By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : એક દિવસમાં રેકોર્ડ 17,119 કેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : એક દિવસમાં રેકોર્ડ 17,119 કેસ
AhmedabadGeneral

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : એક દિવસમાં રેકોર્ડ 17,119 કેસ

HM News
Last updated: 19/01/2022 5:13 AM
HM News
4 years ago
Share
SHARE
  • ગુજરાતમાં પ્રથમ બંને લહેર કરતાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ, 24 કલાકમાં કેસમાં 35%નો વધારો
  • સાત મહિના બાદ સૌથી વધુ 10નાં મૃત્યુ : એક્ટિવ કેસ 79600 : એક સપ્તાહમાં જ એક્ટિવ કેસ બમણા
  • 113 દર્દી વેન્ટિલેટર પર : 10 જિલ્લામાં 200થી વધુ કેસ : પ્રતિ મિનિટે 12 વ્યક્તિને કોરોના

    અમદાવાદ,મંગળવાર : ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ રૌૈદ્ર સ્વરૃપ દેખાડી રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ ૧૭,૧૧૯ નવા કેસ નોંધાયા છે.ગુજરાતમાં માર્ચ ૨૦૨૦માં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારબાદ રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે ૧૨ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે.છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.ગત વર્ષે ૯ જૂન બાદ રાજ્યમાં નોંધાયેલો સૌથી વધુ દૈનિક મરણાંક છે.જાન્યુઆરી માસના ૧૮ દિવસમાં જ રાજ્યમાં કુલ ૧,૨૪,૩૬૨ કેસ નોંધાઇ ચૂક્યા છે અને ૫૬ વ્યક્તિના મૃત્યુ થયા છે.એક્ટિવ કેસનો આંક ૭૯૬૦૦ છે જ્યારે ૧૧૩ દર્દી વેન્ટિલેટર પર છે.

    ગુજરાતમાં સપ્ટેમ્બરથી નવેમ્બર માસ દરમિયાન કુલ ૧૭ હજાર એક્ટિવ કેસ માંડ નોંધાયા હતા.જેની સરખામણીએ હવે માત્ર એક જ દિવસમાં ૧૭ હજારથી વધુ કેસ સામે આવ્યા છે.સોમવારની સરખામણીએ મંગળવારે કોરોનાના કેસમાં ૩૫%નો ઉછાળો થયો છે.કોરોનાના કેસને મામલે અમદાવાદ ફરી એકવાર રાજ્યમાં ‘હોટ સ્પોટ’ બની ગયું છે.અમદાવાદ શહેરમાં ૫૯૯૮-ગ્રામ્યમાં ૮૦ સાથે ૬૦૭૮ નવા કેસ નોંધાયા છે.અમદાવાદમાં દૈનિક કેસે પ્રથમવાર ૬ હજારની સપાટી વટાવી છે.સુરત શહેરમાં ૩૫૬૩-ગ્રામ્યમાં ૪૨૩ સાથે ૩૯૮૬,વડોદરા શહેરમાં ૧૫૩૯-ગ્રામ્યમંાં ૧૩૧ સાથે ૧૬૭૦,રાજકોટ શહેરમાં ૧૩૩૬-ગ્રામ્યમાં ૧૨૫ સાથે ૧૪૬૧,ગાંધીનગર શહેરમાં ૪૦૯-ગ્રામ્યમાં ૭૪ સાથે ૪૮૩,ભાવનગર શહેરમાં ૩૯૯-ગ્રામ્યમાં ૧૦૨ સાથે ૫૦૧,જામનગર શહેરમાં ૨૫૨-ગ્રામ્યમાં ૧૦૨ સાથે ૩૫૪,મહેસાણામાં ૨૪૦,નવસારીમાં ૨૧૧,ભરૃચમાં ૨૦૬ કેસ સામે આવ્યા હતા.

    આમ,૧૦ જિલ્લામાં કોરોનાના દૈનિક કેસનો આંક ૨૦૦થી વધુ નોંધાયો છે.અન્યત્ર કચ્છમાં ૧૭૫,બનાસકાંઠામાં ૧૬૩,જુનાગઢ શહેરમાં ૧૧૬-ગ્રામ્યમાં ૧૫ સાથે ૧૩૧,પાટણમાં ૧૧૯,ખેડામાં ૮૫,સુરેન્દ્રનગરમાં ૭૮,અમરેલીમાં ૭૬,આણંદમાં ૬૫,દાહોદમાં ૬૨,સાબરકાંઠામાં ૫૧,નર્મદામાં ૪૮,પંચમહાલમાં ૪૫,ગીર સોમનાથમાં ૪૨, મહીસાગરમાં ૩૯,દેવભૂમિ દ્વારકામાં ૩૪,પોરબંદર-તાપીમાં ૩૦,બોટાદમાં ૧૨,અરવલ્લીમાં ૧૦, છોટા ઉદેપુર-ડાંગમાં ૩-૩ નવા કેસ નોંધાયા હતા.

    આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૯,૫૬,૧૧૨ છે.છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ પાંચ, અમદાવાદમાંથી ૩,ભાવનગર-વલસાડમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે.કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૧૭૪ છે.અમદાવાદમાં અત્યારસુધી ૩૪૨૧ વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે.

    રાજ્યમાં ૭૯૬૦૦ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ ૨૭૨૬૧ દર્દીઓનો સમાવેશ થાય છે.રાજ્યમાં ૩૭૨૩૮ એક્ટિવ કેસ હતા.આમ,એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં બમણાથી વધુનો વધારો નોંધાયો છે.છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૮૩ દર્દી કોરોનાથી સાજા થયા છે.અત્યારસુધી કુલ ૮,૬૬,૩૩૮ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે. રીક્વરી રેટ હવે ઘટીને ૯૦.૬૧% છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકન બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Next Article ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ છૂપાવતા પક્ષોની નોંધણી રદ કરો : સુપ્રીમ સુનાવણી કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up