By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અયોધ્યા સહિત 12 જિલ્લામાં સરેરાશ 54 ટકાથી વધુ મતદાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અયોધ્યા સહિત 12 જિલ્લામાં સરેરાશ 54 ટકાથી વધુ મતદાન
GeneralNational

અયોધ્યા સહિત 12 જિલ્લામાં સરેરાશ 54 ટકાથી વધુ મતદાન

HM News
Last updated: 28/02/2022 5:45 AM
HM News
4 years ago
Share
SHARE

– ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો પાંચમો તબક્કો પૂર્ણ

– કુંડામાં સપાના ઉમેદવારના કાફલા પર હુમલો,ગોંડામાં મહિલા પર હુમલા બદલ સપાના ઉમેદવાર,સમર્થકો સામે ફરિયાદ

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના દરેક પ્રયાસો થઇ રહ્યા છે,બધા સુરક્ષિત છે : મોદીનો દાવો

ઉત્તર પ્રદેશની જનતા બાબા યોગી આદિત્યનાથને મઠમાં પરત મોકલવા ઉત્સૂક : અખિલેશનો ટોણો

ગોરખપુર : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું.આ તબક્કામાં અયોધ્યા સહિત 12 જિલ્લાઓમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.જોકે પ્રતાપગઢના કુંડામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ગુલશન યાદવના કાફલા પર કેટલાક લોકોએ પથૃથરમારો કર્યો હતો.

જ્યારે ગોંડામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને તેમના સમર્થકોની સામે મહિલાની સાથે મારપીટનો કેસ દાખલ કરાયો હતો.દરમિયાન પાંચમા તબક્કામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ રીતે 54 ટકા મતદાન યોજાયું હતું.આ તબક્કામાં આશરે 2.24 કરોડ મતદારો મતદાન કરવાને યોગ્ય હતા.

પાંચ વાગ્યા સુધીમાં ચર્ચાસ્પદ અયોધ્યામાં 58 ટકા મતદાન થયું હતું જ્યારે અમેઠીમાં પણ 52 ટકાથી વધુ મતદાન થઇ ગયું હતું.આ તબક્કામાં આશરે 692 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર રેલીઓને સંબોધી રહ્યા છે.તેઓએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

જ્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે યોગી આદિત્યનાથનું નામ લીધા વગર કહ્યું હતું કે જનતાએ બાબાજી યોગી આદિત્યનાથને તેમના મઠ સુધી પરત પહોંચાડવાનું નક્કી કરી લીધુ છે.

એટલે કે જનતા યોગી આદિત્યનાથને ફરી સત્તા નહી સોપે તેવો દાવો અખિલેશ યાદવે કર્યો હતો.ગોરખપુરમાં ચીલ્લુપુર બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરતી વેળાએ અખિલેશ યાદવે યોગી પર આ પ્રહારો કર્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પ્રયાગરાજના એક ગામમાં 30 જોડિયા મતદારોથી આશ્ચર્ય
Next Article નાટો-અમેરિકા મૂર્ખ, હું રાષ્ટ્રપતિ હોત તો રશિયાએ હુમલો કર્યો જ ન હોત : ટ્રમ્પ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up