સાઉથ આફ્રિકામાં પ્રમુખ ઝુમાની સરકારને ઉથલાવીને પ્રમુખ રામાફોસાએ સેનાની મદદ લઈને તેની સરકાર સ્થાપી દીધી.પ્રમુખ ઝુમા ખૂબ જ લોકપ્રિય નેતા છે બહુમતીથી ચૂંટાઈ આવેલા હતા તેની ધરપકડના વિરોધમાં સાઉથ આફ્રિકાના ગ્રાઉટીંગ અને ક્વાઝુલુ નપાહા પ્રાંતમાં વિશેષ તોફાન અને દુકાનોમાં હિંસા ફાટી નીકળી,હજારો દેખાવકારોની ભીડ પર ગોળીબાર થતાં નાસભાગ થઈ હતી અને કેટલાયે કચડાઈને મૃત્યુ પામ્યા હતા.કુલ 72ના મૃત્યુ થયા હતા.ઝુમાની અપીલ બાદ શાંતિ છવાઈ હતી.


