By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: RBIનું રૂ25,000 કરોડનું 5મા તબક્કાનું LTRO
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > RBIનું રૂ25,000 કરોડનું 5મા તબક્કાનું LTRO
BusinessGeneral

RBIનું રૂ25,000 કરોડનું 5મા તબક્કાનું LTRO

HM News
Last updated: 18/03/2020 10:27 AM
HM News
6 years ago
Share
FILE PHOTO: The Reserve Bank of India (RBI) seal is pictured on a gate outside the RBI headquarters in Mumbai, India, February 2, 2016. REUTERS/Danish Siddiqui/File photo - RC193CD42180
SHARE

લિક્વિડિટી જળવાય અને રેટ કટનો લાભ ઝડપથી મળે તેવો હેતુ
એજન્સી > મુંબઈ

રિઝર્વ બેન્ક 18મી માર્ચે બુધવારે લોંગ ટર્મ રેપો ઓપરેશન્સ(LTRO)નો પાંચમો તબક્કો હાથ ધરશે. માર્કેટમાં પૂરતી લિક્વિડિટી જળવાઈ રહે તે હેતુથી તે આ પાંચમા તબક્કામાં ~25,000 કરોડની લિક્વિડિટી ઠાલવશે.
રિઝર્વ બેન્કે અગાઉ ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધીમાં દરેકના ~25,000 કરોડના મૂલ્યના સાથેના ચાર LTRO હાથ ધર્યા છે. તેને ભારે સફળતા મળ્યા બાદ હવે પાંચમો તબક્કો હાથ ધરશે.LTRO હેઠળ રિઝ્વ બેન્ક ચોક્કસ સાઈઝના એક વર્ષ અને ત્રણ વર્ષની મુદ્દતના ટર્મ રેપો હાથ ધરે છે. પોલિસી રેપો રેટ મુજબ તેની કુલ રકમ ~1 લાખ કરોડની છે. બજારની વર્તમાન નાણાકીય પરિસ્થિતિ જોતા અને બેન્કો ઝડપથી વ્યાજના દરમાં ઘટાડાનો લાભ લોકો સુધી પહોંચાડે તે માટે વધારાના LTRO હાથ ધરવાનું તેણે નક્કી કર્યું છે. તેના ભાગરૂપે જ બુધવારે ~25,000 કરોડના LTOR રજૂ થશે. તેની મુદ્દત ત્રણ વર્ષની રહેશે.

ગયા મહિને સૌપ્રથમ LTROની જાહેરાત થઈ તે અગાઉ રેપો ઓપરેશનની સૌથી લાંબી મુદ્દત 14 દિવસની હતી, જ્યારે મોટાભાગના રેપોનું ઓવરનાઈટ વેચાણ થતું હોય છે. દરમિયાન રિઝર્વ બેન્કે અન્ય જાહેરાતમાં કહ્યું છે કે તે 23 માર્ચે બીજા તબક્કાનો ડોલર-રુપી સ્વેપ હાથ ધરશે, જેનું મૂલ્ય 2 અબજ ડોલર રહેશે. માર્કેટમાં અમેરિકન ડોલરની જરૂરિયાતને ધ્યાનમાં લઈને વધુ 5 મહિના માટે ડોલર સેલ/બાય સ્વેપ ઓક્શન હાથ ધરાશે અને
તેના દ્વારા ફોરેક્સ માર્કેટમાં 2 અબજ ડોલરની લિક્વિડિટી પૂરી પાડવામાં આવશે. પ્રથમ સ્વેપ મંગળવારે હાથ ધરાયો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો બોલાયો
Next Article માર્ગ લિ.ને રૂ 75 કરોડની પેનલ્ટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up