By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો વેપાર કાયદેસર છે કે નહીં, કેન્દ્ર સ્પષ્ટતા કરે ઃ સુપ્રીમ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો વેપાર કાયદેસર છે કે નહીં, કેન્દ્ર સ્પષ્ટતા કરે ઃ સુપ્રીમ
GeneralNational

ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો વેપાર કાયદેસર છે કે નહીં, કેન્દ્ર સ્પષ્ટતા કરે ઃ સુપ્રીમ

HM News
Last updated: 26/02/2022 5:44 AM
HM News
4 years ago
Share
SHARE

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫ : ભારતમાં બિટકોઇન સહિતની ક્રિપ્ટોેકરન્સીનું ટ્રેડિંગ કાયદેસર છે કે નહીં તે અંગે વલણ સ્પષ્ટ કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે.

ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ સૂર્ય કાંતની બનેલી ખંડપીઠે અજય ભારદ્વાજ અને અન્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઇઆર રદ કરવાના કેસમાં કેન્દ્ર સરકારને આ નિર્દેશ આપ્યા હતાં. આ આરોપીઓએ અનેક લોકોને બિટકોઇનમાં ઉંચા વળતરની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી.બિટકોઇનના વેપારમાં સંડોવણી બદલ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ખંડપીઠે કેન્દ્ર સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર સ્પષ્ટ કરે કે ભારતમાં બિટકોઇન સહિત ક્રિપ્ટો કરન્સીનોવેપાર કાયદેસર છે કે નહીં.આ સંદર્ભમાં ભારત સરકાર દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવે.

તેના જવાબમાં ભાટીએ જણાવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીનો વેપાર કાયદેસર છે કે નહીં તે અંગે તે ટૂંક સમયમાં એફિડેવિટ દાખલ કરશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે એફઆઇઆર રદ કરવાની માગ કરનાર આરોપી તપાસ એજન્સીને પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી.ઉલ્લેખનીય છે કે આરોપીને ૨૦૧૯માં કોર્ટ દ્વારા જામીન મળ્યા હતાં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ લોકો સાથે છેતરપિંડી આચરવા બદલ ૪૭ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.૨૦,૦૦૦ કરોડ રૃપિયાના ૮૭૦૦૦ બિટકોઇનના વેપારમાં સંડોવણી બદલ તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ખંડપીઠે જણાવ્યું હતું કે અમે અમે અરજકર્તાને બે દિવસમાં ઇડીના તપાસ અધિકારીઓ સમક્ષ બે દિવસમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.ઇડીને પણ ચાર સપ્તાહ કે તે અગાઉ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રુસી સ્પેસ ડાયરેક્ટરે યુએસને પૂછ્યુઃ સ્પેસ સ્ટેશનને ક્યાં પડવા દે ભારત કે ચીન પર?
Next Article રશિયા પરિવાર સાથે મારી હત્યા કરવા માગે છે, પરંતુ અમે ગદ્દાર નથી : ઝેલેન્સ્કી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up