By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોદીની સુરક્ષામાં વધારો : ૧૨ કરોડના ખર્ચે બુલેટ-બોમ્બ પ્રૂફ મેબેક મર્સીડિઝ ખરીદાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોદીની સુરક્ષામાં વધારો : ૧૨ કરોડના ખર્ચે બુલેટ-બોમ્બ પ્રૂફ મેબેક મર્સીડિઝ ખરીદાઈ
GeneralNational

મોદીની સુરક્ષામાં વધારો : ૧૨ કરોડના ખર્ચે બુલેટ-બોમ્બ પ્રૂફ મેબેક મર્સીડિઝ ખરીદાઈ

HM News
Last updated: 29/12/2021 5:53 AM
HM News
4 years ago
Share
SHARE
  • બુલેટપ્રુફ સ્કોર્પિયોનો ઉપયોગ કરતા હતા  મોદીના વાહન અંગેનો નિર્ણય સ્પેશ્યલ પ્રોટેક્શન ગુ્રપ કરે છે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મર્સીડીઝ મેબેક-650  બખ્તરબંધ વાહનોના સજ્જ કાફલાથી ચાલતા જોવા મળશે.વડાપ્રધાન મોદીને તાજેતરમાં જ નવી મેબેક 650માં પહેલી વખત હૈદરાબાદ હાઉસમાં જોવા મળ્યા હતા.તે સમયે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુટિનને મળવા પહોંચ્યા હતા.આ વાહન તાજેતરમાં જ વડાપ્રધાનના કાફલામાં ફરીથી જોવા મળ્યું છે.

મર્સીડીઝ મેબેક એસ650 ગાર્ડ વીઆર10  લેવલ પ્રોટેક્શન સાથે અત્યાધુનિક મોડેલ છે.આ કારમાં અત્યાર સુધીમાં વિશ્વની કોઈપણ કારમાં આપવામાં ન આવ્યું હોય તેટલું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.અહેવાલ મુજબ મર્સીડીઝ મેબેકે ગયા વર્ષે ભારતમાં એસ600 ગાર્ડને 10.5 કરોડમાં લોન્ચ કરી હતી.એસ650ની કિંમત 12 કરોડથી વધારે હોઈ શકે છે.

ભારતના વડાપ્રધાનની સલામતી માટે જવાબદાર સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) સલામતીની જરૂરિયાતોની ચકાસણી કરે છે.તે નક્કી કરે છે જે વ્યક્તિની તેઓ રક્ષા કરી રહ્યા છે તેને એક નવા વાહનની જરૂરિયાત છે કે નહીં.

મર્સીડીઝ મેબેક એસ650 ગાર્ડ 6.0 લિટર ટ્વીન ટર્બો વી12 એન્જિન દ્વારા સંચાલિત છે.તે 516 બીએચપી અને 900 એનએમનો ટોર્ક પેદા કરે છે.તેની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 190 કિમી.છે.આ ઝડપ ઇલેક્ટ્રોનિકલી રિસ્ટ્રિક્ટેડ છે. ટાયરને કોઈપણ પ્રકારનું નુકસાન થાય કે પંચર પડે તેવી સ્થિતિમાં પણ તે ૩૦ કિ.મી. જઈ શકે છે.

આ ગાડીની ખાસિયત એ છે કે તેની બોડી અને બારી ગમે તેવી ગોળીઓનો સામનો કરી શકે છે.તેને બોમ્બ પ્રુફ (ઇઆરવી) વાહનનું રેટિંગ પણ મળ્યું છે.આ કારમાં સવાર લોકો બે મીટર દૂરથી થતાં 15 કિલો ટીએનટી વિસ્ફોટથી પણ સલામત છે.બારીના ઇન્ટીરિયર પર પોલીકાર્બોનેટ ચઢાવવામાં આવ્યું છે.કારનો નીચેનો ભાગ પણ કોઈપણ પ્રકારના વિસ્ફોટથી બચવા બખ્તરબંધ છે.ગેસ હુમલાની સ્થિતિમાં પણ કેબિનમાં અલગ પ્રકારનો વાયુ પૂરો પાડવામાં આવે છે.

મેબેકના ફ્યુઅલ ટેન્કને એક ખાસ પ્રકારનું કોટિંગ કરવામાં આવ્યું છે. આ કોટિંગ ગરમીના લીધે થતા છિદ્રોને પોતાની મેળે સીલ કરી દે છે.આ તે સામગ્રીથી બન્યું છે જેનો ઉપયોગ બોઇંગ અને એએચ-૬૪ અપાચે ટેન્ક એટેક હેલિકોપ્ટરો કરે છે.આ કાર મુખ્યત્વે ફ્લેટ ટાયરો પર ચાલે છે,જે નુકસાન થવાની સ્થિતિમાં ટાયરોને સપાટ કરી દે છે.

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે મોદીએ બુલેટપ્રુફ સ્કોર્પિયોમાં સવારી કરી હતી.2014માં વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા પછી તેમણે બીએમડબલ્યુ સેવન સિરીઝ હાઇ-સિક્યોરિટી એડિશન,લેન્ડ રોવર રેન્જ રોવર અને ટોયોટા લેન્ડ ક્રુઝરનો ઉપયોગ કર્યો હતો.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીને વિશ્વનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જજ બનાવ્યો
Next Article ભારતમાં કોરોના સામેની વધુ બે રસી, એન્ટી વાયરલ દવાને મંજૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up