By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાહુલ ગાંધીએ બંકરમાં આશરો લઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓનો વિડિયો શેર કર્યો, ભારત સરકારને કરી અપીલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાહુલ ગાંધીએ બંકરમાં આશરો લઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓનો વિડિયો શેર કર્યો, ભારત સરકારને કરી અપીલ
GeneralInternational

રાહુલ ગાંધીએ બંકરમાં આશરો લઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓનો વિડિયો શેર કર્યો, ભારત સરકારને કરી અપીલ

HM News
Last updated: 26/02/2022 11:47 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2022 શનિવાર : યુક્રેન પર રશિયાનુ આક્રમણ વધારે તેજ બન્યુ છે ત્યારે સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે.તેઓ રશિયાના બોમ્બમારાના કારણે બેઝમેન્ટ અને અન્ડર ગ્રાઉન્ડ શેલ્ટરોમાં આશરો લઈ રહ્યા છે.

બેંગ્લોરની એક વિદ્યાર્થિનીએ પોતાનો વિડિયો શેર કરીને ભારત સરકારને અપીલ કરી છે કે,અમને યુક્રેનમાંથી બહાર કાઠવામાં આવે.તે આગળ કહે છે કે, છેલ્લા 24 કલાકથી અમને ખાવા પીવા પણ મળ્યુ નથી.બંકરમાં રહેવુ મુશ્કેલ થઈ રહ્યુ છે.

બીજી તરફ રાહુલ ગાંધીએ આ વિડિયો શેર કરીને કહ્યુ છે કે,બંકરમાં ભારતીય વિદ્યાર્થીઓને જોઈને દુખ થઈ રહ્યુ છે.ભારત સરકારને અપીલ છે કે,ભારતીય નાગરિકોને યુક્રેનથી વહેલી તકે કાઢવામાં આવે.

યુક્રેનના ખારકીવમાં ફસાયેલી અન્ય એક વિદ્યાર્થિની લક્ષ્મી કહે છે કે,અહીંયા ધડાકાના અવાજ આવી રહ્યા છે.અમે સુપર માર્કેટ સુધી એકલા જઈ શકીએ તેમ નથી.આવામાં રોમાનિયા બોર્ડર સુધી કેવી રીતે પહોંચીશું.તે 2000 કિમી દુર છે.

ગુજરાતમાં પાણી માટે સંકટ તો નથી ને, જાણો ડેમની સ્થિતિ
મોદી સરકાર આ લોકોના ખાતામાં સીધા ટ્રાંસફર કરશે 2000 રૂપિયા, જાણો તમારૂ નામ છે યાદીમાં
મુસ્લિમોના મત જોઈએ છે ઉમેદવાર નહીં : કોંગ્રેસ આપને ડર કોનો લાગે છે ?
નેવું દિવસમાં રૂપિયા અઢી ગણા કરવાની લાલચ આપનાર RE ગોલ્ડના સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ
ગાંધીનગરમાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે કવાયત હાથ ધરી
Share This Article
Facebook Email Print
Previous Article CSનુ પરિણામ જાહેર: સુરતની બે બાળકની માતાએ 12 માં પ્રયાસે દેશમાં ચોથો રેન્ક મેળવ્યો, કહ્યું- ‘જિંદગીમાં હાર ન માનશો’
Next Article રશિયન સૈનિકે કાર પર ટેન્ક ચઢાવી દીધી, ટેન્કના કાફલા સામે નાગરિક એકલો ધસી ગયો, વિડિયો વાયરલ થયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up