By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: NSEના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણના ઘરે ITના દરોડા, અજ્ઞાત યોગીના ઈશારે ચાલતું હતું માર્કેટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > NSEના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણના ઘરે ITના દરોડા, અજ્ઞાત યોગીના ઈશારે ચાલતું હતું માર્કેટ
GeneralNational

NSEના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણના ઘરે ITના દરોડા, અજ્ઞાત યોગીના ઈશારે ચાલતું હતું માર્કેટ

HM News
Last updated: 17/02/2022 8:42 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર : આવકવેરા વિભાગે નેશનલ સ્ટોક એક્સચેન્જ ના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણના મુંબઈ ખાતેના નિવાસ સ્થાને દરોડો પાડ્યો છે.તેમના પર આધ્યાત્મિક ગુરૂ સાથે ગોપનીય જાણકારી શેર કરવાનો આરોપ છે.તે સિવાય તત્કાલીન ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમના પરિસરોમાં પણ તપાસ ચાલી રહી છે.

સેબીની પુછપરછમાં ચિત્રાએ ખુલાસો કર્યો હતો કે,તે શેર માર્કેટ મામલે હિમાલયના એક અજ્ઞાત યોગી પાસેથી સલાહ-સૂચનો મેળવતા હતા.આટલી સંવેદનશીલ માહિતી અન્ય કોઈને આપવાને લઈ મામલો ગરમાયો છે.રામકૃષ્ણ કથિત રીતે હિમાલયમાં રહેતા તે યોગીને ‘શિરોમણી’ કહીને બોલાવે છે.

આ કેસ અંગેની વિસ્તૃત માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરોઃ

અજ્ઞાત યોગીના ઈશારે ચાલી રહ્યું હતું શેર માર્કેટ,જાણો NSEના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની ફિલ્મી કહાની

અગાઉ 11 ફેબ્રુઆરીના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ રામકૃષ્ણને દંડ ફટકાર્યો હતો.માર્કેટ રેગ્યુલેટરે એક્સચેન્જની આંતરિક ગોપનીય જાણકારીને કોઈ અજ્ઞાત વ્યક્તિ સાથે શેર કરવા બદલ ચિત્રાને 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ સિવાય ચિત્રા પર એક વરિષ્ઠ અધિકારી આનંદ સુબ્રમણ્યનની નિયુક્તિમાં અનિયમિતતા કરવાનો પણ આરોપ છે.આ માટે NSE અને વરિષ્ઠ મેનેજમેન્ટ જવાબદાર હતું.

તું મારી નહિ તો કોઈની નહિ થવા દવ, પૂર્વ પતિએ પત્ની 27 છરીના ઘા મારી કરી હત્યા
નકવીએ મંત્રીપદ છોડયું, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને તેવી અટકળો
જુન મહિનો ભારે પડવાના એંધાણ : ભારતમાં હજુ વિનાશકારી તબક્કો બાકી : અભ્યાસ
ગુજરાતીઓએ એક જ મહિનામાં ૪૧૨૬૨ કાર અને ૬૮૬૪૬ સ્કુટર ખરીદ્યા
ચીન,તુર્કી,મલેશિયાએ પાકિસ્તાનને બચાવ્યુ,જૂન સુધી મુદ્દત મળી
Share This Article
Facebook Email Print
Previous Article શિવરાત્રિએ મેળો યોજાશે: જૂનાગઢના ભવનાથના મેળાને મળી મંજૂરી
Next Article ગળામાં ક્રોસ અને માથા પર ચાંલ્લા સામે વાંધો ના હોય તો હિજાબ સામે વાંધો કેમઃ ઓવૈસી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up