By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમારૂં હિન્દુત્વ વેરઝેર અને બદલો લેવાની તરફેણમાં નથી: ઉધ્ધવ ઠાકરે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમારૂં હિન્દુત્વ વેરઝેર અને બદલો લેવાની તરફેણમાં નથી: ઉધ્ધવ ઠાકરે
GeneralMumbai

અમારૂં હિન્દુત્વ વેરઝેર અને બદલો લેવાની તરફેણમાં નથી: ઉધ્ધવ ઠાકરે

HM News
Last updated: 21/02/2022 5:52 AM
HM News
4 years ago
Share
SHARE

– તેલંગણાના સીએમ ચંદ્રશેખર રાવ સાથે દેશમાં સત્તાપરિવર્તન મુદ્દે ચર્ચા થઈ : શરદ પવાર
મુંબઈ : ત્રીજા મોરચો બનાવવા માટે મુંબઈ આવેલા તેલંગણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે યોજેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ભાજપના નામ લીધા વિના જણાવ્યું હતું કે અમારૂં હિંદુત્વ વેરઝેરની ભાવના કે બદલો લેવાની તરફેણમાં નથી.કેટલાંક લોકો દેશની કિંમતના ભોગે માત્ર એજન્ડા માટે કામ કરે છે.એમ કહીને ભાજપ પર પ્રહાર કર્યા હતા.

ઉધ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે આપણે આપણા દેશને સાચા રસ્તે લઈ જવાનો છે.મુખ્યપ્રધાન અને વડાપ્રધાન આવતાં અને જતાં હોય છે.પરંતુ રાષ્ટ્ર રહેશે.આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રનું ભવિષ્ય શું હોય. કોઈને પણ પહેલ કરવાની જરૂર છે અને અમે કરી છે.અમે લાંબા સમયથી મળવા ઈચ્છતા હતા અને ફાઈનલ અમે મળીએ છીએ.આજે મુલાકાત સારી રહી છે.

ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીનો દુરૂપયોગ થયો છે.અમે મમતા બેનરજીને પણ મળીશું.શરદ પવારે જણાવ્યું હતું કે જ્યારે અમે રાજકીય લોકો એકબીજાને મળીએ છીએ ત્યારે રાજકીય મુદ્દા પર વધારે ચર્ચા કરીએ છીએ.પણ આજની બેઠક અલગ હતી.

બીજી બાજુ એનસીપીના વડા શરદ પવારને મળ્યા બાદ તેલંગણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખરે કહ્યું હતું કે દેશમાં અનુભવી નેતા શરદ પવાર છે.સમ વિચારધારા ધરાવતા પક્ષોને ભાજપ વિરૂદ્ધ એકત્રિત થવાની ગરજ છે.તેનું નેતૃત્વ શરદ પવારે કરવું એમ કહીને કે.ચંદ્રશેખરે ઉમેર્યું હતું કે દેશના બિન-ભાજપ શાસિત રાજ્યના મુખ્ય પ્રધાનો બેઠક ટૂંક સમયમાં બારામતીમાં યોજાશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આ શુક્રવારે બોક્સ ઓફિસ પર 200 કરોડનો ધૂમાડો થઈ જશે, કંગનાએ આલિયા ભટ્ટ અ્ને તેની ફિલ્મ સામે ખોલ્યો મોરચો
Next Article કોટામાં જાનૈયાઓને લઇ જતી કાર ચંબલ નદીમાં ખાબકતા વરરાજા સહિત ૯નાં મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up