By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Ukraine War: ડોલરની સરખામણીએ રૂપિયો 32 પૈસાની મજબૂતી સાથે 75.28 રૂપિયાના સ્તરે ખુલ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Ukraine War: ડોલરની સરખામણીએ રૂપિયો 32 પૈસાની મજબૂતી સાથે 75.28 રૂપિયાના સ્તરે ખુલ્યો
GeneralInternational

Ukraine War: ડોલરની સરખામણીએ રૂપિયો 32 પૈસાની મજબૂતી સાથે 75.28 રૂપિયાના સ્તરે ખુલ્યો

HM News
Last updated: 25/02/2022 5:39 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર : આજે ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂતી સાથે ખુલ્યો હતો.ડોલરની સરખામણીએ રૂપિયો 32 પૈસાની મજબૂતી સાથે 75.28 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો. ગુરૂવારે ડોલરની સરખામણીએ રૂપિયો 1.10 રૂપિયા નબળો પડ્યો હતો અને 75.65 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઘરેલુ શેર માર્કેટે શુક્રવારે શરૂઆતી કારોબારમાં રિકવરી કરી લીધી.રશિયા ઉપર નવા પ્રતિબંધ લગાયા બાદ ગુરૂવારે અમેરિકી બજાર મજબૂતીમાં રહ્યા હતા. ઘરેલુ બજારને પણ ગ્લોબલ માર્કેટ ટ્રેન્ડનો સપોર્ટ મળી રહ્યો છે.જોકે ઈન્વેસ્ટર્સ પર હજુ પણ યુદ્ધનું પ્રેશર બનેલું છે.

પ્રી-ઓપન સેશનથી જ માર્કેટ ગ્રીન હતું.પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ આશરે 800 અંક જેટલો ચડેલો હતો. સિંગાપુર એક્સચેન્જ પર એનએસઈનું ફ્યુચર આશરે 1.50 ટકા અપ હતું.માર્કેટ ખુલ્યું તે સાથે જ બીએસઈ સેન્સેક્સ 811 અંકથી વધારે વધીને 55,350 અંક પાસે પહોંચ્યો હતો.એનએસઈ પણ આ જ દિશામાં આશરે 1.74 ટકાના વધારા સાથે 16,500 અંકને પાર કરી ગયું.

થોડા સમયમાં જ બજારે વધુ રિકવરી કરી હતી. સવારે 09:40 કલાકે સેન્સેક્સ આશરે 1150 અંકથી વધારેની તેજી સાથે 55,700 અંક નજીક પહોંચ્યો હતો.નિફ્ટી પણ 2.30 ટકાથી વધુ વધીને 16,600 અંકને પાર નીકળી ગઈ હતી.આજે ઘરેલુ માર્કેટને ગ્લોબલ ટ્રેન્ડનો સપોર્ટ મળી રહ્યો છે.તે સિવાય લો લેવલ પર થઈ રહેલી ખરીદીના કારણે પણ બજારને મદદ મળી રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article MP: દીકરી યુક્રેનમાં ફસાઈ, ઠગે ફ્લાઈટ ટિકિટના નામે માતા પાસેથી 44,000 પડાવ્યા
Next Article યુક્રેન-રશિયાના યુદ્ધે યુરોપની ઉંઘ ઉડાડી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up