By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: માત્ર 9 વર્ષની ઉંમરે અનેક લકઝરી કાર અને પ્રાઇવેટ જેટનો આ માલિક કોણ છે ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > માત્ર 9 વર્ષની ઉંમરે અનેક લકઝરી કાર અને પ્રાઇવેટ જેટનો આ માલિક કોણ છે ?
GeneralInternational

માત્ર 9 વર્ષની ઉંમરે અનેક લકઝરી કાર અને પ્રાઇવેટ જેટનો આ માલિક કોણ છે ?

HM News
Last updated: 19/02/2022 7:02 AM
HM News
3 years ago
Share
SHARE

અબુજા,18 ફેબ્રુઆરી,2022,શુક્રવાર : આફ્રિકાનો નાઇજીરિયા દેશ આર્થિક અસમાનતા અને ગરીબી માટે જાણીતો દેશ છે.આ દેશમાં બેબી ફેકટરીઓ ચાલે છે.જેમાં બાળકીઓ પેદા કરીને વેચવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચાલે છે.ભૂખમરાથી પીડાતા બાળકોના ફોટો અને વીડિયો ખૂબ જોયા હશે પરંતુ સોશિયલ મીડિયામાં નાઇજીરિયાનો અબજોપતિ બાળક છવાયેલો છે.9 વર્ષની ઉંમરે અનેક લકઝરી કાર અને પ્રાઇવેટ જેટનો માલિક છે. દુનિયા ભરનો પ્રવાસ કરતો રહે છે.

પોતાના નામે હવેલીઓ અને બંગલાઓ પણ છે.આ છોકરાનું નામ મોહમ્મદ અવલ મુસ્તુફા ઉર્ફે મોમ્ફા જુનિયર છે.ધ સનના અહેવાલ અનુસાર આ રીચી રિચને તેના પિતાએ 6 વર્ષનો હતો ત્યારથી જ તમામ સુખ સાહેબીઓ આપી હતી.તે નાઇજીરિયાની ઇન્ટરનેટ સેલિબ્રેટી ગણાતા ઇસ્માઇલિયા મુસ્તુફાનો પુત્ર છે.તેઓ નાઇજીરિયાના લાગોસ આઇલેન્ડમાં રહેલી કંપનીના સીઇઓ છે. બ્રાન્ડેડ કપડા પહેરીને જુદી જુદી કારમાં બેસીને પોતાની એશ આરામ જીંદગીના ફોટો શેર કરતો રહે છે.બેંટલ ફલાઇંગ સ્પર અને રોલ્સ રોયર્સ વેથનો સમાવેશ થાય છે.

પાટનગરમાં સેકટરોના આંતરિક માર્ગો ઉપર પણ હવે સ્ટ્રોમ વોટર લાઈન નખાશે
કામરેજ ચાર રસ્તા આજુબાજુના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા
મિલ વર્કસ એસોસિએસનનો 12 હજારથી વધુ અરજી શંકાસ્પદનો દાવો
અલકાયદા સાથે સંકળાયેલા ચાર આરોપીઓના વધુ છ દિવસના રિમાન્ડ મેટ્રો કોર્ટે મંજૂર કર્યા
કોરોનાનાં કહેર વચ્ચે વર્લ્ડ બેંક ભારતને આપશે 76 અબજ રૂપિયા
Share This Article
Facebook Email Print
Previous Article પંજાબમાં તમામ ૧૧૭ અને ઉત્તર પ્રદેશમાં ૫૯ બેઠકો પર કાલે મતદાન
Next Article ગુજરાતમાં સિનેમા, શાળા-કોલેજ, હોટલ-રેસ્ટોરન્ટના બોર્ડ ગુજરાતીમાં રાખવા ફરજિયાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up