુંકાવાવ હાઈવે આજે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો.હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટ્રકચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર દંપતી અને તેની પુત્રીના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.ટ્રક અને બાઈક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ઘટનાસ્થળ પર પલટી મારી ગયો હતો. ટ્રક પલટી જતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાઈક પર સવાર દંપતી અને બાળકીનું મોત નિપજતાં ત્રણેય મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.પોલીસે મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.ત્રણેય મૃતકો પરપ્રાંતીય શ્રમિકો હોવાનું અનુમાન લગાવવામા આવ્યું છે.

જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં 10 લોકોનાં મોત : અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અકસ્માતના બનાવનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.બે દિવસ પહેલા સાવરકુંડલા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોનાં મોત નિપજ્યા હતા.બીજો બનાવ બગસરા નજીક ત્રિપલ અકસ્માતનો બન્યો હતો જેમાં 2 લોકોનાં મોત નિપજ્યા હતા.ત્યારબાદ ત્રીજો બનાવ ખાંભા નજીક બન્યો હતો જેમાં એક વ્યકિતનું મોત નિપજ્યું હતું.આજે ચોથો બનાવ બનતા તેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં આદિવાસીની જમીન પર કબજો કરી સ્કુલ બાંધનારાઓને રૂ 24 કરોડનો દંડ
Next Article સુરતમાં પેપર લીક મુદ્દે આપના વલણને જોતા ભાજપના ઉધના કાર્યાલય અને CR પાટીલની ઓફિસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up