By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજકોટઃ LRD-PSIની ભરતીમાં રૂપિયા લઈ પાસ કરાવવા મામલે પ્રેમી પંખીડાની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજકોટઃ LRD-PSIની ભરતીમાં રૂપિયા લઈ પાસ કરાવવા મામલે પ્રેમી પંખીડાની ધરપકડ
GeneralSaurashtra

રાજકોટઃ LRD-PSIની ભરતીમાં રૂપિયા લઈ પાસ કરાવવા મામલે પ્રેમી પંખીડાની ધરપકડ

HM News
Last updated: 17/01/2022 8:04 AM
HM News
5 years ago
Share
SHARE
  • મંત્રીની ભત્રીજીની ઓળખ આપી યુવતીએ બાર ઉમેદવાર પાસેથી લાખો ઉઘરાવ્યા

રાજકોટ,તા.17 જાન્યુઆરી,સોમવાર : રાજકોટ શહેરમાં તાજેતરમાં લેવામાં આવેલી LRD અને PSIની ભરતી પ્રક્રિયામાં રૂપિયા લઇ પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.શહેરમાં એક યુવતીએ પોતે એક મંત્રીની ભત્રીજી હોવાનું કહીને એક બે નહીં 12 જેટલા લોકોને પોતાના ઝાંસામાં ફસાવીને અંદાજે 15 લાખ જેટલા રૂપિયા પડાવ્યાં હોવાનું સામે આવ્યું છે.

ગાંધીગ્રામ પોલીસે ક્રિષ્ના ભરડવા તેમજ જેનિશ પરસાણા નામના બંટી-બબલીની ધરપકડ કરી છે.આરોપી ક્રિષ્ના ભરડવા તેમજ જેનિશ પરસાણા નામના બંટી-બબલીએ 12 જેટલા લોકોને કોઈપણ પરીક્ષા વિના સીધી ભરતીની લાલચ આપી હતી અને કુલ રૂ. 15 લાખ પડાવ્યા હતા.

ગાંધીગ્રામ પોલીસને આશિષ સિયારામ ભગતની ફરિયાદ મળી હતી જેના પર પોલીસે કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ક્રિષ્ના ભરડવા નામની યુવતી પોતે મંત્રીની ભત્રીજી હોવાની ઓળખ આપતી હતી.તેમજ ભરતી બોર્ડમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ હોવાનું કહીને તેણીએ જેનિશ પરસાણા સાથે મળી 10 લોકો પાસેથી રૂ.1.10 લાખ તેમજ અન્ય બે પાસેથી રૂ.4 લાખ મળી કુલ 15 લાખ ઉઘરાવ્યાં હતા.ભરતી માટેના લિસ્ટમાં નામ નહીં આવતા આશિષ સિયારામ ભગતે છેતરપિંડીની આશંકાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.જેને લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંટી-બબલી વિદેશ ભાગે તે પહેલાં ઝડપી લીધા હતા.

હાલ પોલીસ દ્વારા આ મામલે આરોપી ક્રિષ્ના ભરડવા અને જેનિશની ધરપકડ થઈ છે.આ કૌભાંડ સમગ્ર સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે.જેને લઈને ભરતી બોર્ડ વતી હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે,આવી કોઇ પણ લાલચમાં આવવું નહી.આવી રીતે ભરતી શક્ય નથી.જે વ્યક્તિ પાસ થાય તે પોતાની મહેનત થકી જ સિલેક્ટ થઇ શકશે.

આરોપીએ ત્રણ યુવતી સહિત 12 ઉમેદવારો પાસેથી પોલીસ ભરતીના નામે રૂપિયા ખંખેર્યા હતા.નાણાં આપનાર ઉમેદવારો ઓનલાઇન પરિણામમાં ફેઈલ થતા પોલીસનો સંપર્ક કર્યો હતો.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ ભરતી ભ્રષ્ટાચારનો અખાડો બની ચુકી હોય તેવું ચિત્ર બની રહ્યું છે અને એક પછી એક પેપર ફુટે છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વિરાટ કોહલીના ટેસ્ટ કેપ્ટન પદ છોડવા અંગે BCCI પ્રમુખ ગાંગુલીએ કરી ટિપ્પણી
Next Article પંજાબમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર, હવે 20 ફેબ્રુઆરીએ થશે મતદાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 week ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 week ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 week ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up