By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શાહરૂખ ખાન 15 એપ્રિલથી રાજ કુમાર હિરાનીની ફિલ્મનું શૂટીંગ શરૂ કરશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શાહરૂખ ખાન 15 એપ્રિલથી રાજ કુમાર હિરાનીની ફિલ્મનું શૂટીંગ શરૂ કરશે
GeneralNational

શાહરૂખ ખાન 15 એપ્રિલથી રાજ કુમાર હિરાનીની ફિલ્મનું શૂટીંગ શરૂ કરશે

HM News
Last updated: 23/02/2022 10:26 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી, 2022, બુધવાર : સુપરસ્ટાર શાહરૂખ ખાન લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે પરંતુ ફિલ્મ ‘પઠાણ’ ની સાથે એકવાર ફરીથી તેઓ જબરજસ્ત વાપસી કરવા માટે તૈયાર છે. શાહરૂખ પાસે એક પછી એક કેટલીય ફિલ્મો છે એટલા માટે તે આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ પુરૂ કરવામાં વ્યસ્ત છે.કિંગ ખાને હાલમાં જ નયનતારા અને સાન્યા મલ્હોત્રાની સાથે સાઉથ ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ ડાયરેક્ટર્સમાંથી એક એટલીની ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે.ત્યારબાદ તેઓ સિદ્ધાર્થ આનંદની ‘પઠાણ’ ફિલ્મનું શૂટિંગ પુરૂ કરશે અને તે બાદ રાજ કુમાર હિરાનીની સાથે પોતાની આગામી ફિલ્મથી પણ શરૂ કરનાર છે.રાજકુમાર હિરાનીની ફિલ્મના શૂટિંગને લઈને તાજી અપડેટ સામે આવી છે.

શાહરૂખ ખાન 15 એપ્રિલથી શૂટિંગ શરૂ કરશે

શાહરૂખ ખાન રાજકુમાર હિરાની ની આગામી સોશિયલ કોમેડી ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરવા જઈ રહ્યા છે.રિપોર્ટસ પ્રમાણે ફિલ્મનું શૂંટિગ 15 એપ્રિલથી શરૂ થવાનું છે.પ્રથમ શેડ્યૂલનું શૂટિંગ મુંબઈની ફિલ્મ સિટી સ્ટૂડિયોમાં કરવામાં આવશે.નિર્માતાઓએ સિટી સ્ટુડિયોમાં પંજાબના એક ગામને રિક્રિએટ કર્યું છે.મળતી માહિતી પ્રમાણે સેટ 31 માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે.

આ ફિલ્મ મલ્ટિસ્ટારર હશે

તાપસી પન્નૂ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજર આવશે.ફિલ્મમાં બોમન ઈરાની એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.જાણવા મળી રહ્યું છે કે,ફિલ્મમાં કેટલાક અન્ય લોકપ્રિય કલાકારો પણ નજર આવશે.મળતા અહેવાલ મુજબ,નિર્માતાઓ હાલમાં વિકી કૌશલ અને જિમ સરબ જેવા અન્ય કલાકારો સાથે કેમિયો રોલ માટે વાતચીત કરી રહ્યા છે,પરંતુ કાસ્ટિંગની પુષ્ટિ થવાની હજુ બાકી છે.

સુરતમાં મતદાન પહેલા બહિષ્કાર બેનરના કારણે રાજકારણીઓની ચિંતામાં વધારો
બહુચર્ચિત દિશા સાલિયનના મૃત્યુની બબાલ થઈ બૂમરેન્ગ
ઉત્તરાખંડની હલ્દ્વાની જેલમાં 1 મહિલા સહિત 44 કેદીઓ HIV પોઝિટિવ મળી આવતા ખળભળાટ
સુરતના ચકચારી PSI અમિતા જોષી આત્મહત્યા પ્રકરણમાં પતિ સહિત સસરિયાઓની ધરપકડ
મહાદેવ, સોમનાથ, અલ્લાહ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ કોંગ્રેસના ઉમેદવારે સ્પષ્ટતા કરી
Share This Article
Facebook Email Print
Previous Article 762 કરોડના બિલિંગ કૌભાંડમાં એટીએસે ભાવનગરના નિલેશ પટેલની ધરપકડ કરી
Next Article નવાબ મલિકની કારણદર્શક નોટિસ પાછી ખેંચવાની હાઈ કોર્ટમાં વિનંતી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up