By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વોર ફીવર વધતાં ઝવેરી બજારમાં તેજીનો પારો ઉંચો ચડયો : સોનું ઉછળી રૂ.55 હજાર જ્યારે ચાંદી વધી 71 હજાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > વોર ફીવર વધતાં ઝવેરી બજારમાં તેજીનો પારો ઉંચો ચડયો : સોનું ઉછળી રૂ.55 હજાર જ્યારે ચાંદી વધી 71 હજાર
BusinessGeneral

વોર ફીવર વધતાં ઝવેરી બજારમાં તેજીનો પારો ઉંચો ચડયો : સોનું ઉછળી રૂ.55 હજાર જ્યારે ચાંદી વધી 71 હજાર

HM News
Last updated: 08/03/2022 7:44 AM
HM News
4 years ago
Share
SHARE

– રૂપિયો ગબડતાં ઝવેરી બજારમાં ઈમ્પોર્ટ કોસ્ટ વધી

મુંબઈ : દેશના ઝવેરી બજારોમાં આજે તોફાની તેજી વેગથી આગળ વધી હતી.સોનાના ભાવ ઉછળી 10 ગ્રામના રૂ.55 હજારને આંબી ગયા હતા જયારે ચાંદીના ભાવ વધી કિલોના રૂ.71 હજાર બોલાતા થયા હતા.વિશ્વ બજારમાં રશિયા-યુક્રેન વોર વકરતાં વૈશ્વિક સોનાના ભાવ ઉછળી ઔંશના 2000 ડોલરની સપાટી વટાવી જતાંં ખેલાડીઓ સ્તબ્ધ બન્યા હતા.

વિશ્વ બજાર ઉછળતાંં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડી નવા તળિયે ઉતરી જતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં નોંધપાત્ર વૃદ્ધી થતાં ઝવેરી બજારમાં ભાવમાં સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.જોકે ઉંચા મથાળે નવી માગ પાંખી રહી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના 1970થી 1971 ડોલરવાળા આજે ઉંચામાં 2002થી 2003 ડોલર થઈ 1987થી 1988 ડોલર રહ્યા હતા.ઉંચા ભાવથી બજાર ફરી નીચે ઉતરી હતી.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂ.800 ઉછળી 99.50ના રૂ.54800 તથા 99.90ના રૂ.55000 બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઉછળી રૂ.71000ને આંબી ગયા હતા.વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના 25.70થી 25.71 ડોલરવાળા ઉંચામાં 26.14થી 26.15 ડોલર થઈ 25.75થી 25.76 ડોલર રહ્યાના નિર્દેશો હતા.ઘરઆંગણે ઝવેરી બજારમાં હવે હોળાષ્ટકના પગલે પણ નવી માગ રૂંધાવાની ભીતિ બજારમાં બતાવાઈ રહી હતી.

વિશ્વ બજારમાં સોના-ચાંદી ઉપરાંત આજે અન્ય કિંમતી ધાતુઓ પણ ઉછળી હતી.પ્લેટીનમના ભાવ ઔંશના 1128થી 1129 ડોલરવાળા 1159થી 1160 થઈ 1145થી 1146 ડોલર રહ્યા હતા સજ્યારે પેલેડીયમના ભાવ 3011થી 3012 ડોલરવાળા ઉંચામાં 3442થી 3443 થઈ 3297થી 3298 ડોલર રહ્યાના નિર્દેશો હતા.

ડોલરના ભાવ ઘરઆંગણે વધી મોડી સાંજે ખાનગીમાં રૂ.77.10થી 77.15 બોલાઈ રહ્યા હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર 99.50ના રૂ.52290 વાળા રૂ.53380 જ્યારે 99.90ના રૂ.52490 વાળા રૂ.53595 રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી 3 ટકા ઉંચા રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.69100 વાળા રૂ.70580 રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ 3 ટકા ઉંચા રહ્યા હતા. ઝવેરી બજારમાં આ પૂર્વે આવી તેજી નોટબંધી વખતે તથા ત્યારબાદ કોરોના જ્યારે ચરમસીમાએ હતો એ વખતે જોવા મળી હતી અને હવે વોર ફીવર વચ્ચે આવી તેજી બજારમાં ફરી જોવા મળી હોવાનું બજારના પીઢ ઝવેરીઓએ જણાવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વકીલો સામે GSTની રિકવરી પર હાઇકોર્ટનો સ્ટે : કોઇ પગલાં ન લેવા ઓથોરિટિને નિર્દેશ
Next Article ફેબુ્રઆરી- માર્ચ દરમિયાન શેરોમાં રોકાણકારોની સંપત્તિમાં 29.54 લાખ કરોડનું જંગી ધોવાણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up