By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Russia Ukraine Crisis : યુક્રેનના 11 શહેરમાં વિનાશ, માર્શલ લોની જાહેરાત, જાણો અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Russia Ukraine Crisis : યુક્રેનના 11 શહેરમાં વિનાશ, માર્શલ લોની જાહેરાત, જાણો અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ
GeneralInternational

Russia Ukraine Crisis : યુક્રેનના 11 શહેરમાં વિનાશ, માર્શલ લોની જાહેરાત, જાણો અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ

HM News
Last updated: 24/02/2022 9:27 AM
HM News
4 years ago
Share
SHARE

પુતિનનો દાવો છે કે આ સૈન્ય કાર્યવાહીથી યુક્રેનના નાગરિકોને કોઈ ખતરો નથી, જો કે યુક્રેનની વાત માનીએ તો તેમાં નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેન (Ukraine) સાથે યુદ્ધની જાહેરાત કરી ત્યારથી સતત સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે.રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.પુતિનનો દાવો છે કે આ સૈન્ય કાર્યવાહીથી યુક્રેનના નાગરિકોને કોઈ ખતરો નથી,જો કે યુક્રેનની વાત માનીએ તો તેમાં નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.જાણો રશિયા-યુક્રેન વિવાદને લઈને અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ.

1

રશિયા દ્વારા ચાલી રહેલા સૈન્ય અભિયાનના ભાગરૂપે યુક્રેનના 11 શહેરો પર હુમલો કરવામાં આવ્યો છે.તેમાં કિવ,ખાર્કીવ,ચિસિનાઓ શામેલ છે.યુક્રેનના ઘણા શહેરોમાં વિસ્ફોટના અહેવાલ છે.કાળો સમુદ્ર નજીક ઓડેસામાં બે શક્તિશાળી વિસ્ફોટ થયા છે. રાજધાની કિવમાં પણ બે વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.આ ઉપરાંત, ક્રેમેટોર્સ્ક, બર્દ્યાન્સ્ક અને નિકોલેવ શહેરોમાં વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ સૌથી વધુ નુકસાન ઓડેસામાં થયું છે

2

રશિયા તરફથી સૈન્ય આક્રમણ શરૂ કર્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશમાં માર્શલ લૉ જાહેર કર્યો છે અને નાગરિકોને આ સ્થિતિમાં ન ગભરાવાની પણ અપીલ કરી છે.

3

એક તરફ પુતિને કહ્યું છે કે યુક્રેન પર હુમલો ત્યાંના લોકોની સુરક્ષા માટે છે અને તેમને કોઈ ખતરો નથી, તો બીજી તરફ યુક્રેને દાવો કર્યો છે કે રશિયન હુમલામાં 300 લોકો માર્યા ગયા છે.આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની તમામ સૈન્ય સંરચના નષ્ટ થઈ ગઈ છે.

4

રશિયા દ્વારા હુમલાની જાહેરાત બાદ જો બાયડેને એક નિવેદનમાં કહ્યું હતું કે ‘આ હુમલાથી થયેલા મૃત્યુ અને વિનાશ માટે સંપૂર્ણપણે રશિયા જ જવાબદાર છે.અમેરિકા અને તેના સાથી દેશો સંયુક્ત અને નિર્ણાયક રીતે જવાબ આપશે.વિશ્વ રશિયાને જવાબદાર ઠેરવશે.

5

યુક્રેને NOTAM (એર મિશન માટે નોટિસ) જાહેર કરી છે અને દેશની અંદર સિવિલ એરક્રાફ્ટ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.આવી સ્થિતિમાં ભારતીયોને લાવવા માટે નીકળેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-1947 ખાલી હાથ પરત ફરી રહી છે. આ ફ્લાઈટ આજે સવારે યુક્રેનના બોરીસ્પિલ એરપોર્ટ માટે રવાના થઈ હતી.

6

હુમલાની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વાત કરી હતી.આ સાથે તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને તુર્કીના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી છે.

7

રશિયા તરફથી યુક્રેન પર હુમલો કર્યા બાદ હવે બેલારુસે પણ હુમલો કર્યો છે. ખેરસન એરપોર્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો છે.અહીં આગની ઉંચી જ્વાળાઓ દેખાઈ રહી હતી. પરિસ્થિતિ સતત વણસી રહી છે.

8

આ હુમલાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે.રશિયા દેશ પર ધારદાર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે.મિસાઈલ હુમલાને કારણે રાજધાની કિવને ઘણું નુકસાન થયું છે.

9

રશિયન હુમલા પર યુક્રેન દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ અંતર્ગત યુક્રેને રશિયન ફાઈટર જેટને નષ્ટ કરી દીધું છે.યુક્રેનનો દાવો છે કે 5 રશિયન ફાઈટર જેટને તોડી પાડવામાં આવ્યા છે.આ સાથે એક હેલિકોપ્ટરને પણ તોડી પાડવામાં આવ્યું છે.

10

યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને જોતા નાટોએ ઈમરજન્સી બેઠક બોલાવી છે.બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને રશિયન હુમલાને ધ્યાનમાં રાખીને કહ્યું, ‘હું આજે સાંજે વ્હાઇટ હાઉસથી પરિસ્થિતિ પર નજર રાખીશ અને મારી રાષ્ટ્રીય સુરક્ષા ટીમ પાસેથી સતત અપડેટ મેળવીશ.આવતીકાલે, હું સવારે મારા G7 સમકક્ષોને મળીશ.અમે અમારા નાટો સહયોગીઓ સાથે સંકલન કરીશું.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Russia Ukraine war : હાર માનવા તરફ જઇ રહ્યુ છે યુક્રેન, સૈનિકો હથિયાર મૂકીને ભાગી રહ્યા છે : ખારકિવમાં રુસી સેનાએ કબ્જો કર્યો
Next Article આજે દુનિયામાં સૌથી ચર્ચાતુ નામ, જાણો પુતિનની કેજીબીના જાસૂસથી રાષ્ટ્રપતિ સુધીની સફર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up