By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Ukraine War Live: રશિયાની સેના ટૂંક સમયમાં કીવ પર કબજો કરી શકે છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Ukraine War Live: રશિયાની સેના ટૂંક સમયમાં કીવ પર કબજો કરી શકે છે
GeneralInternational

Ukraine War Live: રશિયાની સેના ટૂંક સમયમાં કીવ પર કબજો કરી શકે છે

HM News
Last updated: 26/02/2022 6:31 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી, 2022, શનિવાર : રાષ્ટ્રપતિ બિડેને ‘યુક્રેનને તાત્કાલિક લશ્કરી સહાય’ માટે મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા જેમાં એકંદર સહાય માટે 250 મિલિયન ડોલર અને ‘સંરક્ષણ વિભાગના સંરક્ષણ લેખો અને સેવાઓ,અને લશ્કરી શિક્ષણ અને તાલીમ’ માટે 350 મિલિયન ડોલરનો સમાવેશ થાય છે.

કિવને ખાલી કરવાની યુએસની વિનંતીના જવાબમાં,યુક્રેનના ઝેલેન્સકીએ કહ્યું કે,તેમને ‘રાઈડની નહીં,દારૂગોળાની જરૂર છે.’

એર ઈન્ડિયાનું વિમાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે બુકારેસ્ટ રવાના થયું:

એર ઈન્ડિયાના એક વિમાને રશિયાના આક્રમણ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ માટે શનિવારે સવારે મુંબઈ એરપોર્ટ પરથી ઉડાન ભરી છે.વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે,ફ્લાઇટ નંબર AI 1943 મુંબઈ એરપોર્ટ પરથી સવારે 3.40 વાગ્યે ઉપડ્યું અને તેના ભરતીય સમય અનુસાર સવારે લગભગ 10:00 વાગ્યે બુકારેસ્ટ એરપોર્ટ પહોંચવાની સંભાવના છે.તેમણે જણાવ્યું કે,જે ભારતીય નાગરિકો સડક માર્ગ દ્વારા યુક્રેન રોમાનિયા સરહદ પર પહોંચી ગયા છે તેમને ભારત સરકારના અધિકારી બુકારેસ્ટ લઈ જશે જેથી તેઓને એર ઈન્ડિયા પ્લેન દ્વારા સ્વદેશ લાવી શકાય.યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન લાવવા એર ઈન્ડિયા શનિવારે બુકારેસ્ટ અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટ માટે વધુ ફ્લાઈટ્સ સંચાલિત કરશે.

યુક્રેનના કીવમાં સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે વધુ એક એડવાઈઝરી જારી કરી છે જેમાં યુક્રેનથી બહાર નીકળવાની કોશિશ કરી રહેલા ભારતીય નાગરિકોને જણાવવામાં આવ્યું છે કે,તેઓ ભારત સરકારના અધિકારીઓની સાથે પૂર્વ સંકલન વિના કોઈ પણ બોર્ડર પોસ્ટ પર ન જવું.

રશિયાની સેના યુક્રેન પર હુમલાની ગતિને વેગ આપી ટૂંક સમયમાં કિવ પર કબજો કરી શકે છે.છેલ્લા ત્રણ દિવસોમાં રશિયન સેનાએ યુક્રેન પર ચારેય બાજુથી હુમલો કરી તેમની સેનાને પીછે હઠ કરવા માટે મજબૂર કરી છે.જોકે,રાજધાની કીવ અત્યાર સુધી રશિયન સેનાના કબ્જાથી દૂર રહી હતી.હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પોતે ચિંતા વ્યક્ત કરી છે કે કીવને રશિયન સેના દ્વારા કબજે કરવામાં આવે તેવું જોખમ મંડરાઈ રહ્યું છે.તેમણે જણાવ્યું કે,આજની રાત અમારા માટે સૌથી મુશ્કેલ હશે,પરંતુ આપણે ઊભા રહેવું પડશે.ઝેલેન્સકીએ જણાવ્યું કે,આજની રાતે દુશ્મન અમારી ક્ષમતા તોડવા માટે દરેક પ્રયત્નો કરશે.આજે તેઓ અમારા પર કહેર વરસાવશે.

યુક્રેને દાવો કર્યો છે કે,કીવ પર કબ્જો કરવાનો પ્રયત્ન કરી રહેલી રશિયન સેનાને પાછળ ધકેલ્યું છે અને રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલું તોડી પાડ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે,આજની રાત બાકી બધા દિવસો કરતા મુશ્કેલીભરી રહેશે.અમારા દેશના કેટલાય શહેર હુમલાનો સામનો કરી રહ્યા છે જેમાં શેરનિહિવ,સુમી,ખારકીવ,ડોનબાસ અને દેશના દક્ષિણમાં રહેલા બીજા શહેર પણ સામેલ છે પરંતુ અમે અમારી રાજધાની કીવને નહી ખોઈ શકીએ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જાપાન રઘવાયું થયું: શું યુક્રેન-રશિયા યુદ્ધમાં ઝંપલાવશે?
Next Article Ukraine War: રશિયા પર પ્રતિબંધોની વણઝાર, જાણો કયા દેશે શેના પર મુક્યો બેન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up